જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આજે અકસ્માતના સંજોગ બનવાની શક્યતા

*તારીખ ૨૩-૦૧-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- પાંચમ ૦૯:૧૩ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- ઉત્તરાફાલ્ગુની ૧૧:૦૯ સુધી.
  • *યોગ* :- અતિગંડ ૧૨:૪૯ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૨
  • *ચંદ્ર રાશિ* :- કન્યા
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* નેતાજી જયંતિ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા સંધાતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા નું સર્જન થતું જણાય.
  • *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-ઉધાર ઉછીના થી કામ ચલાવવું પડે.
  • *વેપારીવર્ગ*:-આવક ઘટતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- હરીફ શત્રુઓથી સાવધ રહેવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
  • *લગ્નઈચ્છુક* :-અવસરની સંભાવના.
  • *પ્રેમીજનો*:-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સરળતા રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યાપારમાં દિવસ સારો જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- અગત્યનું કામ ઉકેલવાની ચિંતા જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-યોગ્ય વાતાવરણ બની રહે.
  • *પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા મહદઅંશે રાહત જણાય.
  • *વેપારીવર્ગ*:-સફળતાની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુલાકાતથી આનંદ રહે. સફળતાના સંજોગ.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ને સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ માં વિલંબ જણાય.
  • *પ્રેમીજનો*:-ઈગો આફત સર્જી શકે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે તકેદારી રાખવી.
  • *વેપારી વર્ગ*:-નવા આયોજન ની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-સંયમિત આશા ફળતી જણાય.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત રહે.
  • *પ્રેમીજનો* :-મન મુટાવ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ* :-વિઘ્ન પાર કરી શકો.
  • *વેપારીવર્ગ* :-જૂની ઉઘરાણી બાકી લેણા મળી શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધારણા મુજબ થતો જણાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થતાં લાગે.
  • *પ્રેમીજનો*:-મતમતાંતર ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:-રોમાન્ટિક સ્થળે નોકરી ના સંયોગ.
  • *વેપારીવર્ગ*:-આશાસ્પદ સંજોગ સફળતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રાસંગિક ધર્મ કાર્ય જણાય.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:આકસ્મિક મુસાફરીની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:-પરાક્રમ/પ્રવાસની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્ર ના લાભાર્થે પ્રવાસની સંભાવના.
  • *વ્યાપારી વર્ગ*:આવક ઓછી પડતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-વધારાનું રોકાણ આર્થિક ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મતભેદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગો બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળતા બનાવે.
  • *નોકરિયાતવર્ગ*:-કસોટી યુક્ત સમય જણાય.
  • *વેપારીવર્ગ*:-બહારના વ્યાપારમાં સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ધાર્મિક યાત્રા મુસાફરી થાય.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન વરતાય.
  • *પ્રેમીજનો* :-મુલાકાત લાભદાયી બને.
  • *નોકરિયાતવર્ગ* :-તણાવયુક્ત સમસ્યા રહે.
  • *વેપારીવર્ગ*:-સરળતાથી કામકાજ થતું જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મદદ મેળવી શકો.સફળતાની તક.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યા યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :-કસોટી યુક્ત સમય રહે.
  • *પ્રેમીજનો*:-પરાક્રમમાં સાવધાની વર્તવી.
  • *નોકરિયાત વર્ગ*:-પરદેશ નોકરીના સંજોગો બને.
  • *વેપારીવર્ગ*:-તક મળે ઝડપવી.ભાગ્યનો સાથ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-રાહત હળવાશ અનુભવાય.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-દુવિધા ની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-થોડા વિલંબ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-તક નો સદુપયોગ કરવો.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ યથાવત રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાય અર્થે સફરની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:-સુમેળ ભર્યું વાતાવરણ જણાય.
  • *શુભરંગ*:-વાદળી
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અપેક્ષા યુક્ત થતું જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:-વિવાદ ટાળવો.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ ટાળવો હિતાવહ.
  • *વેપારી વર્ગ*:- લાભની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૬