જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન અગવડ આવવાની શકયતા

*તારીખ ૨૫-૦૪-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- દશમ ૨૬:૫૩ સુધી.
*નક્ષત્ર* :- ધનિષ્ઠા ૧૭:૫૩ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- શુક્લ ૨૩:૦૪ સુધી.
*કરણ* :- વણિજ,વિષ્ટિ.
*સૂર્યોદય* :-૦૬:૧૪
*સૂર્યાસ્ત* :-૧૮:૫૯
*ચંદ્ર રાશિ* :- કુંભ
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-દિવસ સારો વિતે.
*પ્રેમીજનો*:- મુલાકાત થવાની શક્યતા વધે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ની સંભાવના.
*વેપારીવર્ગ*:-મહેનત વ્યસ્તતા વધે.
*પારિવારિકવાતાવરણ*:- ધાર્યા કામમાં વધુ પ્રયત્નો જરૂરી.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણમાંથી માર્ગ મળે.
*પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થાય.
*નોકરિયાત વર્ગ*:-નવી નોકરી સાનુકૂળ રહે.
*વેપારીવર્ગ*:-આવકમાં વૃદ્ધિ રહે.
*પારિવારિકવાતાવરણ*:- ભૌતિક સુખ સાધનના સંજોગો રહે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યયમાં વૃદ્ધિ થાય.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે આશાસ્પદ દિવસ.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
*નોકરિયાત વર્ગ*:-નવી તક ની સંભાવના.
*વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-લાભની આશા રહે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મમત ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થાય.
*નોકરિયાત વર્ગ*:-ભૂલના કારણે પદ છોડવું પડી શકે.
*વેપારી વર્ગ*:-વ્યવસાયિક મુંઝવણ રહે.
*પારિવારિક વાતાવરણ*:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ યુક્ત દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-મંગલ પ્રસંગ ની સંભાવના.
*પ્રેમીજનો* :-દિવસ સારો વિતે.
*નોકરિયાત વર્ગ* :-વિશેષ જવાબદારી રહે.
*વેપારીવર્ગ* :-નવુ સાહસ કરી શકો.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સામાજિક સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણીવિલાસ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:મુશ્કેલીથી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-કામની કદર ન થાય.
*વેપારીવર્ગ*:-કરજ ઋણ પ્રાપ્ત થાય.
*પારિવારિક વાતાવરણ*:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:સંતાનના પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-અવસર આંગણે વરતાય.
*પ્રેમીજનો*:-મૂંઝવણ રહે.
*નોકરિયાત વર્ગ*:-તણાવ દુર થાય.
*વેપારી વર્ગ*:વ્યસ્તતા વધે.
*પારિવારિક વાતાવરણ*:-વાહન-મકાન સંબંધી ગુંચ જણાય.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:ચિંતા દૂર થાય.
*નોકરિયાતવર્ગ*:- આરામપ્રદ નોકરી રહે.
*વેપારીવર્ગ*:-પ્રગતિની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ રહે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે દ્વિધા જણાય.
*લગ્નઈચ્છુક* :-સમસ્યાથી ચિંતા રહે.
*પ્રેમીજનો* :-મુલાકાતમાં વિલંબ થાય.
*નોકરિયાતવર્ગ* :-ખટપટ થી તણાવ રહે.
*વેપારીવર્ગ*:-સમસ્યા ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક ઉત્સવ રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ થતો જણાય.
*પ્રેમીજનો*:-શંકા-કુશંકા રહે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ રહે.
*વેપારીવર્ગ*:-આવક કરતાં જાવક વધતી જણાય.
*પારિવારિકવાતાવરણ*:-અન્ય ના ભરોસે ન રહેવું.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :- પ્રશ્ન હલ થાય.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- ઉપરી નો સહયોગ મળે.
*વેપારીવર્ગ*:-સ્નેહી મિત્રોનો સહયોગ મળી રહે.
*પારિવારિકવાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-નાણાભીડ થી ચિંતા.
*લગ્નઈચ્છુક* :-તક સરકે નહીં તે જોવું.
*પ્રેમીજનો*:-લાલચ બુરી બલા.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
*વેપારી વર્ગ*:- જાવક વધવાથી ચિંતા વધે.
*પારિવારિક વાતાવરણ*:-ઉતાવળથી બનતી વાત બગડે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૫