ટૈરો રાશિફળ – ૭ રાશિઓ માટે શનિવારનો દિવસ શાંતિ, રાહત અને સફળતાથી ભરેલ હોઈ શકે છે

તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ ટેરો રાશિફળ મુજબ ૧૨ રાશિઓ માંથી ૫ રાશિઓ માટે આજનો દિવસ થોડોક સંઘર્ષ અને તકલીફો તરફ સંકેત કરી રહ્યા છે. તેમજ ૭ રાશિઓ માટે શનિવારનો દિવસ શાંતિ, રાહત અને સફળતાથી ભરેલ હોઈ શકે છે. મેષ રાશિના જાતકો માટે વિપરીત પરિસ્થિતિઓ માંથી બહાર નીકળવાનો સમય છે, વૃષભ રાશિના જાતકો માટે પોતાનો દ્રષ્ટિકોણ યોગ્ય કરવાનો દિવસ છે, મિથુન રાશિના જાતકો માટે પોતાના કરિયરની દિશા નક્કી કરવાનો દિવસ હોઈ શકે છે. ચાલો જાણીએ અન્ય રાશિના જાતકો માટે શનિવારનો દિવસ કેવો રહેશે.

મેષ રાશિ : The Empress:

મેષ રાશિના જાતકો માટે શનિવારના દિવસે કેટલાક લોકો અને આદતોથી એક નિશ્ચિત અંતર જાળવી રાખો, જેથી આપ ખરાબ પરિસ્થિતિઓ માંથી બહાર નીકળી શકો. કામની સાથે ભાવનાઓને સંતુલિત કરવી આપના વિકાસ માટે એક મહત્વપૂર્ણ વસ્તુ છે આપે પોતાના કામ પર ભાવનાઓને હાવી થવા દેવી નહી. એનાથી આપને કામ કરવામાં ખુબ સરળતા રહેશે.

કરિયર :આપને કામ કરવા માટે કેટલાક ખાસ અધિકાર અને સ્વતંત્રતા મળી શકે છે.

લવ :આપને પોતાના સંબંધોમાં કેટલાક વિઘ્નો આવતા જોવા મળશે. સંબંધોમાં તાજગી લાવવા માટે આપને કઈ નવું કરવાની જરૂરિયાત છે.

હેલ્થ :સ્વાસ્થ્ય સારું રહેશે. એનો આપને પૂરો લાભ મળશે.

વૃષભ રાશિ : Three Of Coins :

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આપના માટે પોતાના દ્રષ્ટિકોણમાં સુધાર કરવાનો છે. જો આપના પક્ષમાં કોઈ કામ નથી થઈ રહ્યું તો આપને દ્રષ્ટિકોણ બદલવાની જરૂરિયાત છે. પોતાની ઈચ્છાઓને બીજા કોઈ વ્યક્તિ પર થોપવાના પ્રયત્ન ના કરો. કેટલીક તકલીફોનો આપને આજે આપને કરવો પડી શકે છે. પરંતુ આપ તેને સરળતાથી દુર કરી દેશો. શનિવારનો દિવસ આપના માટે કેટલીક તકલીફોની સાથે સકારાત્મક રહેશે.

કરિયર :આપ પ્રતિરોધ અને કેટલીક તકલીફો છતાં પણ કરિયરની બાબતમાં સુરક્ષિત રહેશો.

લવ :આપના સંબંધ માટે કઠીન સમય માંથી પસાર થઈ રહ્યા છે અને તેની પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

હેલ્થ :સ્વાસ્થ્યની બાબતમાં સમય આપના માટે સારો રહેશે.

મિથુન રાશિ : Justice :

મિથુન રાશિના જાતકો માટે શનિવારનો દિવસ પોતાની અંદર રહેલ ઉર્જાને આગળ વધારવાનો સમય છે. જીમ જવાનું કે પછી રનિંગ પર જવાનથી આપ પોતાની ઉર્જાને સારી રીતે સંરક્ષિત અને ઉપયોગ કરી શકો છો. આ સમય આપના માટે દિશામાં પરિવર્તન કરવાનું અનિવાર્ય છે. પરિસ્થિતિઓ મુજબ જ નિર્ણય લો. કામ પર ધ્યાન આપો. યાત્રા કરવાના સંકેત મળી રહ્યા છે.

