બેસ્ટ રેટિંગ ધરાવતા આ સ્માર્ટ ટીવી આકર્ષક ઓફર સાથે ઉપલબ્ધ છે Amazon પર

અમેઝોન પણ તમને પ્રોડક્ટની સાથે સાથે પ્રોડક્ટ વાપરનારા યુઝરનું રેટિંગ પણ જોવા મળે છે. આ રેટિંગ જે તે પ્રોડક્ટ ની ગુણવત્તા પર આધારિત છે. જો તમે એક સ્માર્ટ ટીવી ખરીદવા નો પ્લાન બનાવી રહ્યા હોય તો અમે આપને અમેઝોન પર બેસ્ટ રેટિંગ સાથે ઉપલબ્ધ અમુક સ્માર્ટ ટીવી વિશે જણાવીશું જેના પર સારા કસ્ટમર રેટિંગ મળવાની સાથે જબરદસ્ત ઓફર પણ મળે છે. ત્યારે ચાલો આજના આ આર્ટિકલમાં આપણે અમેઝોન પર ઉપલબ્ધ 32 અને 43 ઇંચ ના અમુક શાનદાર ટીવી વિશે જાણીએ અને તેના ડિસ્કાઉન્ટ વિશે પણ જાણીએ.

32 inch LG Smart LED TV 32LM563BPTC

image soucre

LG નું આ સ્માર્ટ ટીવી 2020 નું એડિશન છે. અને તેનું રિઝોલ્યુશન 1366 x 768 નું છે. ટીવીનો refresh rate પચાસ Hrz છે. તેNઇ ડિસ્પ્લે એક્ટિવ HDR ટેકનોલોજી સપોર્ટ સાથે આવે છે. આ સ્માર્ટ ટીવીમાં તમને સ્ક્રીન મિરરિંગ સાથે ટીવી બ્રાઉઝર અને સાથે જ માઈક્રોસોફ્ટ 365 નું એક્સેસ પણ મળશે.

એ સિવાય તમને આ સ્માર્ટ ટીવીમાં બધા OTT પ્લેટફોર્મ જેમ કે પ્રાઈમ વિડીયો, નેટફ્લિક્સ વગેરેનું એક્સેસ પણ મળશે. કનેક્ટિવિટી માટે તેમાં બે HDMI પોર્ટ અને એક USB પોર્ટ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટ ટીવી 3991 રૂપિયાની છૂટ બાદ 17999 રૂપિયામાં મળી રહ્યું છે.

32 inch Mi Smart LED TV 4A PRO (L32M5-AL)

image soucre

Mi ના સ્માર્ટ ટીવીમાં 1366X768 રિઝોલ્યુશન અને 60 Hrtz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. Mi એ આ સ્માર્ટ ટીવીમા ડોલબી પ્લસ DTS HD ક્વોલિટી સાથે 20.W નો સાઉન્ડ આઉટપુટ આપ્યો છે. તેમાં ઇનબીલ્ટ ગૂગલ આસીસ્ટન્ટની સાથે અમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સનું એક્સેસ પણ મળે છે. કનેક્ટિવિટી માટે તેમાં ત્રણ HDMI પોર્ટ અને બે USB પોર્ટ આપવામાં આવ્યા છે.

અમેઝોન પર આ સ્માર્ટ ટીવીનો 4.3 રેટિંગ સ્ટાર છે. આ સ્માર્ટ ટીવી 3000 રૃપિયાની છૂટ બાદ 16999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

43 inch Toshiba 4K Ultra HD Smart LED TV 43U5050

image soucre

Toshiba ના આ સ્માર્ટ ટીવીમાં 60 Hrtz રિફ્રેશ રેટ સાથે 3840×2160 4k અલ્ટ્રા HD રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ ટીવી ડોલબી અટમોસ સાથે 24 વોલ્ટનો સાઉન્ડ આઉટપુટ જનરેટ કરે છે. આ સ્માર્ટ ટીવીમાં ઇનબીલ્ટ એલેક્સા સાથે OTT પ્લેટફોર્મ જેમ કે અમેઝોન પ્રાઈમ, વોઇસ રિમોટ, એપ સ્ટોર, નેટફ્લિક્સ, વોઇસ રિમોર્ટસ આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી માટે આ સ્માર્ટ ટીવીમાં 3 HDMI પોર્ટસ સાથે 2 USB પોર્ટસ અને સ્ક્રીન મીરરિંગ અને બ્લુટુથ પણ આપવામાં આવ્યું છે. અમેઝોન પર આ સ્માર્ટ ટીવીને 4.2 રેટિંગ મળેલ છે. અમેઝોન પર 11 હજાર રૂપિયાની છૂટ સાથે આ તોષીબા એન્ડ્રોઇડ ટીવી મોડલને 28990 રૂપિયામાં ખરીદી શકાય છે.

43 inch OnePlus Y Series Full HD LED Smart Android TV 43Y1

image soucre

OnePlus ના આ સ્માર્ટ ટીવીમાં તમને 1920×1080 પિકસલ રિઝોલ્યુશન સાથે 60 Hrtz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટ ટીવી ડોલબી ઓડિયો સાથે 20 વોટનો સાઉન્ડ આઉટપુટ જનરેટ કરે છે. આ સ્માર્ટ ટીવીમાં તમને વનપ્લસ કનેક્ટ, ગુગલ આસીસ્ટન્ટ, ક્રોમકાસ્ટ, નેટફ્લિક્સ સિવાય યુટ્યુબ, અમેઝોન પ્રાઈમ વિડીયો એપ્સ ઇનબીલ્ટ મળે છે.

આ સ્માર્ટ ટીવીમાં અમુક શાનદાર ફીચર્સ જેમ કે LED પેનલ, નોઈઝ રીડક્શન, ડાયનામીક કોન્ટ્રાસ્ટ, ગામા એન્જીન આપવામાં આવ્યું છે. અમેઝોન પર આ સ્માર્ટ ટીવીને 4.2 સ્ટાર રેટિંગ મળેલ છે. અને આ સ્માર્ટ ટીવી પર તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ સ્માર્ટ ટીવી તમે 29499 રૂપિયામાં ખરીદી શકશો.