ફક્ત 5 હજાર રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, અને કરો લાખોની કમાણી, સાથે જાણો સરકાર શું કરશે મદદ

શું તમે નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો તમે એકસ્ટ્રા કમાણી માટે આ રસ્તો અપનાવી શકો છો. ભારતમાં એક મોટો વર્ગ ચાનો શોખીન છે. રેલ્વે સ્ટેશનો, બસ ડેપો અને હવાઈ અડ્ડાઓ પર કુલ્હડની ચા ડિમાન્ડમાં રહે છે. એવામાં તમે કુલ્હડ બનાવવાનો ધંધો શરૂ કરી શકો છો. તેમાં સરકાર પણ તમને મદદ કરશે.

સરકાર પણ આપી રહી છે પ્રોત્સાહન

image source

તમને જણાવી દઈએ કે સરકાર આ સમયે કુલ્હડની માંગને વધારવા પર ફોકસ કરી રહી છે. થોડા સમય પહેલાં સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કુલ્હડને વધારવાનો દાવો કરવા માટે પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા આપવા પર રોક લગાવવાની માંગ કરી છે.

સરકાર આપી રહી છે આ ખાસ સુવિધા

image source

તમને જણાવી દઈએ કે મોદી સરકારે કુલ્હડના બિઝનેસને વેગ આપવા માટે કુંભાર સશક્તિકરણ યોજનાને લાગૂ કરી છે. આ યોજનાના આધારે કેન્દ્ર સરકાર દેશભરના કુંભારોને વીજળીથી ચાલતા ચાક આપે છે. તેનઆથી તેઓ સરળતાથી કુલ્હડ બનાવી શકે. પછી સરકાર કુંભારોથી આ કુલ્હડ ઓછી કિંમતે ખરીદી લે છે.

5 હજાર રૂપિયામાં શરૂ કરી શકાય છે બિઝનેસ

image source

હાલના સમયને જોતાં આ બિઝનેસ ખૂબ જ ઓછી કિંમતમાં સરળતાથી શરૂ કરી શકાય છે. તેને માટે તમારે થોડી જગ્યાની જરૂર રહે છે અને સાથે ફક્ત 5000 રૂપિયાની જરૂર રહે છે. ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ જાણકારી આપી છે કે ગયા વર્ષે સરકારે 25 હજાર ઈલેક્ટ્રિક ચાક વિતરિત કર્યા છે.

કેટલા રૂપિયામાં વેચી શકાય છે કુલ્હડ

image source

ચાના કુલ્હડ ખૂબ જ સસ્તા હોવાની સાથે સાથે પર્યાવરણને માટે પણ સુરક્ષિત છે. હાલના સમયની વાત કરીએ તો ચાના કુલ્હડના ભાવ લગભગ 50 રૂપિયા પ્રતિ 100 નંગ છે. આ પ્રકારે લસ્સીના કુલ્હડની કિંમત 150 રૂપિયા  પ્રતિ 100 નંગ છે. દૂધના કુલ્હડની કિંમત 150 રૂપિયા પ્રતિ 100 નંગ અને પ્યાલી 100 રૂપિયા પ્રતિ 100 નંગ ચાલી રહી છે. માંગ વધવાથી તેના સારા ભાવ મળવાની શક્યતા છે.

થશે મોટી બચત

આજના સમયમાં શહેરોમાં કુલ્હડની ચાની કિંમત 15-20 રૂપિયા સુધીની હોય છે. જો બિઝનેસને સારી રીતે ચલાવવામાં આવે તો કુલ્હડ વેચવા પર ધ્યાન આપવામાં આવે તો તમે 1 દિવસમાં 1000 રૂપિયા સુધીની બચત કરી શકો છો.

ઓછા ખર્ચમાં મોટો નફો

image source

આ બિઝનેસને તમે ફક્ત 5000 રૂપિયામાં શરૂ કરી શકો છો. તેના માટે તમને થોડી જગ્યાની જરૂર પડશે. જગ્યા માટે પ્રોમ્પટ લોકેશન હોવું જરૂરી છે. ખાદી ગ્રામઉદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેના મુજબ સરકારે ચાલુ વર્ષે 25 હજાર ઈલેક્ટ્રિક ચાક વહેંચવાનું લક્ષ્ય રાખ્યુ છે.

કેટલી થશે કમાણી

image source

ચાની 100 કુલ્હડની કિંમત ઓછામાં ઓછા 50 રૂપિયા, લસ્સીની 100 કુલ્હડની કિંમત 150 રૂપિયા, દૂધની 100 કુલ્હડની 150 રૂપિયા અને 100 પ્યાલીની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. ડિમાન્ડ વધવા પર તમને સારા ભાવ પણ મળી શકે છે.

દૂધનો બિઝનેસ

image source

જ્યારે કુલ્હડમાં 200 મિલીલીટર દૂધની કિંમત 20થી 30 રૂપિયા સુધીની છે. 1 લીટર દૂધ વેચવા પર તમને ઓછામાં ઓછા 30 રૂપિયાનો નફો થશે. જો 1 દિવસમાં તમે 500 લીટર દૂધ વેચો છો. તો એક દિવસનો નફો 1500 રૂપિયાની આસપાસ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત