કોરોના કાળમાં સપડાઇ ના જાવો એટલે આ રીતે ઘરે બનાવો માસ્ક, અને રહો સુરક્ષિત

માસ્ક બનાવો.

image source

છેલ્લા કેટલાક દિવસોમાં હીના ખાન અને અદા શર્માએ સોશિયલ મીડિયા પર ઘરે માસ્ક બનાવવાનો ટ્યુટોરીયલ શેર કર્યું હતું. આ વિડીયો લોકો માટે ખુબ ફાયદેમંદ સાબિત થયો. ખબર છે, ઘરે માસ્ક બનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપ તેને ધોઈને ફરીથી ઉપયોગ કરી શકો છો.

પીએમ નરેન્દ્ર મોદીએ ૧૪ એપ્રિલના દેશને સંબોધિત કરતા લોકડાઉનને ૩ મે સુધી વધારવાનો નિર્ણય કર્યો. પોતાના સંબોધનમાં પીએમએ દેશવાસીઓને કોરોના વાયરસ સામે જંગ જીતવા માટે ઘર પર બનાવેલ માસ્કનો ઉપયોગ કરવાની પણ અપીલ કરી. આવામાં જો આપના મનમાં પ્રશ્ન છે કે, ઘરે માસ્ક કેવી રીતે બનાવવું, તો આ મુશ્કેલને હીના ખાન અને અદા શર્માએ સરળ કરી દીધી છે.

આ એક્ટ્રેસીસ જણાવશે ઘરે કેવી રીતે બનાવશો માસ્ક.:

image source

છેલ્લા કેટલાક દિવસોમાં બન્ને એક્ટ્રેસીસએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘરે માસ્ક બનાવવાનું ટ્યુટોરીયલ શેર કર્યું હતું. આ વિડીયો લોકો માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. હીના ખાનએ ઘરે માસ્ક બનાવવાની રીત જણાવી હતી. ખબર છે, ઘરે બનાવેલ માસ્કનો સૌથી મોટો ફાયદો એ છે કે, એને આપ ધોઈને ફરીથી ઉપયોગ કરી શકો છો. હીના ખાને પોતાના વિડીયોમાં બતાવ્યું હતું કે કેવી રીતે તેમણે કાપડને યોગ્ય માપમાં કાપ્યું હતું, પછી તેને સીવ્યું અને પ્રેસ કર્યું. ઘરે માસ્ક બનાવવાનો હીના ખાનનો આ વિડીયો સિમ્પલ હતો. હીના ખાનનો આ વિડીયો લોકોને ખુબ વખાણ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

ત્યાં જ એક્ટ્રેસ અદા શર્માએ પણ મોજાનો ઉપયોગ કરીને માસ્ક બનાવ્યું હતું. મોજાને કાપીને અદાએ ખુબ સરળ રીતે માસ્ક બનાવ્યું હતું. અદા શર્માનો આ વિડીયો વાઈરલ થયો હતો. અદા શર્માનો માસ્ક મેકિંગ વિડીયો હીના ખાનના વિડીયોથી પણ વધારે સિમ્પલ છે.

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસના લીધે લાગુ કરવામાં આવેલ લોકડાઉનના કારણે સેલેબ્સ ઘરમાં જ રહી રહ્યા છે. તેઓ શુટિંગ નથી કરી શકતા. આ મુશ્કેલ સમયમાં સેલેબ્સ પોતાના ફેંસને સોશિયલ મીડિયાના માધ્યમથી એન્ટરટેઈન તો કરી જ રહ્યા છે, સાથે જ ફેંસને કોરોના વિરુદ્ધ સતર્ક પણ કરી રહ્યા છે. પીએમ મોદીના કોરોના વાયરસને લઈને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શરુ કરવામાં આવેલ બધા અભિયાનોમાં સેલેબ્સ આગળ વધીને ભાગ લઈ રહ્યા છે. પછી તે જનતા કર્ફ્યુંના દિવસે તાળી પાડવાની હોય કે પછી એકતા બતાવવા માટે દીવા પ્રગટાવવાના હોય.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત