3 મિનીટ દોડવાથી શરીરમાં આ ફેરફાર થાય છે, એકવાર વાંચો આ લેખ અને મેળવો માહિતી…

વજન ઓછું કરવા માટે સોથી વધારે સલાહ આપવામાં આવે તે છે દોડવાની, તમે જાડા હોય કે પાતળા પણ તમારે દરરોજ સવારે કે સાંજે એક વખત દોડવા જરૂર જવું જોઈએ તેના ઘણા ફાયદા હોય છે. તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા છે. વજન ઓછું કરવા માગો છો તો દોડવાથી વધુ કોઈ સારું નથી હોઈ શકતું. તેનાથી ઝડપથી વજન ઓછું થાય છે.

image source

એટલું જ નહી દોડવાથી બીજા ઘણા અમેજીંગ ફાયદા પણ થાય છે. જેના વિષે તમે નહી જાણતા હો અહિયાં અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે અઠવાડિયામાં ત્રણ થી ચાર મિનીટ રોજ દોડો છો તો તમારા શરીર માટે ઘણું છે. એટલે કે એક અઠવાડિયામાં પિસ્તાલીસ મિનીટ થી એક કલાક દોડવું ફાયદાકારક રહે છે. અહિયાં અમે દોડવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.

મેટાબોલીજ્મ ઈમ્પ્રુવ થાય છે :

image source

દોડવા ને હાઈ ઈંટેન સિટી વર્કઆઉટ કહેવામાં આવે છે. દોડ્યા પછી પણ તમારૂ શરીર કેલેરીજ ને ઓગાળતી રહે છે. તેનાથી શરીરમાં મેટાબોલીજ્મ સ્તર વધી જાય છે. જેથી તમે કસરત ન પણ કરતા હો તો પણ શરીર ની સીસ્ટમ યોગ્ય રીતે કામ કરતી રહે છે.

હ્રદય ને હેલ્દી રાખે છે :

image source

દોડવાથી હ્રદય રેટ વધી જાય છે, જેથી આરટ્રીજ અને હાર્ટ વેસલ્સ સારી રીતે કામ કરે છે, અને હાર્ટ હેલ્દી રહે છે. તેનાથી હાઈ કોલેસ્ટ્રોલ ની તકલીફ અને ડાયાબીટીસ પણ થતું નથી.

કોલેસ્ટ્રોલ ને ઓગાળે છે :

જો તમે વજન ઓછું કરવા માગો છો તો તમારા માટે આ એક ઉત્તમ કસરત બની શકે છે. જો તમે થોડી વાર ચાલવાનું અને પછી દોડવાનું પસંદ કરો છો તો તમારા શરીરમાંથી ચરબી ઝડપથી ઘટે છે. દોડવાને એંટીડીપ્રેશિંગ કસરત પણ કહેવામાં આવે છે.

નેગેટીવ એનર્જી બેલેન્સ થાય છે :

image source

દોડવાથી શરીર ની નેગેટીવ એનર્જી બેલેન્સ રહે છે. દોડ્યા પછી શરીરમાં પોતાની જાતે જ લો કેલેરી વાળો ખોરાક અને પાણી ની જરૂર પડે છે. જેથી લેવા-કાઢવાની પદ્ધતિ જળવાઈ રહે છે અને વજન નથી વધતું.

હેલ્થી ઇટીંગ હેબીટ :

દોડ્યા પછી શરીર ને રીકવરી માટે હેલ્દી ન્યુટ્રીયસ ની જરૂર પડે છે. જો તમે ચરબી વાળા ખોરાક ને બદલે હેલ્દી અને કેલેરી વાળો ખોરાક ખાવ છો, તો તમારું શરીર રાહત નો અનુભવ કરશે. તેનાથી તમારી ઇટીંગ હેબીટ પણ સુધરી જશે.