આ જગ્યાએ માત્ર એક રોટલીના બદલામાં મહિલાઓને આ કામ કરવા માટે કરાયા છે મજબૂર, અને પછી રાત્રે તો…

આ જગ્યાએ માત્ર એક રોટલીના બદલામાં મહિલાઓને દેહવેપાર કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

image source

શારીરિક સુખ માણવું તે એક સામાન્ય બાબત છે, વયસ્ક થયા બાદ દરેક માણસની તે જરૂરિયાત બની જતી હોય છે પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય. પણ જ્યારે આ જરૂરિયાત અસામાન્ય રીતે વધી જાય ત્યારે તેના ઘણા બધા નુકસાન પણ થતા હોય છે. ને આજના જમાનામાં આ વિષયમાં પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ઘણી એડવાન્સ છે.

આજે લોકડાઉનના સમય દરમિયાન જ્યારે બધા જ ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે ત્યારે તમે સમાચાર જોતા કે ક્યાંકને ક્યાંક વાંચતા હશો કે કોઈ હોટેલમાંથી કે પછી બંધ શટરની દુકાનમાં કુટણખાના ચાલતા ઝડપાયા હતા. જ્યાં સુધી આ સંબંધ પરસ્પરની મંજુરીથી ચાલતા હોય, યોગ્ય ઉંમરે ચાલતા હોય તેમજ કોઈ પણ જાતની અવેજ એટલે કે રૂપિયા કે કોઈ લાલચ વગર ચાલતા હોય ત્યાં સુધી ઠીક છે પણ જ્યારે સામેવાળી વ્યક્તિની મરજી વિરુદ્ધ જો આ કૃત્ય થતું હોય તો તે એક ગુનો બની જાય છે અને જો તેના બદલામાં નાણા ચૂકવવામાં આવે કે પછી કોઈ લાલચ આપવામાં આવે તો ત્યારે પણ તે ગુનો બની જાય છે.

image source

છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દેશના ખૂણે ખૂણે અંતરિયાળ ગામડા સુધી ઇન્ટરનેટ પહોંચી ગયું છે. જેનો સદઉપયોગ થવાની જગ્યાએ દૂરઉપયોગ વધી ગયો છે. આજે સોશિયલ મિડિયાનો ઉપયોગ પણ દેહવેપાર માટે કરવામાં આવી રહ્યો છે. અને તેના કારણે રેપકલ્ચર પણ વધી ગયું છે. કેટલાક લોકોની જાતિય વૃત્તિ એટલી તીવ્ર હોય છે જાણે કે તેમને કોઈ લત ન હોય. અને આમાં સામાન્ય વ્યક્તિ જ નહીં પણ ઇન્ટરનેશનલ સેલેબ્રીટીઝનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ દરીકે વિશ્વના ખ્યાતનામ ગોલ્ફ પ્લેયર ટાઇગર વુડ્સ, રસેલ બ્રાન્ડ, માઇકલ ડગલાસ, વિગેરે જેવી હસ્તીઓ આ જાતિય વૃત્તિથી પરેશાન રહી ચુકી છે.

image source

દેહ વ્યાપાર કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય દૂનિયાના ખૂણે ખૂણે તે ચાલી રહ્યો છે. કેટલીક મહિલાઓ પોતાના શોખ પુરા કરવા માટે આ વ્યવસાય કરતી હોય છે તો કેટલીક મહિલાઓ તેમ કરીને આખાએ ઘરનો આર્થિક બોજો વહન કરતી હોય છે. બધાની પોત પોતાની મજબૂરી હોય છે તેમજ વિચારશરણી હોય છે.

દુનિયાના મોટા શહેરો જેમ કે પેરિસ, ન્યૂ યોર્ક, લોસ એન્જેલસ, મોસ્કો વિગેરેમાં દેહવ્યાપાર કરતી સ્ત્રીઓને બદલામાં હજારો ડોલર મળે છે તો વળી આફ્રિકા કે અન્ય ગરીબ દેશોમાં એક ટંકના અનાજ માટે કે પછી ભુખ્યા બાળકને એક ટંકનું જમવાનું મળી રહે તે માટે આ દેહવેપાર કરવાને મજબૂર હોય છે.

image source

પણ આપણા દેશ માટે આ એક અત્યંત શરમજનક વાત છે કે કોલકાતાના સોનાગાચી વિસ્તારમાં એશિનો સૌથી મોટો રેડલાઇટ એરિયા આવેલો છે. અહીં અઢળક બહુમાળી ઇમારતો આવેલી છે જે આખીને આખી વૈશ્યાલયોમાં ફેરવાયેલી છે. બાકાયદા આ વેશ્યાલયોને લાયસન્સ પણ આપવામાં આવેલા છે. પણ અહીં કેટલીક મહિલાઓને માત્ર એક રોટલીના બદલામાં પોતાનો દેહ વેચવો પડે તેવી સ્થિતિ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત