આ સ્ત્રીઓનુ અપમાન તમારા પર પડી શકે છે ભારી, ક્યારેય ભૂલથી પણ ના કરવુ નહીતર…

મિત્રો, અમુક એવા માણસ પણ હોય છે કે, જે તેમના જીવનમા ખુબ જ અથાગ પરિશ્રમ કરતા નથી પરંતુ, તેમછતા પણ તેને ખુબ જ સરળતાથી સફળતા મળી જાય છે. ફક્ત એટલુ જ નહિ અમુક બીજા એવા માણસો પણ હોય છે કે, જે તેમના દરેક કાર્ય સંપૂર્ણપણે પરિશ્રમથી કરતા હોય છે તેમછતા પણ સફળતા તેમનાથી દૂર રહી જતી હોય છે.

image source

વાસ્તવમા તેમની અસફળતા પાછળના કારણ તેમના દ્વારા કરવામા આવેલી અમુક નાની-નાની ભૂલ પણ હોય છે. આ ભૂલોના કારણે જ તેમણે જીવનમા અનેકવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને તેમછતા પણ તમારે ઘણીવાર પછતાવુ પડી શકે છે. આ ભૂલોમા જો સૌથી મોટી ભૂલ કોઈ પણ આપણે ગણતા હોઈએ તો તે છે કોઈપણ સ્ત્રીનુ અપમાન કરવુ.

image source

આજે અમે તમને બે એવી સ્ત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમને ભગવાન પાસેથી વરદાન મળેલુ છે કે, જો કોઈ તેમના પર ખરાબ નજર રાખે છે તો તેમના જીવનમા અસફળતા જ મળ્યા રાખે છે અને એ માણસ હમેંશા પરેશાનીઓથી ઘેરાયેલ રહે છે. તો ચાલો તેમના વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

image source

પરસ્ત્રીઓ ના સંબંધ બાબતે આપણા પુરાણોમા અનેકવિધ કથાઓ તમને જોવા મળી જશે. પુરાણો મુજબ ક્યારેય પણ તમારે અન્ય કોઈ સ્ત્રી પર ખરાબ નજર રાખવી જોઈએ નહી. એક કથા પ્રમાણે રાક્ષસ કંભાને મહાદેવનુ વરદાન પ્રાપ્ત થયુ હતુ. તેના કારણે જ તેમણે મહારાજ ઈંદ્રને હરાવીન તેમનુ સિંહાસન છીનવી લીધુ હતુ. આ સમસ્યાને લઈને ઈંદ્ર દત્તાત્રેય ભગવાન પાસે પહોંચ્યા ત્યારે તેણે રાક્ષસ કંભાને તેમની પાસે બોલાવી.

image source

જ્યારે રાક્ષસ ક્મ્ભા ત્યા આવીને પહોંચી જશે તો દેવી માતા લક્ષ્મી પણ ત્યા બિરાજમાન હતી. કંભા એ દેવી માતા લક્ષ્મી પર મોહિત થઈને તેને કેદ કરી લીધા. ત્યારબાદ પ્રભુ વિષ્ણુજીએ ઈંદ્રને આદેશ આપતા કહ્યુ કે, રાક્ષસને મારીને દેવી માતા લક્ષ્મીને પરત લાવો. ત્યારે રાક્ષસ કંભાને શિવજીના વરદાન વિશેની વાત જણાવવામા આવી.

image source

આ વખતે પ્રભુ વિષ્ણુએ જણાવ્યુ કે, જે કોઈપણ સ્ત્રીઓનુ અપમાન કરે છે, તેમના બધા જ પુણ્ય કામ નષ્ટ થઈ જાય છે. બીજી સ્ત્રીઓ પર ખરાબ નજર રાખતા લોકો પાપના ભાગીદાર બની જાય છે. જેમ તમે બીજી કોઈ ખરાબ સ્ત્રી પર ખરાબ નજર નાખીને પાપના ભાગીદાર બનો છો તે જ રીતે વિધવા સ્ત્રી પર કુદ્રષ્ટિ રાખનાર માણસ પણ પાપનો ભાગીદાર બની શકે છે.

આ પ્રકારના માણસે દરેક જગ્યા અસફળતાનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર જ તમે ભૂલથી પણ કોઈ વિધવા સ્ત્રી પર ખરાબ નજર નાખતા નહિ તમારુ પતન અહીંથી શરુ થઇ જશે અને તે સર્વનાશને કોઈ ઈચ્છવા છતા પણ રોકી શકશે નહિ. આ બાબત અંગે ધ્યાન રાખવુ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *