પ્રિયંકાની ધમાલને કારણે તેના માચા પિતાએ તેને મોકલી હતી હોસ્પિટલમાં…

પ્રિયંકા ચોપરા આજે એક ઇન્ટરનેશનલ નામ બની ચુકી છે. બોલીવુડમાંથી નીકળીને એમને પોતાની મહેનતના જોરે ભારતની સાથે સાથે વિદેશોમાં પણ ખૂબ નામ કમાયું છે. પ્રિયંકાનો ફિલ્મી સફર જરાય સરળ ન્હોયો. સની દેઓલની ફિલ્મ ધ હીરોમાં સેકન્ડ લોડ અભિનેત્રી બનીને પોતાનું કરિયર શરૂ કરનારી પ્રિયંકા જોતજોતામાં બોલીવુડની દેશી ગર્લ બની ગઈ.બોલીવુડમાં ઘણી સફળ ફિલ્મો આપનારી પ્રિયંકાએ હોલીવુડના પોતાના ડેબ્યુ શો ક્વોન્ટીકોથી ઇન્ટરનેશનલ લેવલ પર પોતાનો સિક્કો જમાવ્યો. આજે પ્રિયંકા કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. આજે સૌની ગમતી બની ચુકેલી પ્રિયંકા પોતાના બાળપણમાં કેટલી તોફાની હતી એનો તમને જરાય અંદાજો નહિ હોય.

image source

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ખુદ એક ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે હંમેશાથી પોતાના માતાપિતાની લાડલી રહી છે. પણ બાળપણમાં એમને પોતાની માતા મધુ ચોપરા અને પિતા અશોક ચોપરાને એટલું હેરાન કરતી કે એમને પ્રિયંકા ચોપરાની હરકતોથી તંગ આવીને એમને હોસ્ટેલમાં મોકવાનો નિર્ણય લેવો પડ્યો. પ્રિયંકા ચોપરા બરેલીની રહેવાસી છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ અમેરિકા પણ અભ્યાસ કર્યો છે. જ્યાંરે એ ત્યાં હતી તો એમને રંગ ભેદનો શિકાર પણ થવું પડ્યું હતું.

image source

પ્રિયંકા ચોપરાએ એક મીડિયા સાથે વાતચીતમાં એ પણ જણાવ્યું હતું કે જ્યારે એ નાની હતી તો એમને દરેક વાત પર ના બોલવું ખૂબ જ પસંદ હતું. જ્યારે પણ એમના માતા પોતા કઈ પણ પૂછતાં તો એ તરત જ ના કહી દેતી હતી. એમની આ આદતથી એમના ઘરના લોકો ખૂબ જ પરેશાન રહેતા હતા. પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કર દરેક વાતને ના કહીને એમને ખૂબ જ સ્ટ્રોંગ ફિલ થતું હતું. પણ એમની આ આદતે એમને હોસ્ટેલ પહોંચાડી દીધા હતા.

image source

પ્રિયંકા ચોપરાએ કહ્યું કે એ બાળપણમાં ખૂબ જ તોફાની હતી. પોતાના તોફાનના કારણે ઘણીવાર તો પ્રિયંકા ચોપરાએ પોતાના માતા પિતાને મુસીબતમાં નાખી દીધા હતા. પ્રિયંકા ચોપરાએ વાતચીતમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે એ બાળપણમાં એટલું વધુ મસ્તી કરતી હતી કે એકવાર જ્યારે એમના પિતા અશોક ચોપરા સાથે આર્મી મેસમાં જમી રહી હતી તો ત્યાં ઉભેલા એક ઓફિસરની નકલ કરવા લાગી હતી. એમની આ હરક્તથી એમના પિતાને શરમમાં મુકાવવું પડ્યું હતું.

image source

પ્રિયંકા ચોપરાને બળપણમાં દરેક વાતે ના બોલવાનું ગમતું હતું પણ એ સાથે જ એમને બાળપણમાં વાતો કરવાનું પણ ખૂબ જ ગમતું હતું. દેશી ગર્લ પ્રિયંકા ચોપરા બાળપણમાં ખૂબ જ બોલતી હતી કે એમના માતા પિતાએ એમને મિઠ્ઠું નામ આપી દીધું હતું. જો કે પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે એમને મિઠ્ઠું નામ જરાય નહોતું ગમતું.

image source

બાળપણમાં માતા પિતાને એમના બાળકોને સ્કૂલ મોકલવામાં ઘણી તકલીફ પડે છે. પ્રિયંકા ચોપરાની પણ આ જ હાલત હતી. એમને મીડિયા ચેનલ સાથે પોતાની આ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે એમને મિસ ઇન્ડિયામાં ફક્ત એટલે ભાગ લીધો હતો કારણ કે એ પોતાના પ્રિ બોર્ડસથી બચવા માંગતી હતી. એમને બાળપણમાં ડોકટર નહિ પણ એન્જીનીયર બનવું હતું. પણ કહેવાય છે ને જ્યારે કિસ્મતને કઈ બીજુ જ મંજુર હોય તો તમે શું કરી શકો છો. એવું જ થયું પ્રિયંકા ચોપરા સાથે પણ. એમને ન ફક્ત મિસ ઇન્ડિયામાં ભાગ લીધો પણ એ એને નીતિ પણ ખરા. પ્રિયંકા ચોપરા ડોકટર કે એન્જીનીયર તો ન બની પણ એ બોલીવુડની સુપરસ્ટાર જરૂર બની ગઈ.