અમદાવાદીઓ માટે ખુશખબર, અમિત શાહના આ નવા કામથી લોકો હરખાઇ જશે, જાણો જલદી

આજે બપોરના ૧૨ વાગતા અમિત શહમ્દાવાદ શહેરમાં આવી જશે અને ભાજપ પક્ષના વિજયોત્સવની ઉજવણી કરવાની સાથે મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન પણ કરવામાં આવશે.

-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ અમદાવાદમાં આવશે.

ગુજરાત રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણીઓનું મતદાન થઈ ગયું છે ત્યારે હવે તેની મત ગણતરી શરુ કરી દેવામાં આવી છે, ત્યારે શરુઆતના વલણોમાં ભાજપ પોતાની રીતે આગળ વધી રહ્યું છે. ત્યાં જ ફરીથી એકવાર ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેરમાં આવવાના છે. ગૃહમંત્રી અમિત શાહ મહાનગર પાલિકામાં ભાજપ પક્ષની જીત થવાનું સેલિબ્રેશન કરવામાં આવશે.

એટલું જ નહી, દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું મોટેરા સ્થિત આવેલ છે જેનું ઉદ્દઘાટન કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ બપોરના સમયે ૧૨ વાગે અમદાવાદમાં આવવાના છે.

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું હતું.

અમદાવાદ મહાનગરપાલિકામાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવ્યા હતા અને તેમણે નારણપુરા વિસ્તારમાં પોતાના પરિવારની સાથે મતદાન કરવા માટે પહોચ્યા હતા. અમિત શાહ પોતાની પત્ની અને પુત્રવધુની સાથે મતદાન કરવા માટે આવ્યા હતા.

અમિત શાહની સાથે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ સહિત કેટલાક કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારના મતદાન મથકને હાઈ સિક્યોરીટી ઝોનમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરમાં ભાજપને મળી પહેલી જીત.

image source

ગુજરાત રાજ્યની ૬ મહાનગરપાલિકામાં ઓછા મતદાન થઈ ગયા પછી ૮ વાગ્યાથી જ મત ગણતરીની શરુઆત કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં ભાજપ પક્ષને પ્રથમ જીત મળી ગઈ છે. સુરત શહેરમાં સૌપ્રથમ EVM દ્વારા કરવામાં આવેલ મતદાનની મત ગણતરી શરુ કરી દેવામાં આવી છે. ત્યાં જ ભાવનગર શહેરના વોર્ડ નંબર ૭ અને ૧૧ની પેનલતથા જામનગરમાં વોર્ડ નંબરની પેનલ પરથી ભાજપ પક્ષના ચાર ઉમેદવારોને વિજેતા ઘોષિત કરી દેવામાં આવ્યા છે. ત્યાં જ સુરત શહેરના વોર્ડ નંબર ૪ માં આપ પક્ષના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે.

image source

ત્યાં જ અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં ઔવેસી પક્ષના AIMIM આગળ વધી રહ્યા છે. ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાની મત ગણતરી કરવાના શરુઆત ટ્રેંડમાં ૧૦૫ની સાથે ભાજપ પક્ષ આગળ વધી રહ્યું છે, ત્યાં જ અમદાવાદ શહેરમાં, રાજકોટ શહેરમાં, જામનગર શહેરમાં અને ભાવનગર સહિત ૨૧મા કોંગ્રેસ પક્ષ પણ આગળ વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ચાલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે ક્યાં પક્ષની જીત થશે તેના વિષે જોવું રહ્યું. શું ભાજપ પક્ષ જીતશે કે પછી કોંગ્રેસ પક્ષ કે પછી કોઈ અન્ય?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!