જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને આર્થિક રીતે લાભ થશે

*તારીખ ૨૭-૦૧-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- દશમ ૨૬:૧૭ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- વિશાખા ૦૮:૫૧ સુધી. અનુરાધા ૩૧:૧૧ સુધી.
  • *યોગ* :- વૃદ્ધિ ૨૫:૦૪ સુધી.
  • *કરણ* :- વણીજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૪
  • *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ સર્જાય.
  • *પ્રેમીજનો*:-વાણીવિલાસ અવરોધ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી નો સહયોગ પ્રાપ્ત થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક વિલંબ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- ભાગ્યના જોરે અટકતા કામ બને.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન રહે.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીતમાં સરળતા બને.
  • *પ્રેમીજનો*:-અવરોધો દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સમાધાન મળતું જણાય.
  • *વેપારીવર્ગ*:- ઋણ ચૂકવણાની ચિંતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- ઉતાવળા નિર્ણય નુકસાન કરાવી શકે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- પરિસ્થિતિ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-વિપરીત વાતાવરણ જણાઈ.
  • *નોકરિયાત વર્ગ*:-સ્વસ્થતા ટકાવી રાખવી.
  • *વેપારીવર્ગ*:- ખર્ચ પર કાબૂ રાખવો.
  • *પારિવારિક વાતાવરણ*:-મૂંઝવતો પ્રશ્ન હલ કરી શકો.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-શાંતિ ધીરજ જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બનતી જણાય.
  • *પ્રેમીજનો*:- ચિંતા હળવી થાય.
  • *નોકરિયાત વર્ગ*:-થોડી રાહત મળતી જણાય.
  • *વેપારી વર્ગ*:-પ્રગતિની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- આર્થિક પ્રશ્નનો હલ મળે.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
  • *લગ્નઈચ્છુક* :- સમય વિપરીત બને.
  • *પ્રેમીજનો* :- દિવસ રોમાન્ટિક રહે.
  • *નોકરિયાત વર્ગ* :- સમસ્યા યથાવત રહે.
  • *વેપારીવર્ગ* :-નાણાકીય ટેન્શન રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સફળતા માટે પ્રયત્નો વધારવા.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અનુકૂળ દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :- ઉતાવળા નિર્ણય ટાળવો.
  • *પ્રેમીજનો*:-આજના દિવસે વિરહ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નિરાશા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ થઈ શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-મનની મૂંઝવણ દૂર થાય.
  • *શુભ રંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:સંતાનના પ્રશ્ને સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-થોડા વિલંબ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:- સમજ નો ઉપયોગ કરવો.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસમય કામગીરી મળે.
  • *વ્યાપારી વર્ગ*:આવક કરતાં જાવક વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યાઓ ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- અજંપો દૂર થાય.
  • *પ્રેમીજનો*:- સરળતાથી મુલાકાત થાય.
  • *નોકરિયાતવર્ગ*:- મનમાં શંકા કુશંકા સર્જાય.
  • *વેપારીવર્ગ*:- પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિ માંથી બહાર આવી શકો.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી રહે.
  • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલી દૂર થાય.
  • *પ્રેમીજનો* :- મિલન થી આનંદ થાય.
  • *નોકરિયાતવર્ગ* :-સતત મુશ્કેલી યુક્ત સંજોગ.
  • *વેપારીવર્ગ*:-આર્થિકક્ષેત્રે કસોટી થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મહેમાન મિત્રો ના આગમનના સંજોગ.
  • *શુભરંગ*:-પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સકારાત્મક બનવું.
  • *લગ્નઈચ્છુક* :-વડીલોના આશીર્વાદથી કામ થઈ શકે.
  • *પ્રેમીજનો*:- પ્રયત્નો સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા ના સંજોગો.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્નો ફળદાયી.
  • *પારિવારિકવાતાવરણ*:-મળેલી તકનો ઉપયોગ કરવો.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યાનું સમાધાન મળે.
  • *પ્રેમીજનો*:- સંવાદિતા બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતાનો હલ મળે.
  • *વેપારીવર્ગ*:- સ્વસ્થતા જાળવવી.
  • *પારિવારિકવાતાવરણ*:-ગૃહજીવનની સમસ્યાનો હલ મળે.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-મતમતાંતર થી દૂર રહેવું.
  • *પ્રેમીજનો*:- મન મુટાવ ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:-નકારાત્મકતા છોડવી.
  • *વેપારી વર્ગ*:- ખર્ચ-ખરીદી ટાળવા.
  • *પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામમાં વિલંબ.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૩