જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને સાનુકૂળ તકની આશા ફળતી જણાય

*તારીખ-૨૪-૧૦-૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- ચોથ ૨૯:૪૫ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- રોહિણી ૨૫:૦૩ સુધી.
  • *યોગ* :- વરિયાન ૨૩:૩૬ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૭
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

સંકષ્ટ ચતુર્થી,કરક ચતુર્થી,કરવા ચોથ,દાસસથીર ચતુર્થી.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન માં રાહત રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીત સમય ધીરજ રાખવી પડે.
  • *પ્રેમીજનો*:- અવરોધ વિલંબ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નવી/તક સંજોગ ની આશા બંધાય.
  • *વેપારીવર્ગ*:-સામાજીક સંજોગ વિપરીત જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સાનુકૂળ તક ની આશા ફળતી જણાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બનતાં જણાય.
  • *પ્રેમીજનો*:- તક મળે તે ઝડપી લેવી.
  • *નોકરિયાત વર્ગ*:- ધીરજ દ્વારા સાનુકૂળતા બનશે.
  • *વેપારીવર્ગ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- હરિફ શત્રુ ની કારી ફાવે નહીં.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દુર થાય.
  • *લગ્નઈચ્છુક* :- ઉલજન રહે.
  • *પ્રેમીજનો*:-વિખવાદ થી દૂર રેહવું.
  • *નોકરિયાત વર્ગ*:કસોટી યુક્ત સમય.સાવચેત રહેવું.
  • *વેપારીવર્ગ*:- કાર્ય બોજ માં વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા વાગવાથી સંભાળવું.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ નો પ્રસંગ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-ઉંમરનો તફાવત નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-મિલન મુલાકાત નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-બે બળદ ની લડાઈ માં ખુંટનો ખો નિકળે.
  • *વેપારી વર્ગ*:-મુંજવણ દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ભાગીદારી માં મનદુઃખ નાં સંજોગ બને.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-શાંતિ અને ધીરજ થી સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ના સંજોગ બની શકે.
  • *પ્રેમીજનો* :- ચિંતા ઉચાટ નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્યક્ષેત્ર બદલાતું જણાય.
  • *વેપારીવર્ગ* :- ધારણા મુજબ સફળતા ન મળે.
  • *પારિવારિક વાતાવરણ*:પ્રયત્નો સફળ બનતાં જણાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આર્થિક ખેંચ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:-મિલન મુલાકાત મુશ્કેલ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- મહેનત નું ફળ મળે.
  • *વેપારીવર્ગ*:-તણાવ ચિંતા ના સંજોગ રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:- ધીમી પ્રગતિ નો અહેસાસ મળે.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ

  • *સ્ત્રીવર્ગ*:વાણી વર્તન માં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-ધારણા ઉંધી થતી જણાય.
  • *પ્રેમીજનો*:- મન પર કાબૂ રાખવો.
  • *નોકરિયાત વર્ગ*:-મુજવણ નાં સંજોગ રહે.
  • *વ્યાપારી વર્ગ*:મુશ્કેલી નો ઉપાય મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-ધીરજ ની કસોટી થાય ધાર્યું ન થાય.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવતાં પ્રશ્ન નો માર્ગ મળે.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન અસફળ બનતાં જણાય.
  • *પ્રેમીજનો*:- અડચણ બનેલી રહે.
  • *નોકરિયાતવર્ગ*:- ચિંતા બોજ હળવો બને.
  • *વેપારીવર્ગ*:- અકળામણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાં ભીડ નાં સંજોગ ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કસોટીકારક સમય.
  • *લગ્નઈચ્છુક* :-વિટંબણા બની રહે.
  • *પ્રેમીજનો* :- ઇગો મમત છોડવા.
  • *નોકરિયાતવર્ગ* :- મુશ્કેલી નો ઉપાય મળે.
  • *વેપારીવર્ગ*:-લાભદાયી તક નાં સંજોગ બની શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ સર્જાય.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:-૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા માં રાહત જણાય.
  • *લગ્નઈચ્છુક* :-ઈચ્છાઓ ને લગામ આપવી.
  • *પ્રેમીજનો*:- મુલાકાત/પ્રયત્ન સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-માહોલ અંગે ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-નવી યોજના સ્વપ્ન થતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કુટુંબ ક્લેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- તક સરકે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યક્ષેત્રે વિકટતા રહે.
  • *વેપારીવર્ગ*:-સમાધાનકારી બની સમય જાળવવો.
  • *પારિવારિકવાતાવરણ*:આર્થિક આયોજન પર જરૂરી ધ્યાન આપવું.
  • *શુભરંગ*:- ભુરો
  • *શુભઅંક*:-૨

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે ની ચિંતા સતાવે.
  • *લગ્નઈચ્છુક* :- કેટલાક પ્રશ્નો ઉલજન રખાવે.
  • *પ્રેમીજનો*:-આકર્ષણનો પરપોટો હોય ધીરજ રાખવી.
  • *નોકરિયાત વર્ગ*:તંગદિલી દબાણ નાં સંજોગ બને.
  • *વેપારી વર્ગ*:- ઉઘરાણી આવક નો પ્રશ્ન પેચીદો બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા નાં વાદળ હટે.આશસ્પદ સંજોગ બને.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૧