ACના કમ્પ્રેસર સાથેની આ વાતો ભાગ્યે જ જાણતા હશો, કરે છે આ રીતે કામ

આમ તો હવે ACની સીઝન પૂરી થઈ છે પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક વાતોને જાણી લેવી તમારા માટે જરૂરી છે તમે ખાસ કરીને ACના કમ્પ્રેસરને લઈને અનેક ફરિયાદો સાંભળતા હશો, ક્યારેક એવું પણ થાય છે કે તમારું કમ્પ્રેસર કામ કરતું બંધ થઈ જાય છે. ત્યારે તમારે મિકેનિક બોલાવવાની જરૂર પડે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ACમાં કમ્પ્રેસરનું શું કામ હોય છે.

શું હોય છે કમ્પ્રેસર

image source

એસીમાં સૌથી મુખ્ય ચીજ હોય છે તેનું કમ્પ્રેસર, આ એક પ્રકારનું મેડિકલ ડિવાઈસ છે જેનો ઉપયોગ ગેસ કે હવાના પ્રેશરને વધારવા માટે કરવામાં આવે છે.હવા કમ્પ્રેસેબલ હોય છે જેનાથી કમ્પ્રેસરના ઉપયોગથી હવાના આાયાત એટલે કે વોલ્યૂમનો ઘટાડીને એર પ્રેશરને વધારી શકાય છે. તેનો ઉપયોગ ફ્રિઝમાં પણ કરવામાં આવે છે.

એસી કેવી રીતે કરે છે કામ

image source

ACના ઈવૈપોરેટરથી રેફ્રિજરેંટ કે હવા ઠંડી કરનારા પદાર્થ નીકળે છે તો તે ઓછા દબાણ વાળા ગેસનું રૂપ લે છે. રેફ્રિજરેંટ પોતે હીટ શોષી લે છે. આ હીટને રીલિઝ કરવા રેફ્રિજરેંટને વધારે તાપમાન અને પ્રેશરમાંથી પસાર થવું પડે છે. ACનું કમ્પ્રેસર ગેસના રૂપમાં રેફ્રિજરેંટથી મોલીક્યૂલને મજબૂત રીતે પકડે છે. આ પ્રોસેસથી તાપમાન અને દબાણ બંને વધે છે. હીટથી જગ્યા ઠડી બને છે અને તાપમાન વધારે હોય તો ઠંડી હવાની તરફ એટલે કે બહારની તરફ આવે છે.

ACનું કમ્પ્રેસર કેટલા દિવસ સુધી ચાલે છે

image source

એસીનું કમ્પ્રેસર 10થી 12 વર્ષ સુધી ચાલે છે. જો પહેલાં કમ્પ્રેસરમાં કોઈ મુશ્કેલી હોય તો એસી બનાવટ કંપનીને બતાવવાની જરૂર રહે છે.

ACના કમ્પ્રેસર કયા કારણોથી ખરાબ થાય છએ ્ને તેના લક્ષણો શું છે

image source

ગંદી કોઈલ, લાઈટની તકલીફ, એસીની સિસ્ટમમાં ગંદગી, ઓછા તેલની ચિકાશ, સેક્શન લાઈન જામ થવી, વધારે રેફ્રિજરેંટના કારણે કમ્પ્રેસર ખરાબ થઈ શકે છે. ઠંડી હવાની જગ્યાએ ગરમ હવા નીકળવી, એસીમાં વિચિત્ર અવાજ આવવો, એર કંડીશનિંગ યૂનિટમાં લીકેજ, કમ્પ્રેસર ઓન ન થવું, ઓછી હવા આવવી વગેરે લક્ષણો કમપ્રેસરની ખરાબી દેખાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત