Site icon News Gujarat

દુનિયામાં અનોખી રીતે મનાવાય છે વેલેન્ટાઈન ડે, તમે પણ જાણી લો તેનો ઈતિહાસ

દુનિયા ભરમાં વેલેન્ટાઈન ડે સંત વેલેન્ટાઈનના નામે ઉજવવામાં આવે છે. આ રહસ્યમયી સંતા કોણ હતા અને શા માટે આ ઉત્સવ મનાવતા તે એક રહસ્ય જ રહ્યું છે. જો કે અનેક દેશોમાં અનેક વિવિધ રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

image source

રોમમાં ત્રીજી શતાબ્દીના સમયે વેલેન્ટાઈન એક પાદરી હતા. જ્યારે સમ્રાટ ક્લોડિયસ બીજાએ એલાન કર્યું કે પરિવારના સાથે એકલ પુરુષ વધારે સૈનિક બને છે ત્યારે યુવા સૈનિકોને માટે લગ્નને ગેરકાયદેસર જાહેર કર્યા. યુવાઓ પર થઈ રહેલી નાઈન્સાફીએ વેલેન્ટાઈન ડેનો વિરોધ કર્યો અને યુવા પ્રેમીઓએ ગુપ્ત લગ્ન કરવાનું શરૂ કર્યું. સમ્રાટને આ વાતની જાણ થતાં તેણે મોતની સજા સંભાવી. રોમની જેલમાં ઈસાઈઓને પરેશાન કરાતા. આ પછી ધીરે ધીરે આ વીકને ચોકલેટ અને ફૂલ સાથે ઉજવવામાં આવ્યું.

ફ્રાંસ- પ્રેમનું પ્રતીક

image source

માનવામાં આવે છે કે પહેલી વાર વેલેન્ટાઈન ડેના કાર્ડ ફ્રાન્સમાં બન્યા. જ્યારે ચાર્લ્સ, ડ્યૂક ઓફ ઓરલિયન્સે 1415માં કેદથી પત્નીને પ્રેમ પત્ર મોકલ્યો. વેલેન્ટાઈનના નામથી જાણીતા ફ્રાન્સનું ગામ 12 અને 14 તારીખે રોમાન્સના પ્રતીકમાં ફેરવાયું. આ અવસરે ઝાડ અને ઘરો ગુલાબ, પ્રેમ કાર્ડ અને લગ્નના ફ્લેક્સના પ્રસ્તાવથી સજાવાતું. દુનિયામાં ક્યાંય આનાથી સુંદર પરંપરા હોતી નથી.

ફિલિપિન્સ – ભવ્ય સમારોહ

ફિલિપિન્સમાં વેલેન્ટાઈન ડેના અવસરે યુવાઓને સરકારની તરફથી યોજાતા કાર્યક્રમમાં લગ્ન કરાતા . આ કાર્યક્રમ જનસેવાનું રૂપ હતું. આ દુનિયાના સૌથી ગજબ વેલેન્ટાઈન ડેના ઉત્સવમાં દેશના ભવ્ય કાર્યક્રમ અને યુવા માટે ખાસ દિવસ હોય છે.

ઘાના – રાષ્ટ્રીય ચોકલેટ દિવસ

image source

અહીં 14 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ચોકલેટ દિવસ ઉજવાય છે. 2007માં દેશમાં પર્યટનને વધારો આપવા સરકારે પહેલ શરૂ કરી અને ઘાના સૌથી વધારે કોકોઆનું ઉત્પાદન કરતો દેશ છે. 14 ફેબ્રુઆરીએ ગીત સંગીતનો કાર્યક્રમ યોજાય છે અને રેસ્ટોરાંને પણ વિશેષ દિવસ ના માટે થીમ પર સજાવાય છે.

ડેનમાર્ક- પ્રેમનો ઉત્સવ

image source

જો કે વેલેન્ટાઈન ડે ડેનમાર્કના નવા તહેવારોમાંનો એક છે. દેશમાં પ્રેમ અને રોમાન્સન આ દિવસ છે. અહીં વેલેન્ટાઈન ડે ગુલાબના ફૂલ અને ચોકલેટ સુધી સીમિત નથી. દોસ્ત અને પ્રેમી હાથથી કાર્ડની અદલાબદલી કરે છે તેની પર સફેદ ગુલાબનું ફૂલ હોય છે.

જાપાન- અનોખા ગિફ્ટની આપ લે

image source

જાપાનમાં વેલેન્ટાઈન ડે ખૂબ જ અનોખી રીતે ઉજવાય છે. આ 14 તારીખે ઉજવાય છે અને સાતે મહિલાઓે ગિફ્ટ સિવાય ચોકલેટ અને પુરુષોને અને પ્રેમીઓને ગિફ્ટ અપાય છે. આ સમય 14 માર્ચ સુધી એટલે કે એક મહિનાનો હોય છે. તેને સફેદ દિવસ કહેવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version