આરવે કહી તેના દિલની વાત, આ અભિનેત્રીએ ચુરાવી લીધુ તેનુ દિલ

બોલીવુડમાં ઘણા બધા કલાકારો એવા છે જેઓ છેલ્લા ઘણા દશકોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. ત્યારે સમય જતા આવા કલાકારોની લોકપ્રિયતા પણ ખુબ જ વધી રહી છે.

image source

ત્યારે હવે તેમના બાળકો પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે. કેટલાક બોલીવુડ સ્ટાર કિડ્સ બોલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે જયારે કેટલાક બોલીવુડ સ્ટાર કિડ્સ ફિલ્મોમાં ડેબ્યુ કર્યા વગર જ ચર્ચાનો બની રહ્યા છે. જો કે, બોલીવુડના સ્ટાર કિડ્સ માંથી મોટાભાગે સારા અલી ખાન, સુહાના ખાન, તૈમુર અલી ખાન વગેરે સ્ટાર કિડ્સ કોઈને કોઈ કારણસર પોતાના વિડિયોઝ અને ફોટોઝ્ના કારણે ચર્ચામાં બન્યા રહે છે. જયારે કેટલાક સ્ટાર કિડ્સ પોતાના સ્ટાર ફેમીલીના કારણે ખુબ જ ઓછા મીડિયા સામે જોવા મળે છે. આજે અમે આપને આવા જ એક સ્ટાર કિડ્સ વિષે જણાવીશું. જે ખુબ જ ઓછા મીડિયા સામે કે પછી ચર્ચામાં જોવા મળે છે.

image source

બોલીવુડ સ્ટાર કિડ્સની વાત કરવામાં આવે ત્યારે બોલીવુડના ખિલાડી તરીકે ઓળખતા અક્ષય કુમારના દીકરા કેવી રીતે બાકાત રહી જાય? જી હા, તાજેતરમાં જ અક્ષય કુમારનો દીકરો આરવ કુમાર હવે ચર્ચામાં આવ્યા છે. ખિલાડી અક્ષય કુમાર ૯૦’ના દશકથી જ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. ખિલાડી અક્ષય કુમારે અત્યાર સુધીમાં અગણિત સુપરહિટ ફિલ્મો આપી છે. અક્ષય કુમાર એક જ વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મો કરે છે અને સારી એવી કમાણી કરી લે છે. અત્યાર સુધી અક્ષય કુમારને ઘણા બધા એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

image source

જો કે આજે અમે આપને આ લેખમાં ખિલાડી અક્ષય કુમાર વિષે નહી, પણ તેમના દીકરા આરવ કુમાર વિષે કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ. ખિલાડી અક્ષય કુમારનો દીકરો આરવ પોતાના પિતા કરતા પણ વધારે હેન્ડસમ દેખાય છે. આરવ કુમારની ઉમર હાલમાં ફક્ત ૧૬ વર્ષની ઉમરના છે પણ આરવનો લુક એટલો સારો છે કે, આરવ પર કોઈપણ છોકરીનું દિલ આવી જાય એમ છે. અક્ષય કુમારનો દીકરો હાલમાં કોઈ અન્ય કારણના લીધે ચર્ચાનો વિષય બન્યા છે. આ સમયે આરવ કુમાર એક એક્ટ્રેસના કારણે ચર્ચામાં આવ્યા છે. જી હા, અક્ષય કુમારનો દીકરો આરવ કુમાર એક ઉમદા પ્રેમી છે અને આ અભિનેત્રી અન્ય કોઈ નહી પણ બોલીવુડની ટોપ એક્ટ્રેસીસ માંથી એક છે. આરવ કુમારએ બધાની સામે આ અભિનેત્રીને પોતાનું દિલ કહે છે. તો હવે અમે આપને જણાવીશું કે આ અભિનેત્રી કોણ છે જેણે બોલીવુડના ખિલાડીના દીકરા આરવ કુમાર દિલ ચોરી લીધું છે.

image source

આરવ કુમારનું દિલ ચોરી લેનાર કોઈ અન્ય એક્ટ્રેસ નહી પણ બોલીવુડમાં ખુબ જ નાની ઉમરમાં સફળતા મેળવનાર અભિનેત્રી બબલી ગર્લ આલિયા ભટ્ટ છે. જી હા, આરવ કુમાર આલિયા ભટ્ટને ખુબ પસંદ કરે છે. પરંતુ આરવ કુમાર એક ફેંસ તરીકે ચાહે છે આ વાત આરવ કુમાર પોતે પણ સ્વીકારી છે. આ બાબતે વાત કરતા આરવ કુમાર કહે છે કે, તે આલિયા ભટ્ટની એક્ટિંગના ખુબ દીવાના છે. આલિયા ભટ્ટ તેને તેની તરફ ખુબ આકર્ષે છે. આલિયા ભટ્ટ જે કઈપણ કરે તે બધું જ આરવ કુમારને ખુબ પસંદ આવે છે. આરવ કુમારને આલિયા ભટ્ટ ખુબ પસંદ હોવાથી આરવ કુમાર આલિયા ભટ્ટની બધી જ ફિલ્મો જોવાનું ચુકતા નથી.

image source

આ બાબત ફક્ત ફેન્સનો જ નથી, પણ આરવ કુમાર આલિયા ભટ્ટને એકવાર ડેટ પર લઈ જવા ઈચ્છા રાખે છે. આલિયા ભટ્ટ બોલીવુડની એક એવી એક્ટ્રેસ છે જેણે ઘણા જ ઓછા સમયમાં પોતાનું નામ બનાવી દીધું છે. આલિયા ભટ્ટ આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળી શકે છે. આલિયા ભટ્ટ આજના સમયમાં દેશના દરેક વ્યક્તિઓના દિલોદિમાગ પર રાજ કરી રહી છે. આલિયા ભટ્ટ આરવ કુમારને ખુબ પસંદ કરે છે, પણ હાલમાં આલિયા ભટ્ટનું દિલ રણબીર કપૂરએ ચોરી લીધું છે ત્યારે આવી સ્થિતિમાં હવે આલિયા ભટ્ટ આરવ કુમારની વાતનો કેવો રીપ્લાય કરે છે તે જોવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત