લો બોલો…અભિનેતાઓ પણ કરી રહ્યા છે અંગપ્રદર્શન, ફિલ્મોમાં આપ્યા છે શરમ આવે એવા સીન

આમિર ખાન

image source

પીકે ફિલ્મમાં આમિર ખાનનો પોસ્ટર સીન ભલા કોણ ભૂલી શકે છે. આ સીનની ઘણી ચર્ચા પણ થઈ હતી. આમિર ખાન હંમેશા પોતાના લુકસને લઈને પાત્રોમાં પણ એક્સપરિમેન્ટ માટે જાણીતા છે અને આ જ એક્સપરિમેન્ટે એમને આ બોલ્ડ સીન માટે પણ તૈયાર કર્યા હશે. એક રેડીયોની આડમાં આમિરે આ ન્યૂઝ સીન આપ્યો હતો જેને ધમાલ મચાવી દીધી હતી.

શાહરુખ ખાન.

image source

બાદશાહ ખાન કે કિંગ ઓફ રોમાન્સની ચાર્મિંગ પર્સનાલિટીથી કોણ બચી શક્યું છે? શાહરુખની ફિલ્મો મોટાભાગે ફેમીલી સાથે જોઈ શકાય તેવી હોય છે પણ શરૂઆતના સમયમાં ફિલ્મ માયા મેમસાબમાં શાહરૂખે બોલ્ડનેસની બધી હદો તોડી નાખી હતી. એ ન ફક્ત ઓનસ્ક્રીન ન્યૂડ થયા પણ દીપા શાહી સાથે એક સેક્સ સીન પણ આપ્યો.

રાજકુમાર રાવ.

image source

આ એકટર પોતાની દમદાર એક્ટિંગ અને કંઈક અલગ કરવા માટે જાણીતા છે. ઓછા સમયમાં એમને પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે અને એ જ કારણે એમની ગણતરી મોટા એક્ટર્સમાં થવા લાગી છે. લીગથી હટીને ફિલ્મો કરીને અને એને હિટ કરાવીને રાજકુમારે પોતાનો દમ દેખાડી દીધો છે. બોડ સીન કરવામાં પણ એ ક્યારેય પાછા નથી પડ્યા અને ફિલ્મ શહીદમાં રાજકુમારે એક ન્યુડ સીન આપીને એ સાબિત કરી દીધું કે એ એક બોલ્ડ અને બિન્દાસ એકટર છે.

નિલ નીતિન મુકેશ.

image source

નિલ ભલે વધુ ફિલ્મો ન કરી શક્યા હોય અને એટલા સફળ ન થઈ શક્યા હોય પણ એમની ક્ષમતા પર ક્યારેય કોઈને શક નથી પડ્યો. નિલે પણ ઓફબીટ મુવી કરી છે અને એમાં પોતાની અભિનય ક્ષમતા પણ દર્શાવી છે કે એમનામાં કંઈક અલગ વાત તો છે. નિલે ફિલ્મ જેલમાં પણ કંઈક અલગ કર્યું હતું અને ફ્રન્ટ ન્યૂડ સીન આપવામા પણ વાંધો નહોતો દર્શાવ્યો.

જોન અબ્રાહમ.

image source

જોનની સેક્સી અને ફિટ બોડી જ એમની ફિમેલ ફેન્સને ક્રેઝી કરવા માટે પૂરતી છે. એવામાં જો જોન પોતાના કપડાં ઉતારે છે તો હોટનેસ લેવલ કઈ હદ સુધી વધશે એ સમજી શકાય છે. ફિલ્મ ન્યૂયોર્કમાં જોને પોતાનો આ હોટ અને સેક્સી અંદાજ બતાવ્યો હતો અને આ સીનની ઘણી ચર્ચા પણ થઈ હતી.

રણબીર કપૂર

image source

ક્યૂટ અને ચોકલેટ બોય રણબીરે પોતાની પહેલી જ ફિલ્મ સાવરિયામાં પોતાનો સેક્સી અંદાજ બતાવી દીધો હતો અને એમનો ટુવાલ સીન એવો હતો કે ચર્ચાનો વિષય બની ગયો હતો. એમનો બેક ન્યુટ હતી અને રણબીરે આ સીનને ખૂબ જ સરળતાથી કરી બતાવ્યો હતો અને કરે પણ કેમ નહિ આખરે એમના પિતા ઋષિ કપૂર પણ બોબીમાં આવો જ એક સીન કર્યો હતો.

રણવીર સિંહ.

image source

ફિલ્મ બેફિકરેમાં રણવીરે પોતાનો આ અંદાજ બતાવ્યો હતો અને રણવીરે કહ્યું પણ હતું કે આ સીન એમના માટે જરા પણ મુશ્કેલ નહોતો કારણ કે એ ખુદને ઘણા જ બેશરમ સમજે છે. રણવીરનો એમ પણ અલગ જ અંદાજ છે અને એ કઈપણ કરી શકે છે.

ઋષિ કપૂર.

image source

જેમ કે અમે પહેલા જ જણાવી ચુક્યા છે કે બોબીમાં ઋષિએ પણ પોતાની બેક બતાવી હતી. એમનો ટુવાલ સરકી જાય ચ3 અને બધું જ ચોખ્ખું દેખાઈ જાય છે. એ જમાનામાં એ સીન કરવો ઘણી હિંમતનું કામ હતું અને એ સીનની ચર્ચા પણ થઈ હતી.

આ બધા સિવાય અન્ય પણ ઘણા એક્ટર્સ અને સુપર મોડલ છે જેમને સમય સમય પર પોતાની હોટનેસથી આગ લગાવી છે.

image source

સુશાંત સિંહ રાજપુતે પણ પોતાની હોટનેસથી ટેમ્પરેચર વધાર્યું હતું.

image source

ટફ શૂઝનોઆ અંદાજમાં શૂટ ખરેખર એ જમાના હતો ઘણો જ ટફ.

image source

અસ્મિત પટેલે men’s health માટે કરેલા આ શૂટમાં આ જલવો બતાવ્યો હતો.

image source

જોનનું તો કહેવું જ શુ…એ ઓલ ટાઈમ હોટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *