ટૈરો રાશિફળ : મેષથી લઈ મીન સુધીના જાતકો માટે કેવો રહેશે શુક્રવાર વાંચો એક ક્લિક પર

ટૈરો રાશિફળ : મેષથી લઈ મીન સુધીના જાતકો માટે કેવો રહેશે શુક્રવાર વાંચો એક ક્લિક પર

મેષ

મનમાં કોઈ પણ પ્રકારની દુવિધા હોઈ શકે છે. આજે તમે તાણ અનુભવશો. તમે પણ એકલતા અનુભવી શકો છો. જો કે આજ તમારા કરેલા પ્રયત્નો સફળ રહેશે. લોકો વચ્ચે તમને માન પણ મળશે. ઉધાર આપેલા પૈસા પરત મેળવવામાં સરળતા રહેશે. બાળકોને લઈને ચિંતિત રહેશો. આજે વિષ્ણુ સહસ્ત્રનામ વાંચો, શાંતિ મળશે.

વૃષભ

કોઈ વાત તણાવનું કારણ બની શકે છે. દિવસ દરમિાન નાની-મોટી મુશ્કેલીઓ પરેશાન કરી શકે છે. કામમાં વિલંબ ચિંતાનું કારણ બનશે. જો કે દિવસ પૂર્ણ થતા સુધીમાં કોઈ શુભ સમાચાર મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં સ્પર્ધા વધુ હશે. લક્ષ્મીજીને કમળનાં ફૂલ ચઢાવી પૂજા કરો.

મિથુન

કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. ભૂતકાળમાં કરવામાં આવેલા પ્રયત્નોના કારણે કાર્યમાં સફળતા મળશે. સમય તમારા માટે શ્રેષ્ઠ છે, શત્રુ તમારાથી ડરશે. કોઈ સાથે કારમ વિના વિવાદ ન કરો. મહત્વપૂર્ણ કાર્યોમાં ધ્યાન આપી શકશો. ઘરની ઉત્તર દિશામાં દીવો પ્રગટાવો.

કર્ક

તમને આ દિવસે વાહનથી લાભ થશે. નવું વાહન ખરીદી શકો છો. જો તમારે ક્યાંક બહાર જવું હોય તો સમય સારો છે. તમે પોતાના મનને નિયંત્રિત કરીને જીવનમાં આગળ વધશો. કિંમતી ચીજોનું ધ્યાન રાખો. મનમાં કડવાશ રાખશો તો નુકસાન થશે. મનમાં કોઈ માટે ખરાબ વિચાર ન કરો. સાંજે તુલસીમાં દીવો પ્રગટાવો

સિંહ

આધ્યાત્મિક રીતે તમે ઉચ્ચ સ્તર પર પહોંચશો. કોઈ મહિલા દ્વારા સપોર્ટ કરવામાં આવશે. સમય તમારા માટે શ્રેષ્ઠ છે. તમારા ક્રોધને અંકુશમાં રાખો તે જરૂી છે. નોકરીમાં બઢતી મળવાની સંભાવના છે. કાનૂની બાબતોમાં સાવચેત રહેવું. ઘરના ઇશાન દિશામાં લવંડર એસેન્સનો ઉપયોગ કરો, વિરોધીઓ પરાજિત થશે.

કન્યા

આર્થિક સહયોગ મળશે. તમે કાર્યક્ષેત્રમાં ટીમ વર્ક દ્વારા તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો. તમને માનસિક સંતોષ મળશે. મુસાફરી, રોકાણ અને નોકરી માટે અનુકૂળ સમય રહેશે. બાકી રહેલા નાણા વસૂલ કરવામાં આવશે. અગત્યના કામમાં કાનૂની અડચણો ઊભી થઈ શકે છે. ભગવાનને સફેદ વાનગી ધરાવો.

તુલા

પરિવાર માટેનો આ ઉત્તમ સમય છે. આ દિવસે તમે સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરશો. દરેકનો સહયોગ મળશે. મહત્વપૂર્ણ કાર્યોમાં રૂચિ વધશે. કંઈપણ કાર્યમાં અચાનક દોડાદોડી થઈ શકે છે જો કે આ સમય દરમિયાન તમારા જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈપણ મંદિરમાં ચુર્માનો લાડુ અર્પણ કરો

વૃશ્ચિક

સમય તમારા માટે આર્થિક રીતે ખૂબ અનુકૂળ છે. તમારા માટે પૈસા કમાવવાની પરિસ્થિતિઓ બની રહી છે. તમને આજે નવી ઓફર મળશે. નાણાકીય વ્યવહારમાં સાવચેત રહો. નવી યોજના બનાવવામાં આવશે. કાર્યપદ્ધતિમાં સુધારો થશે. અટકેલા કામ પૂર્ણ થશે. ઘરની ઇશાન દિશામાં પીળા ફૂલો રાખવા.

ધન

જીવનનો એક નવો તબક્કો શરૂ કરવાનો આ સમય યોગ્ય છે. આજે તમે કોઈપણ પ્રકારનું જોખમ લઈ શકો છો. નવી નોકરી શરૂ કરશો. રોજગારમાં પ્રગતિ થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. મુસાફરીથી લાભ થશે. આજે કોઈપણ રીતે પીળા રંગનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.

મકર

વિચારોમાં સ્પષ્ટતા આ સમયે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. એક નવો વિચાર તમને જીવનના નવા તબક્કે લઈ જઈ શકે છે. નકારાત્મક વિચારોને મનમાં લેવાનું ટાળો. ધર્મમાં રસ લેશો. કોર્ટની બાબતો નિર્ણય તમારા પક્ષમાં રહેશે. કીમતી વસ્તુનું ધ્યાન રાખો. લાંબી બિમારીમાંથી બહાર આવી શકો છે. આજે તમે સારી સ્થિતિમાં હશો.

કુંભ

આજના દિવસે તમને સ્ત્રીનો પૂરો સહયોગ મળશે. સમય તમારા માટે સફળતાનો સંકેત છે. આજે તમને તમારા મન મુજબ પરિણામ મળશે. પરંતુ ઇજા, ચોરી અને વિવાદ વગેરેનું નુકસાન શક્ય છે. તેથી બિનજરૂરી વિવાદ અને દોડાદોડી ટાળો. શાંતિથી દિવસ પસાર કરશો તો સફળતા દિવસના અંતે પ્રાપ્ત થશે.

મીન

આર્થિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે ખાસ દિવસ નથી. પૈસાના મામલે વિવાદ થઈ શકે છે. વિવાદાસ્પદ સંજોગો રચાતા હોય તેવું લાગશે. જો કે આજે જીવનસાથીનો સહયોગ મળશે. કાનૂની અડચણ દૂર થશે. શારીરિક વેદના દૂર થવાનું શક્ય છે. ગણેશજીને મોતીચુરના લાડુઓ અર્પણ કરો, આર્થિક સમસ્યા સમાપ્ત થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