હનુમાન દાદાની મૂર્તિ પર વીજળી થાંભલો પડતા થયો ચમત્કાર! જાણો આ વિશે શું કરી લોકોએ ટ્વિટ

ભારત એક વૈવિધ્ય સભર દેશ છે. ભારત દેશમાં ઘણા બધા સમાજના લોકો અલગ અલગ ધર્મના લોકો એકસાથે રહે છે. ત્યારે દેશમાં ધાર્મિક દ્રષ્ટીએ ઘણી બધી ઘટનાઓ રોજબરોજ સામે આવતી રહે છે.

image source

ઉપરાંત અનેક તહેવારો પણ ઉજવવામાં આવે છે. આજે અમે આપને દેશમાં હાલમાં જ થયેલ આવી જ એક ઘટના વિષે જાણકારી આપવાના છીએ. જેમ કે, કોઈ જગ્યાએ સાપ દૂધ પી રહ્યા છે કે પછી કોઈ મંદિરમાં શ્રીકૃષ્ણ માખણ ખાવા લાગ્યા છે.

આજે અમે આપને હનુમાનજીની આવીજ એક ઘટના બની છે જે અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટરથી લઈને ફેસબુક સુધી તેના ફોટોઝ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના હિંદુ ધર્મના બજરંગબલી એટલે કે હનુમાનજી સાથે જોડાયેલ ઘટના વિષે જણાવીશું.

image source

હનુમાનજીને બીજા ઘણા નામથી ઓળખવામાં આવે છે. જેવા કે, બજરંગબલી, અંજની પુત્ર, પવન પુત્ર, સંકટ મોચન જેવા ઘણા બધા નામથી સંબોધવામાં આવી રહ્યા છે. હનુમાનજી પોતાના ભક્તોના કેવી રીતે બધા સંકટ માંથી ઉગારી લેતા હોવાથી હનુમાનજીને સંકટ મોચનના નામથી પણ ઓળખવામાં આવે છે.

અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ફોટોઝમાં આપ જોઈ શકો છો કે, એક વીજળીનો થાંભલો હનુમાનજીની પ્રતિમા ઉપર પડેલ જોવા મળી રહ્યો છે.

image source

આ વીજળીનો થાંભલો હનુમાનજીના એ હાથ પર પડે છે જે હાથમાં હનુમાનજીની પ્રતિમામાં પર્વત ઉપાડી રાખ્યો હોય છે. આ ફોટોઝ જોઇને અત્યાર સુધી જાણી શકાયું નથી કે, આ ફોટો કઈ જગ્યાની છે તે જાણવા મળ્યું નથી. પણ હનુમાનજી સાથે જોડાયેલ ભક્તોની શ્રદ્ધા આ ફોટોઝ જોઈને વધારે દ્રઢ બનતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ હનુમાનજીના ફોટો પર યુઝર્સ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. આ ફોટોસ જોઇને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એવું કહે છે કે, ચારધામની યાત્રા કરવા દરમિયાન બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામની યાત્રા કરવા દરમિયાન રસ્તામાં હનુમાનજીના ઘણા બધા મંદિર આવે છે. જે આ ચારધામની યાત્રા કરનાર બધા જ શ્રધ્ધાળુઓને હિમત આપીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.

image source

આપને જણાવીએ કે, અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ હનુમાનજીના આ ફોટોની કમેન્ટમાં ભક્તો ‘જય શ્રીરામ’ કે પછી ‘શ્રીરામ’ લખીને શેર કરી રહ્યા છે. ઉપરાંત કેટલાક યુઝર્સ કમેન્ટ કરીને એમ પણ પૂછી રહ્યા છે કે, આ ફોટો કઈ જગ્યાની છે.? પણ આ સોશિયલ મીડિયા યુઝર્સના આ પ્રશ્નનો જવાબ હજી સુધી સ્પષ્ટ રૂપે મળી શક્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત