ભારે કરી! આ શખ્સના શરીરમાં અહીં ફ્રેક્ચર થતા ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા, આ છે દુનિયાનો પહેલો કેસ

પ્રાઈવેટ પાર્ટને લગતી ઘણી સમસ્યાઓ સામે આવી છે, પરંતુ બ્રિટનમાં વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટને લગતી એવી સમસ્યા સામે આવી છે, જેને લઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત છે. ખરેખર એવું બન્યું છે કે સેક્સ દરમિયાન વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં 3 સે.મી. ફ્રેક્ચર થઈ ગયું. આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે જે લોકોને આજ સુધીમાં પ્રાઈવેટ પાર્ટમાં ફેક્ચર થયું હતું તે હોરિજેંટલ હતુ. પરંતુ આ પ્રથમ વખત સામે આવ્યું છે જ્યારે પ્રાઈવેટ પાર્ટમાં વર્ટિકલ રીતે ફેક્ચર થયું હોય.

image source

નોંધપાત્ર રીતે, પુરુષોના ખાનગી ભાગમાં કોઈ હાડકું નથી હોતું, પરંતુ તેમાં તિરાડ પડવાની સંભાવના રહે છે. આ વ્યક્તિનો કેસ બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે. ડોક્ટરે કહ્યું છે કે આ પહેલા આવેલા તમામ કેસોમાં, પ્રાઈવેટ પાર્ટના ફેક્ચર હંમેશા હોરિજેંટલ રહ્યા છે.

image source

આ કિસ્સામાં યુરોલોજિસ્ટ્સ કહે છે કે 88 ટકા પ્રાઈવેટ પાર્ટના ફ્રેક્ચર સેક્સ દરમિયાન થાય છે. પ્રાઈવેટ પાર્ટ તૂટી જવાનાં બીજાં કારણો પણ છે, જેમાં ખૂબ જ હસ્તમૈથુન અને ઉંઘતી વખતે કોઈ ખાસ પોઝિસનને પણ કારણે પણ આવું થાય છે. પરંતુ આ વખતે tunica albugineaમાં સમસ્યા જોવા મળી છે. આ ઈરેક્ટાઈલ પેશીઓની આસપાસ આ પ્રકારની રક્ષણાત્મક સ્તર હોય છે જે આ ભાગમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે. જોકે, ડોક્ટરોએ તે જણાવ્યું ન હતું કે સેક્સ દરમિયાન વ્યક્તિ કઈ પોઝિસનમાં હતો.

image source

એક રિપોર્ટ અનુસાર આ દેશોમાં પ્રેક્ટિસ ટેકનોલોજીના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. ડોક્ટર કહે છે કે સામાન્ય રીતે હોરિજેંટલ ફેક્ચર કેસમાં ક્રેકનો અવાજ સંભળાય છે પરંતુ આ દર્દીમાં તે આવું નહોતું અને ફ્રેક્ચર દરમિયાન કોઈ અવાજ સંભળાયો ન હતો.

image source

ડોકટરોએ જણાવ્યું કે ખાનગી ભાગના ફ્રેક્ચરના મોટાભાગના કિસ્સા પુરુષોમાં આવે છે જે તેમની ઉંમરના ચોથા દાયકામાં હોય છે. જો કે, આ ઈજા બાદ આ 40 વર્ષીય વ્યક્તિના ખાનગી ભાગમાં સોજો આવી ગયો હતો. આ ઈજા માટે 6 મહિનાની સારવાર પછી, આ વ્યક્તિ સેક્યુલ રીતે સામાન્ય પણ થઈ ગઈ છે. તો બીજી તરફ ડૉક્ટર્સના કહ્યાં અનુસાર, ફ્રેક્ચરના આ પ્રકારના કેસ એવા લોકો સાથે પણ થાય છે જે માનસિક રીતે પરેશાન હોય છે. તેની અસર તેમની અંગત લાઇફ પર પણ પડે છે. ઘણા લોકોને ઇરેક્ટાઇલ ડિસ્ફંકશન અને પેનફુલ સંભોગથી પણ ઝઝૂમવુ પડે છે. જેથી જો તો સાવધાની રાખવામાં આવે તો આવા કેસમાંથી બચી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!