ભારતના આ 8 બાબા પાસે છે પૈસાના ઢગલા જ ઢગલા, સંપત્તિ વિશે જાણીને વિશ્વાસ નહીં થાય, જોઈ લો પુરુ લિસ્ટ
ભારતના આ 8 બાબા પાસે છે પૈસાના ઢગલા જ ઢગલા, સંપત્તિ વિશે જાણીને વિશ્વાસ નહીં થાય, જોઈ લો પુરુ લિસ્ટ
આપણે ત્યાં ઘણા બાબા પ્રચલિત છે. કોઈને કોઈ કારણોસર તે દેશ વિદેશમાં નામ ધરાવે છે. કોઈ ભક્તિના કારણે તો કોઈ યોગાને કારણે, તો વળી કોઈ રામકથાના કારણે વખણાઈ છે. ત્યારે ભક્તોને અને એમના ફોલોવર્સને એવું જાણવાની ઈચ્છા હોય કે આખરે આ બાબાઓની સંપત્તિ કેટલી છે અને ક્યાં ક્યાં છે, તો આ લેખમાં તમારી એ ઈચ્છા પુર્ણ થવા જઈ રહી છે. તમને બાબાઓ વિશે જણાવવાના છીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે અને તે કેટલા ધનવાન છે. આ બાબાઓ એટલા ધનવાન છે કે તેમની સંપત્તિ પણ કરોડો રૂપિયામાં છે. તો જાણો અહીં 8 વિશ્વવિખ્યાત અને કરોડપતિ બાબાઓ વિશે.
મહર્ષિ મહેશ

મહર્ષિ મહેશ યોગીની વાત કરવામાં આવે તો માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત હતા. એક સમયે, પ્રખ્યાત બેન્ડ જૂથ બીટલના સભ્યો તેના શિષ્યો હતા તેવું કહેવાયું છે. જે વિદેશમાં તેમની લોકપ્રિયતા ભારત કરતા વધારે હતી અને તેમજ આ મહર્ષિ મહેશ યોગી ભારતના સૌથી ધનિક બાબા છે. તેમની સંપત્તિ આશ્ચર્યજનક છે. કુલ સંપત્તિ 60,000 કરોડની આસપાસ હોવાનું બહાર આવ્યું છે.
બાબા રામ દેવ

બાબા રામ દેવનો નંબર પણ ધનવાન બાબાઓમાં આવી રહ્યો છે અને તેમજ આ યોગ ગુરુ તરીકે વિશ્વવ્યાપી જાણીતા બાબા રામ દેવ પાસે કમાણીના ઘણાં સોર્સ છે. દિવ્યા ફાર્મસી, પતંજલિ આયુર્વેદ લિમિટેડ, પતંજલિ ફૂડ અને હર્બલ પાર્ક લિમિટેડ, પતંજલિ યુનિવર્સિટી તેમની આવકના મુખ્ય સ્ત્રોત છે. બાબા રામદેવની કુલ સંપત્તિ લગભગ 43,000 કરોડ છે તેવું કહેવામા આવી રહ્યું છે.
આસારામ બાપુ

વાત કરવામાં આવે આસારામ બાપુની તો તે પણ સૌથી ધનિક બાબા છે અને તેની સાથે જ દેશના ધનિક બાબાઓમાંના એક બાબા છે તેવુ કહેવામા આવ્યું છે. જોકે હાલમાં તે બળાત્કારના કેસમાં જેલની હવા ખાઈ રહ્યા છે પણ તેમની પાસે ઘણી સંપત્તિ છે અને તેમજ આ આસારામ વિદેશમાં કુલ 350 આશ્રમો ધરાવે છે તેવું જાણવા મળ્યું છે અને આ ઉપરાંત તેઓ 17,000 બાલ સંસ્કાર કેન્દ્રો ધરાવે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 10,000 કરોડ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.
મોરારી બાપુ

મોરારી બાપુ વિશે પણ એક વાત કરવામાં આવી રહી છે કે તેમની સંપત્તિ વિશે કોઈને સાચી માહિતી ખબર નથી અને કોઈએ ક્યારેય જાણવાની કોશિશ નહીં કરી હોય.લ તેઓની વાર્ષિક આવક ઘણી બધી છે તેવું બહાર આવ્યું છે. એક માહિતીમાં તેની વાર્ષિક આવક આશરે 300 કરોડથી પણ વધારે હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગુરમીત રામ રહીમ

મેસેંજર ઓફ ગોડની શ્રેણીના અભિનેતા અને દિગ્દર્શક ગુરમીત રામ રહીમ ભારતના સૌથી ધનિક બાબાઓમાંના એક બાબા છે. આ બાબા પણ ખૂબ જ ધનિક છે તેવું જણાવા મળી રહ્યું. રામ રહીમ દેશના વિવિધ ભાગોમાં હોસ્પિટલો, ગેસ સ્ટેશન, માર્કેટ કોફલેક્સ અને આશ્રમો ધરાવે છે તેવી પણ માહિતી મળી રહી. તેની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયાથી પણ વધારે હોવાનું બહાર આવી રહ્યું છે.
નિર્મલ બાબા

એવું કહેવામાં આવી રહ્યું છે કે, દરેક સમસ્યાનું સમાધાન બતાવતા નિર્મલ બાબાની કુલ સંપત્તિ આશરે 238 કરોડ રૂપિયા છે. તેમજ આ નિર્મલ બાબાના ઉકેલો એકદમ વિચિત્ર છે તેવું જણાવ્યું છે અને આ બાબા પાસે પણ ઘણી બધી સંપત્તિ છે તેવી જાણકારી બહાર આવી રહી.
શ્રી શ્રી રવિશંકર

ત્યારબાદ આગળ વાત કરતા જણાવ્યું છે કે શ્રી શ્રી રવિશંકરની દેશ-વિદેશમાં ચર્ચા થઈ રહી છે અને મોટા ભાગના લોકો તેમને ખૂબ જ સાંભળે છે. તે 151 દેશોમાં તેની આર્ટ ઓફ લિવિંગની શાખાઓ છે જેમના તે માલિક છે. તેમજ આ ઉપરાંત શ્રી શ્રી રવિશંકર પાસે એક ફાર્મસી અને આરોગ્ય કેન્દ્ર પણ છે જ્યાંથી તેઓ એકદમ આવક મેળવે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 1000 કરોડ રૂપિયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
સત્ય સાઈ

સત્ય સાઈ બાબાની અહીંયા વાત કરતા જાણવા મળ્યું છે કે ભારતના ત્રીજા ક્રમે અને સૌથી ધનવાન બાબા સત્ય સાઇ બાબાના શિષ્યોમાં સચિન તેંડુલકર સહિત અનેક મોટી હસ્તીઓ છે. જ્યારે બાબાજીનું અવસાન થયું ત્યારે તેના ઓરડામાંથી 98 કિલો સોનું,11.56 કરોડ રૂપિયા રોકડ અને 307 કિલો ચાંદી મળી આવી હતી તેવી પણ વાતો થઈ રહી હતી. સત્ય સાંઈ બાબાની સંપત્તિ 40,000 કરોડ રૂપિયાની છે તેવી જાણકારી મળી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત