06.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૬-૦૧-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ

તિથિ :- અષ્ટમી (આઠમ) ૨૬:૦૮ સુધી.

વાર :-બુધવાર

નક્ષત્ર :- હસ્ત ૧૭:૧૧ સુધી.

યોગ :-અતિગંડ ૨૪:૧૩ સુધી

કરણ :- બાલવ ૧૫:૦૮ સુધી. કૌલવ.

સૂર્યોદય :-૦૭:૧૯

સૂર્યાસ્ત :-૧૮:૧૦

ચંદ્ર રાશિ :- કન્યા ૨૮:૩૦ સુધી. તુલા ૨૮:૩૦ થી ચાલું.

સૂર્ય રાશિ :- ધન

વિશેષ :- કાલાષ્ટમી.

વિદ્યાર્થીવર્ગ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવો.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- કોઈ નવું કાર્ય શરૂ કરી શકો.

લગ્નઈચ્છુક :- જન્મના ગ્રહયોગ સાનુકૂળતા અપાવે.

પ્રેમીજનો:- સંવાદિતા જાળવી શકો.

નોકરિયાત વર્ગ:- કામ કરે તેને જ જશ મળે.

વેપારીવર્ગ:- સમયને ઓળખી સાહસ કરવા.

પારિવારિકવાતાવરણ:- શત્રુથી સાવધ રહેવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-કામ કરતા પડવા-વાગવાથી સંભાળવું.

લગ્નઈચ્છુક:- ભાગ્ય યોગે અવસર સામેથી મળી આવે.

પ્રેમીજનો:-સમજદારીથી સમસ્યા હલ કરી શકો.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં અડચણ અવરોધ જણાય.

વેપારીવર્ગ:- આવકના સ્ત્રોત ખૂલતા જણાય.

પારિવારિકવાતાવરણ:- ભાગીદારી તેમજ પરિવારમાં મન મુટાવની સંભાવના.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- ગભરાટ,બેચેની જણાય.

લગ્નઈચ્છુક :- સમયનો સાથ ચિંતા હળવી કરે.

પ્રેમીજનો:- અસમંજસ ચિંતા રખાવે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સાનુકૂળતા બનતી જણાય.

વેપારીવર્ગ:-ચેતતો નર સદા સુખી.

પારિવારિક વાતાવરણ:-અટવાયેલા કામકાજ હાથ ધરી શકો.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ધાર્મિક યાત્રા સંભવ.

લગ્નઈચ્છુક :- યોગ્ય પાત્ર અંગે ચિંતા રહે.

પ્રેમીજનો:- વિરહની સમસ્યા ચિંતા રખાવે.

નોકરિયાત વર્ગ:-જવાબદારી યુક્ત નોકરી સંભવ.

વેપારી વર્ગ:- નવા સાહસ ની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- પારિવારિક કામમાં અડચણ જણાય.

લગ્નઈચ્છુક :-અન્યની વાતમાં પોતાની વાત ગોઠવાતી જણાઈ.

પ્રેમીજનો :- મુલાકાત માટે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ :-સમયનો તકાદો નોકરી અંગે ચિંતા રખાવે.

વેપારીવર્ગ :- જૂના લેણાં મળી રહે.

પારિવારિક વાતાવરણ:- ઉધાર ઉછીના પરત મળી રહે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી અવસરની સંભાવના બને.

પ્રેમીજનો:-વિલંબ થી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કામકાજનો પ્રશ્ન હલ થતો જણાય.

વેપારીવર્ગ:-વ્યવસાય ના પ્રશ્નો હલ થતા જણાય.

પારિવારિક વાતાવરણ:- દેવુ,કરજ,ઉધારીથી દૂર રહેવું.

શુભ રંગ:-ભૂરો

શુભ અંક:- ૭

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત દૂર ઠેલાતી જણાવો.

પ્રેમીજનો:- પ્રવાસ,મુસાફરી થી અડચણ રહે.

નોકરિયાત વર્ગ:-નોકરી,કામકાજ અંગે પ્રવાસ શક્ય.

વ્યાપારી વર્ગ:- બહારના ઓર્ડર પ્રાપ્ત થવાની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- નાણાભીડ,આરોગ્ય જાળવવું.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યાનો સિલસિલો ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- સમસ્યામાં રાહત મળે.

પ્રેમીજનો:- વિરહની વેદના જણાઈ.

નોકરિયાતવર્ગ:- આવકના પ્રશ્ને રાહત મળે.

વેપારીવર્ગ:- નાણાકીય પ્રશ્નનો હલ થતો જણાય.

પારિવારિક વાતાવરણ:- વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૬

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક શાંતિ જળવાય.

લગ્નઈચ્છુક :-તણાવમુક્તિ સંભવ રહે.

પ્રેમીજનો :- ધાર્યું ન થતાં ચિંતા રહે.

નોકરિયાતવર્ગ :-નોકરી અર્થે પ્રવાસની સંભાવના.

વેપારીવર્ગ:-સમસ્યા,તણાવમાં રાહત સંભવ રહે.

પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રસંગ,ચિંતા દૂર થાય.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-વાહન,સંપત્તિ અંગે આયોજન શક્ય બને.

લગ્નઈચ્છુક :-ભાગ્યના સહયોગથી ચિંતાના વાદળો વિખરાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ફતેહ સંભવ.

નોકરિયાત વર્ગ:-મનપસંદ નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૧

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક :-પ્રયત્નથી ચિંતા દૂર થાય.

પ્રેમીજનો:- મનની મુરાદ સાકાર થતી જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં અવરોધ ચિંતા રખાવે.

વેપારીવર્ગ:-પ્રતિસ્પર્ધી થી ચિંતા જણાય.

પારિવારિકવાતાવરણ:- સંસારિક સમસ્યા તણાવ રખાવે.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-વાણીવિલાસમાં સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી અવસર સંભવ બને.

પ્રેમીજનો:-મનની મૂંઝવણ દૂર થતી જણાય.

નોકરિયાત વર્ગ:-સારા પદ સાથે સારી નોકરી સંભવ.

વેપારી વર્ગ:- ધીરજના ફળ મીઠા જણાય.

પારિવારિક વાતાવરણ:-કર્જ,રુણ,વ્યાજના ચુકવણા થી ચિંતા જણાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૪

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