અંકિતા લોખંડેનો બોલ્ડ બાથટબ વિડીયો વાયરલ, અભિનેત્રીનો આ હોટ અવતાર જોઈને ફેન્સ રહી ગયા હક્કા-બક્કા

અંકિતા લોખંડનો બોલ્ડ બાથટબ વિડીયો થયો વાયરલ, અભિનેત્રીનો આ બોલ્ડ અવતાર જોઈ ફેન્સ ચોંકી ગયા.

પવિત્ર રિશ્તા સિરિયલની અર્ચના એટલે અભિનેત્રી અંકિતા લોખંડે હવે થઈ ગઈ છે ખૂબ જ બોલ્ડ. અંકિતા લોખંડનો બોલ્ડ બાથટબ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ પર વારંવાર જોવામાં પણ આવી રહ્યો છે.

અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલ અંકિતા લોખંડેએ પોતાના સોશિયલ મીડિયા પર વ્હાઇટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કર્યો છે જે એમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અંકિતા વ્હાઇટ ડ્રેસ અને સાડી વાળા બધા જ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે.

image source

અંકિતાની એ ખાસિયત છે કે એ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બંને પ્રકારના આઉટફિટને ખૂબ જ સારી રીતે કેરી કરે છે.

અંકિતા લોખંડેએ હવે ઇન્સ્ટાગ્રામ પર પોતાના બાથટબ વાળો વિડીયો શેર કર્યો છે જેને જોઈને એમના ફેન્સ ચોંકી ગયા છે. ખાસ વાત એ છે કે અંકિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

image source

વીડિયોમાં અંકિતા એક બાથટબમાં બેસીને બોલ્ડ એક્સપ્રેશન આપતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં અંકિતાએ સ્ટ્રાઈપસ વાળો મલ્ટીકલર્ડ ટોપ પહેર્યું છે. વીડિયોમાં અંકિતા ખૂબ જ બોલ્ડ અને હોટ દેખાઈ રહી છે. અંકિતાના આ વીડિયો પર એમના અમુક ફેન એમના વખાણ કરી રહ્યા છે તો અમુક એમની બુરાઈ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

ખાસ વાત એ છે કે અંકિતા લોખંડનો આ વીડિયો ઈન્ટરનેટ પર વારંવાર જોવામાં આવી રહ્યો છે. વિડીયોન બેકગ્રાઉન્ડમાં મુસ્કુરાના ભી તુજી સે શિખા હે.. ગીત સંભળાઈ રહ્યું છે અને આ ગીત પર અંકિતા બોલ્ડ એક્સપ્રેશન આપી રહી છે.

ટીવીના ક્યૂટ કપલ સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેની લવ સ્ટોરીને કોણ ભૂલી શકે. ફેમસ ટીવી સિરિયલ પવિત્ર રિશ્તામાં સાથે કામ કરતા કરતા સુશાંત અને અંકિતાને પ્રેમ થઈ ગયો અને એમનો આ સંબંધ છ વર્ષ સુધી ખૂબ જ રોમેન્ટિક રહ્યો. હર કોઈ એ રાહમાં હતા કે જલ્દી જ આ જોડી લગ્ન કરી લેશે પણ એવું ન થઈ શક્યું. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે અલગ થઈ ગયા.

image source

ઓન કહેવાય છે ને કે દિલના સંબંધો એટલી સરળતાથી ભુલાવી નથી શકાતા. બ્રેકઅપ પછી જો કે સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે પોતપોતાની જિંદગીમાં આગળ વધી ગયા હતા પણ સુશાંતની મોતે અંકિતાને ખૂબ જ રડાવી. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેએ ક્યારેય પોતાના સંબંધોને છુપાવ્યા નથી અને અત્યારે પણ અંકિતા સુશાંતને ન્યાય અપાવવા માટેની બનતી કોશિશ કરી રહી છે.

image source

બ્રેકઅપ પછી સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે પોતપોતાની જિંદગીમાં આગળ વધી ગયા અને પછી અંકિતાના જીવનમાં આવ્યા વિકી જૈન. આ કપલ પોતાના સંબંધમાં ખૂબ જ ખુશ છે. ખાસ વાત એ છે કે સુશાંત સિંહ રાજપુતને ન્યાય અપાવવામાં વિકી જૈને અંકિતા લોખંડેને પૂરો સાથે આપ્યો. આજે પણ દર્શક માનવ અને અર્ચનાની જોડીને યાદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *