Anupamaa: ‘વનરાજના લીલા કેફે’નું હવે થશે કંઇક એવું કે…જાણો આ જોરદાર ટ્વિસ્ટ વિશે તમે પણ..સિરીયલમાં શું થવા જઇ રહ્યું છે…

વનરાજના લીલા કેફને લઈને કાવ્યાએ ફરી કર્યો અનુપમાને ચેલેન્જ, કહ્યું કે કોઈ નહિ આવે અહીંયા ડેકોરેટેડ થેપલા ખાવા માટે.

સ્ટાર પ્લસ પર આવતા રૂપલાઈ ગાંગુલી, સુદ્ધાંશું પાંડે અને મદાલસા શર્માના ટીવી શો અનુપમાં દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દરરોજ શોમાં નવા નવા ટ્વીસ્ટ જોઈને દર્શકો ખૂબ જ ખુશ છે એટલે જ તો આ શોએ ફરી એકવાર ટીઆરપી લિસ્ટમાં પણ ટોપ 1 પર પોતાની જગ્યા જાળવી રાખી છે.

શોમાં ફરી એકવાર કાવ્યા જ્યાં અનુપમાની દીકરી પાખી એટલે કે સ્વીટીને પોતાની માતા વિરુદ્ધ ભડકાવીને એને અનુપમાંથી દૂર કરી દેવા માંગે છે તો બીજી બાજુ અનુપમાં પરિવારને બચાવવાની બનતી કોશિશ કરી રહી છે. હવે બન્ને વચ્ચે વનરાજના લીલા કેફને લઈને ખૂબ જ તમાશો થવાનો છે.
ડાન્સ એકેડમી અને લીલા કેફનું થશે ગ્રાન્ડ ઓપનિંગ.

 

View this post on Instagram

 

A post shared by Anupaamaa fanpage (@anupma_fanpage_)


શોના અપકમિંગ એપિસોડમાં જલ્દી જ અનુપમાની ડાન્સ એકેડમી અને વનરાજના લીલા કેફનું ગ્રાન્ડ ઓપનિંગ થવાનું છે. શાહ પરિવારે એ માટે બધો જ પ્લાન કરી રાખ્યો છે પણ કાવ્યાને ન તો વનરાજનું કેફે પસંદ આવી રહ્યું છે અને ન તો અનુપમાની ડાન્સ એકેડમી.

કાવ્યાને બોરિંગ લાગ્યું વનરાજનું કેફે.

વીતેલા એપિસોડમાં કાવ્યા, વનરાજના કેફે ડેકોરેશનનો લઈને જ્યાં શાહ પરિવાર અને વનરાજને નિચો દેખાડે છે તો અનુપમાની ડાન્સ એકેડમીને બોરિંગ કહે છે. કાવ્યાની વાત સાંભળીને વનરાજ કહે છે કે હમણાં ન તો મારી પાસે પૈસા છે અને ન તો સમય પણ તું જોજે બાળકોની ક્રિએટીવીટીથી કેફે શાનદાર બનશે.

 

View this post on Instagram

 

A post shared by Anupaamaa fanpage (@anupma_fanpage_)


કેફને લઈને થઈ અનુપમાં અને કાવ્યામાં તકરાર

વનરાજની વાત સાંભળીને ફરી એકવાર કાવ્યા ચિડાઈ જાય છે અને કહે છે કે લીલા કેફને લઈને આટલું હાઈ હોપ્સ થવાની જરૂર નથી કારણ કે કોઈ નહિ આવે હોય ડેકોરેટ થેપલા ખાવા માટે. કાવ્યાની આ વાત સાંભળીને અનુપમાં કહે છે કે જો આવ્યું તો…એ વાત પર કાવ્યા અનુપમાને ચેલેન્જ કરે છે અને કહે છે કે શરત લગાવી લો કોઈ નહિ આવે, આ સમય વેસ્ટ કરી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં જ એ ખબર આવી હતી કે રૂપાલી ગાંગુલી અને સુદ્ધાંશું પાંડે વચ્ચે અણબનાવ થઈ ગયો છે. એ વિશે સુદ્ધાંશું પાંડે સાથે વાત કરવામાં આવી તો એમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ બધી વાતો બકવાસ છે. એવું કંઈ જ નથી.તમને જણાવી દઈએ કે અનુપમાં શો ટીઆરપીમાં ઘણીવાર નંબર વન પોઝિશન પર રહે છે અને આ શોની લોકપ્રિયતા સતત વધી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!