કરિયર :કરિયરના મોરચે આપની પ્રગતિ થશે. ડ્રીમ પ્રોજેક્ટ પર પોતાની ઉર્જા પ્રાપ્ત કરો.

લવ :જીવનસાથી સાથે ઝઘડો કે પછી ગેરસમજ થઈ શકે છે.

હેલ્થ :સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક રાશિ : The Sun :

કર્ક રાશિના જાતકો માટે શનિવારનો દિવસ આપના માટે દરેક પ્રકારની દુવિધાથી બચીને કામ કરવાનું છે. આપનું દિમાગ આપના રાહમાં આવનાર દરેક વિચાર અને નિર્ણયને ભ્રમિત કરશે મહત્વપૂર્ણ નિર્ણયોને સ્થગિત કરવાનો સમય છે. એક વિચાર જે અસફળ રહે છે તે અચાનક સકારાત્મક જોવા મળશે. અચાનક કે પછી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહી. કોઇપણ કાગળ પર હસ્તાક્ષર કરતા પહેલા તેને સારી રીતે વાચી લેવા.

કરિયર :આપ પહેલા રીજેક્ટ થઈ ગયા છો કોઈ પ્લાન આજે અચાનક આપને કામ આવી શકે છે. જોબમાં સફળતાનો યોગ છે.

લવ :સંબંધો માટે સારો સમય છે. પરિવાર સાથે સમય વિતાવવાનો અવસર મળશે.

હેલ્થ : આજે આપને જાંઘમાં કોઈ ખેચાણનો અનુભવ થઈ શકે છે સાવધાન રહો.

સિંહ રાશિ : Two Of Swords :

સિંહ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ આપના માટે પોતાના પારિવારિક પરંપરાઓ અને રીત- રીવાજોમાં પસાર થશે. આપ કોઈ પર્વ કે પછી પોતાની કોઈ સફળતાનો ઉત્સવ મનાવી શકો છો. કાર્ડ્સ સંકેત કરી રહ્યા છે કે, આજે આપ ઉજવણી કરવાના મૂડમાં રહેશો. પોતાના રચનાત્મક જ્ઞાનથી ખોજમાં જોડાયેલ રહો અને ખુબ જ મોટી સફળતા મળવાના યોગ છે. છેલ્લા કેટલાક સમયથી આપ ખુબ જ દબાણ માંથી પસાર થઈ રહ્યા હતા. હવે સાહસની સાથે આગળ વધવાનો સમય છે.

કરિયર :આજે આપને પોતાના વર્કપ્લેસ પર યોગ્યતાના આધારે સમ્માન અને પ્રગતિ મેળવશો.

લવ :લવ લાઈફ માટે ખુબ જ ખાસ અને યાદગાર દિવસ છે. આપ આ દિવસને લાંબા સમય સુધી યાદ રાખશો.

હેલ્થ :સ્વાસ્થ્ય માટે આપને માટે આ સમય અનુકુળ રહેશે.

કન્યા રાશિ : Four Of Cups :

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આપના માટે જુના પ્રોજેક્ટ કે પછી અટકી ગયેલ કામ પુરા થવાના છે. આપ પોતાની જવાબદારીઓ પ્રત્યે સજાગ રહેશો. આજે કેટલાક જુના અટકી ગયેલ નાણા મળવાના સંકેત મળી રહ્યા છે. આપને એના માટે તૈયાર રહેવાનું છે. કોઈ જુના અટકી ગયેલ કામ પણ આજે થઈ શકે છે. કોઇપણ સ્થિતિમાં પોતાના વ્યક્તિઓ સાથે વિવાદ કરવો નહી. આ આપને અનિચ્છીત તણાવ આપી શકે છે. આજે આપે કોઇપણ અવ્યવહારિક યોજનાઓ ના બનાવવી.

