નિયા શર્માએ બ્લેક બિકીની પહેરીને બોલ્ડનેસની બધી હદો કરી પાર, તસવીરો જોઇને તમે પણ દંગ રહી જશો

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા ફરી એક વખત ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. ટીવીની નાગિન નિયા શર્મા (Nia Sharma) સોશિયલ મીડિયા (Social Media) માં ખુબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરતી રહે છે. અભિનેત્રીએ ફરી એક વખતા પોતાના ફોટો ઈન્ટરનેટ ઉપર પોસ્ટ કરતા ધૂમ મચાવી રહ્યા છે.

image source

નિયા શર્મા (Nia Sharma) આજકાલ ગોવા(Goa)માં છે. ગોવાના બીચ ઉપર સતત પોતાના બોલ્ડ અને સુંદર ફોટો ચાહકો માટે શેર કરતી રહે છે. હાલમાં  નિયા શર્મા(Nia Sharma)એ પિંક કલરના સ્વિમ શૂટમાં ખુબ જ સુંદર ફોટો શેર કર્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.

image source

નિયા શર્માના આ ફોટો પર ચાહકોથી લઈને ટીવી સેલિબ્રિટીઓ કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી આ ફોટો ઉપર જાણતી ટીની એક્ટર સુધાંશુ પાંડેયે કોમેંટ કરતા લખ્યુ હતું કે, મને સમજાતું નથી કે આ કેવી રીતે કરી લો છો તમે. નિયા શર્મા તેના ફોટા અને વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નિયા શર્મા ફરી એકવાર બીચ પર બ્લેક બિકિની પહેરીને ઘાયલ કરતી જોવા મળી છે.

image source

નિયા શર્મા આજકાલ શૂટિંગ માટે ગોવા ગઈ છે. તેણે ફરી એકવાર બ્લેક અને બેજ કલરના બિકીની ફોટા પોસ્ટ કર્યા છે.આ બિકીની ફોટામાં નિયા બીચ પર આરામથી બેઠી છે. ફોટામાં નિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેઓ હમણાં જયારે જમાઈ રાજા 2.0 માં પોતાનો રોલ ભજવી રહ્યા છે અને આ ફિલ્મ નું શૂટિંગ ગોવામાં થઇ રહ્યું છે અને તેઓ હાલ ગોવામાં છે.

image source

નિયા શર્મા ઘણી વાર તેઓના ફોટોસ ને લઇને ચર્ચામાં રહી છે. તેઓ ખુબ જ સારા અને સુંદર ફોટોસ તેઓના ફેન્સ સાથે શેર કરે છે. અને લોકો તેની ખુબ તારીફ કરે છે. નિયાએ ફોટા શેર કરતાં લખ્યું, ‘ફૂલેલું શરીર બિકિની બોડીમાં કેવી રીતે ફેરવાઈ શકે છે ..?નિયા શર્માએ આ અગાઉ પિંક કલરના સ્વીમસ્યુટમાં ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ચાહકો ફોટો જોઈ રહ્યા છે અને જોરદાર ટિપ્પણી પણ કરી રહ્યા છે.નિયા શર્માએ તેની કારકિર્દીની શરૂઆત ટીવી સીરિયલ કાલીથી કરી હતી. આ પછી, નિયા શર્મા સીરિયલ “એક હજાર મેરી બહના હૈ”માં જોવા મળી હતી. નિયા શર્મા હાલ ગોવામાં છે અને તેઓ એ બીચ પર એક વિડિઓ બનાવીને શેર કર્યો છે, અને નિયા શર્મા તેમાં ખુબ જ ખુશ જોવા મળે છે.

image source

જમાઈ રાજા 2.0માં નિયા શર્મા અને રવિ દુબે સાથે જોવા મળે છે અને આ ફિલ્મમાં તેઓના ઘણા હોટ સીન પણ આપણને જોવા મળશે. તેણે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર અન્ય એક તસવીર શેર કરી છે જેમાં તેણે બ્લેક બ્લેઝર પહેર્યું છે. તેણે ન્યૂડ કલરની લિપસ્ટિક પણ લગાવી છે અને આંખો પર લાઈટ મેકઅપ કર્યો છે અને આંખો બંધ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત