અજય દેવગણની સાળીની તસવીરો સની લિયોનીને પણ ટક્કર મારે છે, ફોટો જોઈ હક્કા-બક્કા રહી જશો

બોલિવૂડમાં સિંઘમ તરીકે જેની છાપ છે એવો એક્ટર અજય દેવગણ આજે કોઈ પરિચયનો મોહતાજ નથી. એટલું જ નહીં, તેણે ઇન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે. જો તમને યાદ હોય તો, છેલ્લા કેટલાક વર્ષોથી અજય દેવગણની ફિલ્મોએ 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે, કારણ કે તેમની પાસે ફિલ્મોને સુપરહિટ બનાવવાની શક્તિ છે. આટલું જ નહીં આપને અમે જણાવી દઈએ કે તાજેતરમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ રેડમાં પણ બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. જો આપણે તેની પર્સનલ લાઇફની વાત કરીએ તો અજય દેવગને એક્ટ્રેસ કાજોલ સાથે લગ્ન કર્યા છે, જેના બે સંતાન પણ છે, પરંતુ તમે અજય દેવગણની સાળીને જોઇ છે. અજયની સાળી પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે.

image source

અજય દેવગણની સાળી દેખાવમાં ખૂબ જ સુંદર છે અને ખૂબ જ હોટ છે. અજયની સાળીનું નામ તનિષા મુખર્જી છે, તે એક અભિનેત્રી પણ છે. જો કે તે તેની બહેન કાજોલની જેમ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવી શકી નથી, પરંતુ હોટનેસની વાત કરવામાં આવે તો તે કાજોલ કરતા પણ આગળ છે. તનિષા બોલિવૂડ અભિનેત્રી તનુજા મુખર્જીની પુત્રી અને કાજોલની બહેન છે. બંને વચ્ચેના સંબંધો વિશે વાત કરી એ તો તે બનેની વચે ખુબજ સારા સબંધ છે. તે બંને ઘણા કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે.

image source

જો અજયની સાળી વિશે વાત કરીએ તો તનિષા મુખર્જીનો જન્મ 1 જાન્યુઆરી 1978 ના રોજ મહારાષ્ટ્રના મુંબઇમાં થયો હતો. તનિષા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તનિષાના ઇન્સ્ટાગ્રામ પર લાખોમાં ફોલોઅર્સ છે. તનિષા નાનપણથી જ એક ફિલ્મી પરિવારમાં રહી છે. તે પ્રખ્યાત અભિનેત્રી તનુજાની પુત્રી છે. કાજોલ દિવંગત અભિનેત્રી નુતનની ભત્રીજી છે. આ સિવાય કાજોલના મામા અને દાદી ભારતીય સિનેમા સાથે સંબંધિત છે. આ સાથે તેમના ભાઈઓ જોય મુખર્જી અને દેવ મુખર્જી ડિરેક્ટર રહ્યા છે.

image source

આગળ આપણે કાજોલના પરિવારની વાત કરીએ, તો તેણીની કઝીન બહેન રાની મુખર્જી છે, જે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. આ સિવાય બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક એવા શબાના મુખર્જી અને મોહનિશ બહલ અને અયાન મુખર્જી. એક રીતે, તેમનો આખો પરિવાર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જ છે. તનિષાએ કારકિર્દીની શરૂઆત વીજે ચેનલ માથી કરી હતી. તનિષાએ શાશાહ કોઈ હૈ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં, દિનો મોરિયાએ તેની વિરુદ્ધ ભૂમિકા ભજવી હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઑફિસ પર કંઇક ખાસ કરી શક્યું નહીં અને ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. તે પછી તે સરકાર ફિલ્મમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ તે વર્ષની સૌથી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ.

image source

પરંતુ આ બધાની વચ્ચે અજય દેવગણની સાળી હાલમાં તેની હોટનેસ અને બોલ્ડનેસના કારણે ચર્ચામા આવી છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેના પર સારી સારી કોમેન્ટ પણ કરી રહ્યા છે. ફેન્સના પ્રતિભાવો પરથી લાગી રહ્યું છે કે તેઓ તનિષાની આ સુંદર તસવીરોને પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત