જાણો આજનુ પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને આર્થિક રીતે લાભ થશે

*તારીખ-૦૧-૦૩-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

 • *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
 • *તિથિ* :- ચૌદસ ૨૫:૦૩ સુધી.
 • *નક્ષત્ર* :- ધનિષ્ઠા ૨૭:૪૯ સુધી.
 • *વાર* :- મંગળવાર
 • *યોગ* :- પરિઘ ૧૧:૧૮ સુધી.
 • *કરણ* :- વિષ્ટિ,શકુની.
 • *સૂર્યોદય* :-૦૭:૦૧
 • *સૂર્યાસ્ત* :-૧૮:૪૧
 • *ચંદ્ર રાશિ* :- મકર ૧૬:૩૩ સુધી. કુંભ
 • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* મહાશિવરાત્રી,શિવ પૂજન, નિશિથ કાળ ૨૪:૨૬ થી ૨૫:૧૫.

 • પ્રથમ પ્રહર ૧૮:૪૩ થી ચાલુ.
 • દ્વિતીય પ્રહર ૨૧:૪૩ થી ચાલુ.
 • તૃતીય પ્રહર ૨૪:૫૧ થી ચાલુ.
 • ચતુર્થ પ્રહર ૨૭:૫૫ થી ચાલુ.

*મેષ રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન ચિંતા રખાવે.
 • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બને.
 • *પ્રેમીજનો*:- સમસ્યા ઘેરી બને.
 • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ રહે.
 • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં વિઘ્ન આવે.
 • *પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
 • *શુભ રંગ* :- ગુલાબી
 • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
 • *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળે.
 • *પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થાય.
 • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ચિંતા વધારે.
 • *વેપારીવર્ગ*:-અકળામણ ચિંતા દૂર થાય.
 • *પારિવારિકવાતાવરણ*:- નકારાત્મકતાથી દૂર રહેવું.
 • *શુભ રંગ*:-ક્રીમ
 • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ

 • *સ્ત્રીવર્ગ*:- સમસ્યાનું નિવારણ મળે.
 • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સાનુકૂળતા બનાવે.
 • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
 • *નોકરિયાત વર્ગ*:-પરદેશ ની નોકરી ના સંજોગ.
 • *વેપારીવર્ગ*:- ઉદ્વેગ ચિંતા ના સંજોગ રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-આવક સામે ખર્ચ વધે.
 • *શુભરંગ*:- ગ્રે
 • *શુભ અંક*: ૪

*કર્ક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ક્ષેત્ર સંભાળવું.
 • *લગ્નઈચ્છુક* :-આશા ઉત્સાહ જામે.
 • *પ્રેમીજનો*:-સમસ્યા રહે.
 • *નોકરિયાત વર્ગ*:-ઉપરી નો સહયોગ મળે.
 • *વેપારી વર્ગ*:-ભાગીદારીના પ્રશ્ન સતાવે.
 • *પારિવારિક વાતાવરણ*:-ઋણ ચૂકવણું હપ્તાની ચિંતા જણાય.
 • *શુભ રંગ*:- પીળો
 • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
 • *લગ્નઈચ્છુક* :- સમસ્યાનો હલ મળે.
 • *પ્રેમીજનો* :- વિપરીતતા રહે.
 • *નોકરિયાત વર્ગ* :- આંતરિક ખટપટ રહે.
 • *વેપારીવર્ગ* :-લાભની આશા ઠગારી નીવડે.
 • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક શાંતિ જળવાઈ રહે.
 • *શુભ રંગ* :-કેસરી
 • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ પ્રયત્નથી ચિંતા હટે.
 • *લગ્નઈચ્છુક* :- સમય-સંજોગો નો સાથ રહે.
 • *પ્રેમીજનો*:-બનાવટથી બચવું.
 • *નોકરિયાત વર્ગ*:-તણાવના સંજોગ રહે.
 • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
 • *પારિવારિક વાતાવરણ*:- અગત્યનું કામ સફળ બને.ચિંતા દૂર થાય.
 • *શુભ રંગ*:- લીલો
 • *શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:ભૌતિક સુખ-સગવડ માં ફેરફાર થાય.
 • *લગ્નઈચ્છુક* :-અતિ અપેક્ષાથી ચિંતા રહે.
 • *પ્રેમીજનો*:- વિરહના સંજોગ રહે.
 • *નોકરિયાત વર્ગ*:-અકસ્માતની સંભાવના ચેતવું.
 • *વ્યાપારી વર્ગ*:આર્થિક વિટંબણા રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-લાગણી દુભાઈ શકે.
 • *શુભ રંગ*:- સફેદ
 • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- વિરોધાભાસ ટાળવો.
 • *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના રહે.
 • *પ્રેમીજનો*:-ધરણા શક્ય ન બને.
 • *નોકરિયાતવર્ગ*:-અવરોધ કસોટી રહે.
 • *વેપારીવર્ગ*:-લાભની શક્યતા વધે.
 • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યામાં સાનુકૂળતા ની આશા ફળતી લાગે.
 • *શુભ રંગ* :- કેસરી
 • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-વાણીવિલાસ મા સંભાળવું.
 • *લગ્નઈચ્છુક* :-સંજોગ માં વિલંબ જણાય.
 • *પ્રેમીજનો* :-ઉત્સાહ ઉમંગ રહે.
 • *નોકરિયાતવર્ગ* :- પ્રયત્ન સફળ બને.
 • *વેપારીવર્ગ*:-નાણાકીય બાબતે રાહત રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યાઓ સુલજાવવી.
 • *શુભરંગ*:- પોપટી
 • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- સંજોગોને સવાર ન થવા દેવા.
 • *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતામાં સાનુકૂળતા બને.
 • *પ્રેમીજનો*:- મુલાકાતમાં તણાવ રહે.
 • *નોકરિયાત વર્ગ*:કામકાજમાં અવરોધ રહે.
 • *વેપારીવર્ગ*:મદદ મળી રહે.
 • *પારિવારિકવાતાવરણ*:-સામાજિક પારિવારિક કસોટી રહે.
 • *શુભ રંગ* : જાંબલી
 • *શુભ અંક*: ૨

*કુંભરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
 • *લગ્નઈચ્છુક* :- તક સંજોગ બને.
 • *પ્રેમીજનો*:- અકળામણ દૂર થાય.
 • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બને.
 • *વેપારીવર્ગ*: ઉલજનમાં રાહત થાય.
 • *પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય અંગે સાવધ રહેવું.
 • *શુભરંગ*:-વાદળી
 • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-ચકમક રહે.
 • *લગ્નઈચ્છુક* :-ચિંતામાં રાહત થાય.
 • *પ્રેમીજનો*:- સાવધાની વર્તવી.
 • *નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
 • *વેપારી વર્ગ*:- સીઝનલ વેપારમાં સરળતા રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-નાણાભીડ/પડવા-વાગવાથી સંભાળવું.
 • *શુભ રંગ* :- નારંગી
 • *શુભ અંક*:-૩