જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો માટે આજે નાણાકીય ભીડની ચીંતા જણાશે

*તારીખ ૧૦-૧૨-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- સાતમ ૧૯:૧૨ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- શતતારા ૨૧:૫૦ સુધી.
  • *યોગ* :- હર્ષણ ૦૮:૨૩ સુધી. વજ્ર ૩૦:૫૫ સુધી.
  • *કરણ* :- ગર,વણિજ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૬
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૭
  • *ચંદ્ર રાશિ* :- કુંભ
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

મિત્ર સપ્તમી.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા નો હલ કરવો.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય નો સાથ મળી રહે.
  • *પ્રેમીજનો*:- સહમતિ થી મરેજ નાં યોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડ ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવન માં ગુચવણ હોય ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-દાપંત્ય જીવનમાં વિખવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ ની સંભાવનાં.
  • *પ્રેમીજનો*:-મુલાકાત અંગે તણાવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- મુંજવણ બનેલી રહે.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી ના સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજીક પ્રશ્ન નો હલ કરવો.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અંજપો ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- મુંજવણ દૂર થાય.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *વેપારીવર્ગ*:- લાભ ની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-વિલંબ વિઘ્ન બાદ પ્રગતિ નાં સંજોગ રહે.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- અતિ સ્વમાની પત્તું તકલીફ અપાવે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય સ્થળે આગ અકસ્માત નાં સંજોગ બને.
  • *વેપારી વર્ગ*:-હરિફ ની કારી ન ફાવે.
  • *પારિવારિક વાતાવરણ*:- સંજોગ જોઈ સમજી વિચારીને ચાલવું હિતાવહ રહે.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવનમાં ગુંચવણ હોય ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો* :- અવરોધ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ* :- કસોટી યુક્ત જવાબદારી અદા કરવી પડે.
  • *વેપારીવર્ગ* :- હરિફ થી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-પોતાની સમસ્યા અજમાવી શકો.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બનતી આવે.
  • *પ્રેમીજનો*:-વિલંબ થી મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- નવી નોકરી નાં સંજોગ બની શકે.
  • *વેપારીવર્ગ*:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:- સ્નેહી સંબંધી માં મન દુ:ખ નાં સંજોગ રહે.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક ઉલજન નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-તક ન સરકે તે જોવું.
  • *પ્રેમીજનો*:- ઉદ્વેગ ચિંતા નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-કેટલીક ગુંચ નાં સંજોગ રહે.
  • *વ્યાપારી વર્ગ*:આર્થિક અકળામણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ઋણ,કર્જ ચૂકવવાની ચિંતા રહે.
  • *શુભ રંગ*:- સફેદ

*પ્રેમીજનો*:- નકારાત્મકતા છોડવી.

  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગુસ્સો ઉગ્રતા છોડવા/ત્યાગવા.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા નાં સંજોગ બની શકે.
  • *નોકરિયાતવર્ગ*:- સારી નોકરી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક કશ્મકશ નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-લાભ ની સફળતાં અટકતી જણાય.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા વ્યગ્રતા નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-મુંજવણ દૂર થાય.સાનુકૂળ તક મળે.
  • *પ્રેમીજનો* :- મનની મુંજવણ દૂર થાય.
  • *નોકરિયાતવર્ગ* :- નોકરીનો પ્રશ્ન હલ થાય.
  • *વેપારીવર્ગ*:- આર્થિક અસમંજસનાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા નું સમાધાન મળી રહે.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક ઉદ્વેગ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મુજવણ ઊભી થાય.
  • *પ્રેમીજનો*:- આપસી ચકમક નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવના સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-લોભ નો થોભ ન થાય તે જોવું.
  • *પારિવારિકવાતાવરણ*:-સાર અસાર નું ભાન રાખવુ જરૂરી બને.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં પ્રશ્નો પેચીદા બને.
  • *લગ્નઈચ્છુક* :- સફળતાં ની આશા રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- સહકર્મચારી ગણ થી મતમતાંતર ટાળવા.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક ઉલજન રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-અશાંતિ મુંજવણ નાં સંજોગ રહે.
  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
  • *પ્રેમીજનો*:- વિલંબ થી મુલાકાત સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી નાં સંજોગ રહે.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાય માં તણાવ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ન ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૩