પુલ કિનારે ચીલ કરતી દેખાઈ મોનાલીસા, તસવીરો જોઈને તમારા ધબકારા વધી જશે: PHOTOS

કામમાંથી ફુરસત મળતા જ સ્ટાર્સ પરિવારની સાથે સમય પસાર કરવા વેકેશન પર નીકળી જાય છે. હવે એક અભિનેત્રીના ફોટા સામે આવ્યા છે જેમાં એ પુલ કિનારે ચીલ કરતી જોવા મળી રહી છે. જો હજી સુધી તમે આ અભિનેત્રીને ઓળખી ન શક્યા હોય તો અમે તમને એ વિશે જણાવીશું.

image source

બ્લુ કલરના સ્વીમ ડ્રેસમાં આ અભિનેત્રી છે મોનાલીસા. ફોટામાં એ અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. મોનાલીસાને ભોજપુરી ફિલ્મોની બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. એ ઘણા હિન્દી ટીવી શોમાં પણ દેખાઈ ચુકી છે

image source

મોનાલીસાએ ફોટા શેર કરતા લખ્યું છે કે પુલનો સમય, તરવું અને સપના જોવા અને ક્રિએટ કરવું. એ પહેલાં મોનાલીશાએ પોતાના પતિ સાથેના ફોટા પોસ્ટ કર્યા હતા અને જણાવ્યું હતું કે એ ગોવા જવા રવાના થઈ રહી છે. સોશિયલ મીડિયા પર મોનાલીસાને ચાહનારની સંખ્યા લાખોમાં છે. એ ઘણીવાર ફેન્સ માટે બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

image source

થોડા દિવસ પહેલા મોનાલીસાએ સ્વિમિંગ પુલના કિનારેથી પોતાના અન્ય ફોટા પોસ્ટ કર્યા હતા જેમાં એ બ્લેક બિકીનીમાં દેખાઈ. મોનાલીસાના ફોટા જોતજોતામાં વાયરલ થઈ જાય છે અને એના પર ખૂબ જ કમેન્ટ્સ પણ આવે છે. મોનાલીસાએ ટીવી રિયાલિટી શો બિગ બોસ 10માં ભાગ લીધો હતો. શોમાં એમને ખૂબ જ પોપ્યુલરિટી મળી હતી.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલીસા નમક ઇશ્ક કામા દેખાઈ રહી છે. શોને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી નામ કમાનાર મોનાલીસા હાલના દિવસોમાં ટીવી સિરિયલ નમક ઇશ્ક કામાં દેખાઈ રહી છે.

image source

મોનાલીસા જ્યારથી બિગ બોસના ઘરનો ભાગ બની છે, ત્યારથી એમની પોપ્યુલરિટીનો ગ્રાફ આકાશને આંબી રહ્યો છે. 38 વર્ષની મોનાલીસા હિન્દી ટીવી સિરિયલ નજર, દિવ્ય દ્રષ્ટિ, નજર 2 અને ડાયનમાં પણ પોતાના શાનદાર રોલથી ફેન્સનું દિલ જીતી ચુકી છે. અભિનેત્રી મોનાલિસા નું અસલી નામ અંતરા વિશ્વાસ છે. તમને જણાવી દઈએ કે બિગ બોસ માં રહેતી વખતે તેણે તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે લગ્ન કર્યા.

image source

ભોજપુરી ફિલ્મો ની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસા તેની હોટ સ્ટાઇલ માટે જાણીતી છે. મોનાલિસા એ અત્યાર સુધી માં 50 થી વધુ ભોજપુરી ફિલ્મો માં કામ કર્યું છે. તેણી નું નામ ભોજપુરી ઈન્ડસ્ટ્રી ની ટોચ ની અભિનેત્રીઓ માં છે. મોનાલિસા એ ભોજપુરી ની સાથે હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ માં પણ પ્રખ્યાત નામ છે.