Site icon News Gujarat

08.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૦૧-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ

તિથિ :- દશમી (દશમ) ૨૧:૪૨ સુધી.

વાર :-શુક્રવાર

નક્ષત્ર :- સ્વાતિ ૧૪:૧૩ સુધી.

યોગ :- ધૃતિ ૧૮:૧૧ સુધી

કરણ :- વણિજ ૧૦:૫૧ સુધી. વિષ્ટિ

સૂર્યોદય :-૦૭:૧૯

સૂર્યાસ્ત :-૧૮:૧૨

ચંદ્ર રાશિ :- તુલા ૨૮:૩૦ સુધી.ત્યારબાદ વૃશ્ચિકરાશિ

સૂર્ય રાશિ :- ધન

વિદ્યાર્થીવર્ગ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવો.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-ધારેલા કામ સફળ થતા જણાય.

લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ.અવસર સંભવ બને.

પ્રેમીજનો:-જીદ અને મમત છોડશો તો સાનુકૂળ તક.

નોકરિયાત વર્ગ:-મનની મુંજવણ દૂર થાય.

વેપારીવર્ગ:-આર્થિક સમસ્યાનો હલ મળે.

પારિવારિકવાતાવરણ:- નોકરી ધંધામાં પ્રગતિ સંભવ.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-સંજોગોને જોઈ વિચારીને ચાલવું હિતાવહ.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- ભાગ્ય યોગે તમારું મિલાન.

નોકરિયાત વર્ગ:-મુંજવણ દૂર થાય.ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:-ઉઘરાણી,ઉધાર ઋણ પ્રાપ્ત થાય.

પારિવારિકવાતાવરણ:- ચેતતો નર સદાય સુખી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૨

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- અંતર મનમાં બેચેની રહે.

લગ્નઈચ્છુક :- મોં ધોવા જતા તક સરકી શકે .

પ્રેમીજનો:-આઘાત અને પ્રત્યાઘાત વચ્ચે હૂંફ મળતી જણાય.

નોકરિયાત વર્ગ:-જતું કરીને નોકરી જાળવી રાખવી.

વેપારીવર્ગ:- ઓફિસ કામના કામમાં સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:-ગૂંચ ઉકલતી જણાય.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- અવસર આંગણે જણાય.

પ્રેમીજનો:- પ્રેમના પાઠ ભણવા- ભણાવવામાં સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:-સરકારી-અર્ધ સરકારી નોકરી સંભવ.

વેપારી વર્ગ:-આર્થિક સમસ્યાનો હલ મળે.

પારિવારિક વાતાવરણ:- મિલકત સંપત્તિ સંબંધી આવક રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-આજનો દિવસ ધીરજથી પસાર કરવો.

લગ્નઈચ્છુક :- આજની ઘડી તે રળિયામણી. તક જડપવી.

પ્રેમીજનો :- મનમુટાવ ટાળવો.

નોકરિયાત વર્ગ :-સારો પગાર,બક્ષિસ મળવા સંભવ.

વેપારીવર્ગ :-ધીરજ અને શાંત ચિત્તે વેપારમાં ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય ટાળવો હિતાવહ.

શુભ રંગ :-લાલ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો બાદ વાત સંભવ બને.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં અડચણ,વિઘ્ન સંભવ.

વેપારીવર્ગ:-સકારાત્મક બનવું.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યાનો હલ મળે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:સામાજિક સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :-અવસર આંગણે ઉકેલાતો જણાય.

પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:-પ્રાસંગીક ખર્ચ-વ્યયથી નાણાંભીડ રહે.

વ્યાપારી વર્ગ:વ્યવસાયિક કાર્ય સફળ બને.

પારિવારિક વાતાવરણ:-કરકસર યુકત સમય રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- મતભેદોથી દૂર રહેવું.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો સાનુકૂળતા લઈ આવે.

પ્રેમીજનો:- જીદ અને અહમથી અંતરાય રહે.

નોકરિયાતવર્ગ:- વિઘ્ન,નોકરી જતી જણાય.

વેપારીવર્ગ:- મહેનત વધારવી,સાનુકૂળ તક.

પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહયોગ મળે

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જળવાય રહે.

લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.

પ્રેમીજનો :-પરસ્પર સહયોગથી એક તાંતણે બંધાય શકો.

નોકરિયાતવર્ગ :-ઉપરીનો સહયોગ સાનુકૂળતા અપાવે.

વેપારીવર્ગ:- પ્રવાસ,મુસાફરી થઈ શકે

પારિવારિક વાતાવરણ:-પરિવાર બાબતે ધ્યાન આપવું.

શુભરંગ:-પોપટી

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય પર ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.

પ્રેમીજનો:- જીદ,મમત અંતરાય રખાવે.

નોકરિયાત વર્ગ:-નિરાશા દૂર થતી જણાય.

વેપારીવર્ગ:-પ્રગતિ સફળતા સંભવ.

પારિવારિકવાતાવરણ:-લાભદાયક તક સંજોગ જણાય.

શુભ રંગ :- ભુરો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- મન પરનો બોજ હળવો કરી શકો.

લગ્નઈચ્છુક :- વાતોમાં અડચણ ચિંતા રખાવે

પ્રેમીજનો:- મિલન મુલાકાતથી આનંદ.

નોકરિયાત વર્ગ:- ભરોસાની ભેંસ પાડો જણે. નોકરીથી હાથ ધોવા ના પડે તે જોજો.

વેપારીવર્ગ:- વિપરીત સંજોગોમાં હોશ ન ગુમાવવો.

પારિવારિકવાતાવરણ:-ઉતાવળ થવાથી નુકશાન.ધીરજ રાખવી.

શુભરંગ:- નીલો

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ધાર્યું ન થતા ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- સ્નેહીના સંજોગથી સાનુકૂળતા.

પ્રેમીજનો:- પ્રયત્નો સફળ બને.

નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન ઉકલતો જણાય.

વેપારી વર્ગ:- નાણાકીય બાબતે રાહત મળે .

પારિવારિક વાતાવરણ:-મનોકામના પૂર્તિ લાભદાયી તક સર્જાય.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:-૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version