જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આર્થિક રીતે ચિંતા જણાય તો કોઈને પ્રેમીજનો સાથે સરળતાથી મુલાકાત થાય

*તારીખ ૨૩-૦૩-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાલ્ગુનમાસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- છઠ ૨૬:૧૮ સુધી.
*નક્ષત્ર* :- અનુરાધા ૧૮:૫૪ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- વજ્ર ૨૫:૪૭ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૪૨
*સૂર્યાસ્ત* :-૧૮:૪૯
*ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શ્રી એકનાથ ષષ્ઠી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આર્થિક સમસ્યામાંથી બહાર આવવાનો માર્ગ મળે.
*લગ્નઈચ્છુક* :-તકમાં વિલંબ સર્જાય.
*પ્રેમીજનો*:- ગૂંચવણ રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રતિકૂળતા તકેદારી રાખવી હિતાવહ.
*વેપારીવર્ગ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
*પારિવારિકવાતાવરણ*:- આર્થિક પ્રશ્ન ચિંતા રખાવે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વિવાદ અટકાવવો.
*લગ્નઈચ્છુક* :-તક સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-તણાવમાં દિવસ પસાર થાય.
*વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો રહે.
*પારિવારિકવાતાવરણ*:- માનસિક સ્વસ્થતા જાળવવી.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આશંકા ચિંતા છોડવી.
*લગ્નઈચ્છુક* :-સંજોગ વિસરાતા જણાય.
*પ્રેમીજનો*:-સંબંધોમાં વિખવાદ રહે.
*નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
*વેપારીવર્ગ*:-સમયની સાથે ચાલવું.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય શારીરિક કષ્ટ અંગે સંભાળવું.
*શુભરંગ*:- વાદળી
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાનની ચિંતા હલ કરી શકો.
*લગ્નઈચ્છુક* :- પ્રતિકૂળતા થી બચવું.
*પ્રેમીજનો*:- સમય સાથે ગેરસમજ ટાળવી.
*નોકરિયાત વર્ગ*:-કામકાજની ગૂંચ ઉકલે.
*વેપારી વર્ગ*:-ભાગ્યનો સહયોગ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-વિરોધી હરીફ થી સાવધ રહેવું.
*શુભ રંગ*:-નારંગી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પરિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ થી ચિંતા રહે.
*પ્રેમીજનો* :- પ્રયત્નો એળે જાય.
*નોકરિયાત વર્ગ* :- વિલંબ બાદ સફળતા મળે.
*વેપારીવર્ગ* :- પ્રયત્ન સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક પ્રશ્ન ચિંતા ઉલજન રખાવે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૫

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિવાદ અટકાવવો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ થઈ શકે.
*પ્રેમીજનો*:- પ્રયત્નોનું ફળ મળે.
*નોકરિયાત વર્ગ*:- ઉપરી થી ચિંતા રહે.
*વેપારીવર્ગ*:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
*પારિવારિક વાતાવરણ*:-લાભદાયી કાર્યરચના ફળદાયી થાય.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:-૪

*તુલા રાશિ

*સ્ત્રીવર્ગ*: સુમેળ ભર્યું વાતાવરણ રહે.
*લગ્નઈચ્છુક* :-તક સર કે નહીં તે જોવું.
*પ્રેમીજનો*:- સંજોગ સાથ ન આપે.
*નોકરિયાત વર્ગ*:-બદલી-બઢતી ની સંભાવના.
*વ્યાપારી વર્ગ*:આવક ઉઘરાણી મળે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્યમાં સાનુકૂળતા વધે.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતામાં રાહત.
*લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થાય.
*પ્રેમીજનો*:-અક્કડ વલણથી મતભેદ
*નોકરિયાતવર્ગ*:-સારા પગારની નોકરી મળે.
*વેપારીવર્ગ*:-મહેનતનું મીઠું ફળ ચાખવા મળે.
*પારિવારિક વાતાવરણ*:-ગેરસમજ ટાળવા થી સાનુકૂળતા બને.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ઉગ્રતા આવેશથી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :-સંજોગ પ્રવાસ આયોજન કરાવે.
*પ્રેમીજનો* :-સમય પસાર કરવો.
*નોકરિયાતવર્ગ* :- નવી નોકરીના સંજોગ બને.
*વેપારીવર્ગ*:-અવરોધ થી બચવું.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સફર મુસાફરીના સંજોગ.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૨

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સ્વસ્થતા સમતોલન થી સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્નથી તક ઊભી થાય.
*પ્રેમીજનો*:-ધીરજ સાનુકૂળતા બનાવે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યની જવાબદારી વધે.
*વેપારીવર્ગ*:-આજા ફસાજા થી બચવું.
*પારિવારિકવાતાવરણ*:- વિપરીતતા બાદ સાનુકૂળતા.
*શુભ રંગ* :-જાંબલી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-ઉલજન દૂર કરવાના પ્રયત્નો ફળે.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- મુસાફરીની સંભાવના.
*વેપારીવર્ગ*:-ખર્ચ-વ્યય નાથવા.
*પારિવારિકવાતાવરણ*:-સમસ્યાનો ઉકેલ મળતો જણાય.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-યશ માનની અપેક્ષા રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
*પ્રેમીજનો*:- ઈગો નડે.મનમુટાવ રહે.
*નોકરિયાત વર્ગ*:-નોકરી અર્થે પ્રવાસ ટાળવો.
*વેપારી વર્ગ*:- કરજ ઋણ પ્રાપ્ત થાય.
*પારિવારિક વાતાવરણ*:-અવિચારી સાહસ ચિંતા રખાવશે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૬