કરિયર : કામના મામલામાં આપ તણાવગ્રસ્ત રહી શકો છો. આ તણાવ આપની પ્રગતિ માટે એક સકારાત્મક તણાવ હોઈ શકે છે.

લવ :આજે સંબંધો માટે સમય અનુકુળ છે. અવિવાહિત વ્યક્તિઓ માટે કેટલાક નવા પ્રસ્તાવ મળી શકે છે.

હેલ્થ :સ્વાસ્થ્ય સારું રહેશે. આપ પોતાને ઉર્જાવાન અનુભવ કરશો.

તુલા રાશિ : Temperance :

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. એ વસ્તુઓ કરો જે પાને ખરેખરમાં આરામ આપે છે. એમાં યોગ સામેલ હોઈ શકે છે, થોડો આરામ કરવો અને ખુબ જ પાણી પીવું જોઈએ. પોતાને આપે ભૌતિક સ્તર પર જરૂરિયાતની વસ્તુઓ આપો. એનાથી આપને પોતાના મનની ભાવનાઓને સમજવામાં સરળતા થશે. આજનો દિવસ આપના માટે ખુબ આરામ અને સુકુન લઈને આવી રહ્યો છે.
કરિયર : એક સમયમાં એક કામ કરો અને પરિણામ પ્રાપ્ત કરવા માટે ક્રમબદ્ધ રીતે આગળ વધવું આપના માટે સારું રહેશે.

લવ :પોતાના ભૂતકાળને ભૂલવાના પ્રયત્ન કરો. જુના યાદોથી આગળ વધો. કોઈ નવા સંબંધ આપની રાહમાં છે.

હેલ્થ :આજનો દિવસ આપના સ્વાસ્થ્ય માટે શાનદાર રહેશે.

વૃશ્ચિક રાશિ : Nine Of Swords :

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આપના માટે કેટલાક આર્થિક સંકટ વાળો સાબિત થઈ શકે છે. કેટલાક અપ્રત્યાશિત અને અનપેક્ષિત ખર્ચ થશે. આપને ઉત્સાહવર્ધક સમાચાર પ્રાપ્ત થશે. આપે પોતાને પડકાર આપો અને આપ અન્ય વ્યક્તિઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનશો. આપના માટે આજે આ જરૂરી છે કે, પોતાની ગુપ્ત વાતોને કોઇઇ સાથે પણ શેર કરો નહી, તે વ્યક્તિ ભલે આપની કેટલીય પણ નજીકની કેમ ના હોય.

કરિયર :નોકરીમાં પરિવર્તન શક્ય છે. કેટલાક નવા અવસર આપને મળવાના યોગ છે. તેને લઈને આપે માનસિક રીતે તૈયાર રહેવું.

લવ :આજે આપની મુલાકાત કેટલાક જુના મિત્રો સાથે થઈ શકે છે. કેટલીક ખાસ વ્યક્તિઓ સાથે આપનો સમય સારો વીતશે.

હેલ્થ :દાંતની કોઈ સમસ્યા થઈ શકે છે સાવધાન રહો.

ધનુ રાશિ : The World :

ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલીક મુશ્કેલીઓ વધારનાર સાબિત થઈ શકે છે. આપના માટે કેટલીક મોટી સમસ્યા લાવી શકે છે. આપની આસપાસની વ્યક્તિઓ જ આપની વિરુદ્ધ કોઈ કામ કરી શકે છે. આપે સતર્ક રહેવાની જરૂરિયાત છે. આપે સંબંધો પ્રત્યે ધ્યાન આપવાની જરૂરિયાત છે. કોઈ નજીકના મિત્ર સાથે સંબંધમાં મતભેદ થવાની આશંકા છે. પોતાના શબ્દોને સાવધાનીથી પસંદ કરો.

કરિયર :આપના કાર્યક્ષેત્રમાં ઘણી બધી રાજનીતિ અને બેક બાઈટીંગ થઈ રહી છે સાવધાન રહો.

લવ :આપે પોતાના જીવનસાથી સાથે થોડોક ક્વોલીટી ટાઈમ પસાર કરો આપના સંબંધમાં મધુરતા અને પ્રગાઢતા લાવશે.

