એક્ટિવા લેવાનું વિચારી રહ્યા છો? તો અહીં મળે છે માત્ર 25,000 રૂપિયામાં, જાણો તમામ માહિતી એક ક્લિકે

જો તમને કોઈ એમ કહે કે તમને 70 હજારની હોન્ડા એક્ટિવા માત્ર 25 હજાર રૂપિયામાં મળી શકે તો તમને ચોક્કસ આશ્ચર્ય થશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમે આપને વાસ્તવિક રીતે આવી જ એક ડીલ વિષે જણાવી રહ્યા છીએ. અસલમાં હોન્ડા એક્ટિવાનો ક્રેઝ દ્રિચક્રી વાહનોમાં હજુ પણ એમને એમ જ છે એટલે કે આ વાહન હજુ પણ એટલું જ લોકપ્રિય છે. જેના કારણે હોન્ડા એક્ટિવા નવું હોય કે જૂનું બજારમાં તેની માંગ હમેશા રહે છે અને તેની રિસેલ વેલ્યુ પણ ઘણી સારી એવી હોય છે. તો ચાલો આજના આ આર્ટિકલમાં આપણે ઉપરોક્ત ડીલ વિષે જાણીએ.

image source

અસલમાં Droom પ્લેટફોર્મ જે ઓનલાઇન કાર, સ્કૂટર અને બાઈક ખરીદવા માટેનો એક સારો વિકલ્પ પૂરો પડે છે ત્યાં એક હોન્ડા એક્ટિવાની ડીલ ઉપલબ્ધ છે. આ ડીલ ફક્ત 25 હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે. તેને દિલ્હીના પહેલા ઓનર તરફથી વેંચવામાં આવી રહ્યું છે.

110 સીસીની છે સ્કૂટી

25 હજારમાં વેંચાતું હોન્ડા એક્ટિવા 18 હજાર કિલોમીટર ચાલેલું છે. આ ગાડીનું મોડલ 2013 નું છે. આ 110 સીસી નું સ્કૂટર છે. આ સ્કૂટરની માઈલેજ 55 કિલોમીટર પ્રતિ લીટરની છે. જયારે મેક્સ પાવરની વાત કરીએ તો તે 8 Bhp છે અને તાના વહીલની સાઈઝ 10 ઇંચની છે. આ સ્કૂટીમાં ઓટો અને કિક સ્ટાર્ટ એમ બન્ને સુવિધા છે. સેફટી ફીચર્સની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ, એ

image source

ન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ, એન્ટી થેફ્ટ એલાર્મની સુવિધા પણ છે.

આ છે ડીટેલ

આ ગાડીમાં ડ્રમ બ્રેક સિસ્ટમ છે. જયારે તેનું ડાયમેંશન વહીલ બેઝ 1238 mm પહોળાઈ 719 mm લંબાઈ 1761 mm અને ઊંચાઈ 1147 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 153 mm છે. માહિતી માટે જણાવી ડાઇડ કે જો તમે સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી સ્કૂટી કે કોઈપણ અન્ય ગાડી ખરીદવા જતા હોય તો તમે તેના અસલ કાગળોની વ્યવસ્થિત રીતે તપાસ કરો.

image source

જેનાથી તમને એ ખબર પડે કે તમે જે ગાડી ખરીદવા ઈચ્છો છો તે ચોરી કરેલી કે બિનવારસુ તો નથી ને ? અને સૌથી ખાસ વાત તો એ કે એ ગાડીના પૈસા તમે એ માણસને ચૂકવો જેના નામ પર ગાડીની RC રજીસ્ટર્ડ હોય. એ ઉપરાંત ગાડીની ડેન્ટ, એન્જીન એન જરૂરી બાબતો પણ ચેક કરી લેવી. જો તમે આ બાબતની ખરાઈ કે હકીકત જાણી શકવા શક્ષમ ન હોય તો તમે તમારી સાથે વિશ્વાસુ મિકેનિકને સાથે લઇ જઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!