જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને અપેક્ષિત સફળતા મળતી જણાશે

તારીખ-૦૨-૧૧-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- બારસ ૧૧:૩૧ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- ઉત્તરાફાલ્ગુની ૧૧:૪૪ સુધી.
  • *યોગ* :- વૈધૃતિ ૧૮:૧૪ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૩
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૨
  • *ચંદ્ર રાશિ* :- કન્યા
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

ગુરુદ્વાદશી,ધનવંતરી પૂજન ધનત્રયોદશી,ધનતેરસ,યમ દીપદાન.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અપેક્ષા વધતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-ચર્ચા વિચારણા ચાલે.
  • *પ્રેમીજનો*:-મતમતાંતર ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ સર્જાય.
  • *વેપારીવર્ગ*:-ચુકવણું ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- માનસિક સંયમ જરૂરી.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉચાટ નો માહોલ રહે.
  • *લગ્નઈચ્છુક* :-પરસ્પર સહયોગ જરૂરી.
  • *પ્રેમીજનો*:-સમય સુધરતો જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા માં વૃદ્ધિ થાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક સંજોગો વિપરીત ના બને તે જોવું.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મહેમાનોનું આગમન સંભવ બને.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બનતી જણાય.
  • *પ્રેમીજનો*:-અતિસ્વમાન બાધા રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સરળતા રહે.
  • *વેપારીવર્ગ*:-હકારાત્મક રહેવાથી કામકાજ ઉકલે.
  • *પારિવારિક વાતાવરણ*:-વ્યસ્તતા સાથે સાનુકૂળ સંજોગ.
  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ ઉકેલી શકો.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો વિલંબિત જણાય.
  • *પ્રેમીજનો*:-વાત વણસતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-કામને પ્રાધાન્યતા આપવી.
  • *વેપારી વર્ગ*:-સીઝનલ ધંધામાં વ્યસ્તતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-વાણીની મીઠાશ સરળતા બનાવે.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વ્યગ્રતા નો માહોલ રહે.
  • *પ્રેમીજનો* :-પરસ્પર સહયોગ સંભવ.
  • *નોકરિયાત વર્ગ* :- અંગત કામમાં ધ્યાન આપી શકો.
  • *વેપારીવર્ગ* :-પ્રયત્નો વધારવા.
  • *પારિવારિક વાતાવરણ*:-ચેતતા નર સદા સુખી.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આવેશ/આદેશ વિખવાદ રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વ્યવહારિકતા સરળતા બનાવશે.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ તક ઝડપવી.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી સંભવ બને.
  • *વેપારીવર્ગ*:- સીઝનલ વ્યવસાયથી સાનુકૂળતા.
  • *પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે કસોટી યુક્ત સમય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૭

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથા ના સંજોગો ઊભા થાય.
  • *લગ્નઈચ્છુક* :-ઈષ્ટ ફળ માટે જરૂરી.
  • *પ્રેમીજનો*:-શંકા-કુશંકા થી અવરોધ.
  • *નોકરિયાત વર્ગ*:-મન પર કાબૂ રાખવો.
  • *વ્યાપારી વર્ગ*:ધીરજપૂર્વક નિર્ણય સાનુકૂળતા અપાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-સ્નેહીથી મુલાકાત થાય.
  • *લગ્નઈચ્છુક* :-અડચણ દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
  • *નોકરિયાતવર્ગ*:-કામકાજમાં સરળતા રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યસ્તતામાં વૃદ્ધિ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પડવા-વાગવા અકસ્માતથી જાળવવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:-૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમસ્યાનું નિવારણ મેળવી શકો.
  • *લગ્નઈચ્છુક* :-અવસર પ્રાપ્ત થતાં જણાય.
  • *પ્રેમીજનો* :-મેરેજ ની સંભાવના રહે.
  • *નોકરિયાતવર્ગ* :-મુસાફરીના યોગ જણાય.
  • *વેપારીવર્ગ*:-અપેક્ષા સફળ થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-શત્રુથી સાવધ રહેવું.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આળસ ચિંતા છોડવા.
  • *લગ્નઈચ્છુક* :-અંતઃકરણમાં અજંપો ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-મેં તો સહાબ બન ગયા,કામ ચલાવ.
  • *વેપારીવર્ગ*:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-સ્વસ્થતા ટકાવવી,પ્રયત્નો સફળ બને.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:- મનોરંજન માં દિવસ પસાર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજમાં વૃદ્ધિ થાય.
  • *વેપારીવર્ગ*:- આવક વધતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:-૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:-ખોટું પગલું ના ભરાય તે જોવું.
  • *નોકરિયાત વર્ગ*:-અપેક્ષા યુક્ત નોકરી મળે.
  • *વેપારી વર્ગ*:- લાભની આશા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણય ન લેવો.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૬