હેલ્થ :વધુ સમય સુધી ચાલો અને કુદરતની સાથે સમય વિતાવો, જેથી આપને તાજગીનો અનુભવ થશે.

મકર રાશિ : The Tower :

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આપને પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે વધારે સતર્ક અને સજાગ રહેવાનું છે. કામને ટાળવાથી આપની મુસીબતોમાં વધારો થઈ શકે છે. આપને મહત્વપૂર્ણ મામલાઓ પર જોર આપવાની કોઈ ઈચ્છા છે નહી, પરંતુ સાવધાન રહો કેમ કે, કોઈ આપને જોઈ રહ્યું છે. એટલા માટે આજે આપે કોઇપણ પ્રકારની લાપરવાહી કે પછી આળસ આવવા દેવી નહી. આ આપના માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કેટલાક અપ્રત્યાશિત લાભ થવાના યોગ બની રહ્યા છે.

કરિયર :કારોબાર ધીમો ચાલી રહ્યો છે આ આપના માટે પૈસા રોકાણ કરવાનો એક સારો સમય સાબિત થઈ શકે છે.

લવ :સંબંધોમાં પરિસ્થિતિઓ સ્થિર રહેશે. એનાથી આપને ખુબ રાહતનો અનુભવ થશે.

હેલ્થ :આજે આપને વધારે પડતા તણાવના કારણે આપને કેટલાક શારીરિક કષ્ટ થઈ શકે છે.

કુંભ રાશિ : Eight Of Pentacles :

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવાનો રહેશે. આપને લોકો થોડી દુવિધામાં નાખી શકે છે. પરંતુ આજે આપને કેટલાક ખાસ મામલાઓમાં પોતાના મનની અવાજ સાંભળવાથી ફાયદો થશે. કેટલાક કામોમાં અપ્રત્યાશિત સફળતા મળવાના યોગ છે. આપની આસપાસના વ્યક્તિઓ તરફથી પ્રસંશા અને સમ્માન મળી શકે છે. અન્ય કોઈના મામલાઓમાં અન્ય કોઈ વ્યક્તિ તરફથી નિર્ણય લેવાથી બચવું. આ આપના માટે નવી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

કરિયર :આપના પ્રયત્નોના ફળ બધી બાજુથી મળવાના યોગ છે મોટાભાગે યોજનાઓ કે પછી પ્રોજેક્ટ આજે સફળ રહેશે.

લવ :આપને પોતાના સાથીને તેમના નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવાની જરૂરિયાત છે.

હેલ્થ :સ્વાસ્થ્યની રીતે આજનો દિવસ આપના માટે સારો છે. કેટલાક વ્યક્તિઓને સુગર અને બ્લડ પ્રેશરની બાબતોમાં સાવધાની રાખવા રહેશે.

મીન રાશિ : Seven Of Swords :

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના પ્રયત્નોથી સફળતાનો રસ્તો બનાવવાનો રહેશે. આપનામાં એ શક્તિ છે જે આપ પોતાની ઈચ્છા અનુસાર દુનિયાને બદલી શકો છો. પરિણામ પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ કરો. આપ પોતાના મનપસંદ ટાર્ગેટ તરફ ઝડપથી આગળ વધી શકો છો. પરંતુ કેટલીક સમસ્યાઓ છે જેને હેન્ડલ કરવાને આપ સક્ષમ છો નહી. આપે પોતાના પ્રયત્નોને વધુ ઝડપી કરીને અને રચનાત્મકતા બતાવવાનો અવસર છે.

કરિયર :આજે આપની રચનાત્મકતા મૂર્ત રૂપમાં સામે આવશે. આપના પ્રયત્નો અને આઈડીયાઝની પ્રસંશા કરવામાં આવશે.

લવ :જયારે આપના સાથી ચિંતિત છે તો આપે સાવધાનીથી ચાલવું. બિન જરૂરી રીતે કોઈની પર અધિકાર જમાવવાનો પ્રયત્ન કરવો નહી.

હેલ્થ :હ્રદયના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ. આપના ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડી શકે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત