આજે જ ઘરમાં લઈ આવો 5 ચીજો, વાસ્તુદોષ દૂર થવાની સાથે રહેશે લક્ષ્મીનો વાસ

અનેકવાર ઘરમાં વાસ્તુદોષ હોવાના કારણે પણ મન અશાંત રહે છે. આવું એટલા માટે શક્ય બને છે કે ઘરની ચીજોની દેખરેખ સારી રીતે થતી હોતી નથી, કેટલાક લોકો ઘરમાં કાયમ લક્ષ્મીને લઈને પરેશાન રહે છે. વાસ્તુ અનુસાર તેનું કારણ ઘરનો વાસ્તુદોષ હોઈ શકે છે. જો તમે ઘરના વાસ્તુ દોષથી છૂટકારો ઈચ્છો છો તો ધન સંબંધી મુશ્કેલીઓ દૂર કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુ અનુસાર ઘરમાં કેટલીક ચીજો રાખવી જોઈએ. આમ કરવાથી તમને ધનલાભની શક્યતાઓ વધારે રહે છે. તો જાણો કઈ 5 ચીજોને ઘરમાં લાવવાથી ફાયદો થઈ શકે છે અને સાથે ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે.

કુબેર અને લક્ષ્મીજીનો ફોટો

image source

વાસ્તુ અનુસાર જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો તેને દૂર કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મી કુબેરની મૂર્તિ અચૂક લગાવો. આમ કરવાથી ઘરમાં ક્યારેય રૂપિયાની ખોટ રહેશે નહીં.

ઘરમાં વાસ્તુ દેવતાની મૂર્તિ રાખો

image source

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઈના ઘરમાં વાસ્તુ દોષ છે તો વાસ્તુ દેવતાની મૂર્તિ જરૂર રાખો. આમ કરવાથી ઘરનો વાસ્તુદોષ ખતમ થઈ જાય છે. અને ઘરમાં રૂપિયાની ખામી ક્યારેય રહેશે નહીં.

ધાતુનો બનેલો કાચબો

image source

વાસ્તુના અનુસાર ઘરમાં ધાતુના બનેલા કાચબા રાખવાથી કે પછી માછલી રાખવાનું શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ઘરની દરેક સમસ્યાઓ ખતમ થઈ જાય છે.

ક્રિસ્ટલ પિરામિડ

image source

વાસ્તુ અનુસાર ક્રિસ્ટલનું પિરામિડ પણ ઘરમાં રૂપિયાની બરકત કરે છે. આ પિરામિડને ઘરના એ ભાગમાં રાખો જ્યાં પરિવારના સભ્યો સૌથી વધારે ઉઠક બેઠક કરે છે.

માટીનો ઘડો

image source

વાસ્તુ અનુસાર પાણીથી ભરેલી સુરાહી ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ક્યારેય રૂપિયાની ખામી રહેતી નથી. તમને સુરાહી ન મળી હોય તો ઘરમાં માટીનો ઘડો લો અને સાથે ધ્યાન રાખો કે તેનું પાણી ખતમ ન થાય. જો તે ખતમ થાય છે તો તેને તરતત જ ભરો, આ ઘડા કે સુરાહીને ઘરના ઉત્તર દક્ષિણ ભાગમાં રાખો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