અજબ કિસ્સો, 21 વર્ષની વહુ 65 વર્ષના સસરા સાથે ખુશી-ખુશી પરણી ગઈ, કારણ માત્ર એટલું જ હતું કે-દીકરો…..

અમે એવી વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમને જાણીને ચોક્કસ આશ્ચર્ય થશે. બિહારમાં રહેતા એક વ્યક્તિની જેમની ઉંમર 65 વર્ષની છે, તેણે તેની જ પુત્રવધૂ સાથે લગ્ન કર્યા, જે 21 વર્ષની છે. તમને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે તેની વહુએ પણ તેના સાસરામાં સાથે લગ્ન કરવાની ના પાડી નહોતી. મળતી માહિતી મુજબ, જ્યારે રોશન યાદવ નામના 65 વર્ષીય વડીલને પૂછવામાં આવ્યું કે તેણે તેની જ વહુ સાથે શા માટે લગ્ન કર્યાં ત્યારે ખરેખર ચોકાંવનારો જવાબ મળ્યો હતો.

image source

રોશનલાલનું કહેવું છે કે જો તેણે તેની પુત્રવધૂ સાથે લગ્ન ન કર્યા હોત તો યુવતીના પરિવારના સભ્યોની ઈજ્જત પર દાગ લાગી જાત તેથી તેણે લગ્ન કર્યા. રોશન લાલ યાદવે પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે જે દિવસે તેમના પુત્રના લગ્ન સપના નામની યુવતી સાથે થવાના હતા તે જ દિવસે રોશનનો પુત્ર ઘરેથી ભાગી ગયો હતો.

image source

જેના કારણે રોશન લાલ યાદવે આ પગલું ભર્યું, જે તેની લાચારી હતી, તેણે તેના અને છોકરીના પરિવારના સભ્યોને સુરક્ષિત રાખવા માટે લગ્ન કર્યા. છોકરો આ ઘરથી ભાગી ગયો હોવાથી બંને પક્ષના લોકો અપમાનિત થઈ રહ્યા હતા. આ બધી વાતો જાણીને રોશન યાદવ આ બધું જોઈ શક્યો નહીં અને તેણે પોતે જ એ યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. યુવતીએ પણ તેના પિતાની ઉંમરથી મોટા સાથે લગ્ન કરવાની ના ન પાડી અને ખુશીથી લગ્ન કરી લીધા.

image source

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. સરદારનગરમાં રહેતી એક યુવતીએ તેના સસરાથી કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ તેના સસરા પર તેની છેડતીનો આરોપ લગાવ્યો છે, અને દહેજ માટે દબાણ કરવા પતિ અને અન્ય પરિવારો સામે પણ ફરિયાદ નોંધાવી છે.

image source

સરદારનગર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.મળતી માહિતી અનુસાર, વાડજમાં રહેતી યુવતીના લગ્ન ક્રિશ સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી તેના સાસરે સરદાનગરમાં રહેતી હતી. લગ્નના થોડા દિવસ પછી યુવતીના સાસુ-સસરાએ તેને પરેશાન કરવાનું શરૂ કર્યું. સાસરિયાઓ 25 લાખ રૂપિયા દહેજ માટે દબાણ કરતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!