જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને બખ્ખા જ બખ્ખા, તો કોઈને ધ્યાન રાખવું પડશે

*તારીખ ૨૭-૦૪-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- બારસ ૨૪:૨૪ સુધી.
*નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૧૭:૦૫ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- ઐંદ્ર ૧૭:૩૬ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૬:૧૨
*સૂર્યાસ્ત* :-૧૭:૦૦
*ચંદ્ર રાશિ* :- કુંભ ૧૧:૦૧ સુધી. મીન
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ યથાવત રહે.
*લગ્નઈચ્છુક* :-અવસરની સંભાવના.
*પ્રેમીજનો*:- અક્કડ વલણથી અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:-સારી નોકરી શક્ય રહે.
*વેપારીવર્ગ*:-સાનુકૂળતા રહે.
*પારિવારિકવાતાવરણ*:- મહત્ત્વના કામકાજ સફળ રહે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદથી પરેશાની રહે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-દિવસ સારો વિતે.
*વેપારીવર્ગ*:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
*પારિવારિકવાતાવરણ*:- વાહન ચલાવતા સંભાળવું.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સારા યોગ રચાય.
*પ્રેમીજનો*:-પ્રતિકૂળતા દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-પગાર વૃદ્ધિની સંભાવના.
*વેપારીવર્ગ*:-તણાવ ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-લાભદાયી તક સર્જાય.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ સાંપડે.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-દ્વિધા યુક્ત કામ રહે.
*વેપારી વર્ગ*:-આર્થિક સંજોગ થી ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું સમાધાન મળતું જણાય.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ઉલજન પરિવાર દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
*પ્રેમીજનો* :-મુલાકાતમાં વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ* :-સંવાદિતા જાળવવી.
*વેપારીવર્ગ* :-હરીફની કારી ચાલે નહીં.
*પારિવારિક વાતાવરણ*:-પ્રગતિ કારક કાર્યરચના થાય.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
*પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ*:-સંવાદિતા જાળવવી.
*વેપારીવર્ગ*:-કરજ,ઋણ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સંજોગો પર ધ્યાન આપવું.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:સંતાન અંગે દ્વિધા યુક્ત સમય રહે.
*લગ્નઈચ્છુક* :-તક રચાતી જણાય.
*પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-કાયદાકીય ગુંચ થી સંભાળવું.
*વેપારી વર્ગ*: સમસ્યામાં રાહત રહે.
*પારિવારિક વાતાવરણ*:-અસમંજસ માં દિવસ પસાર થાય.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાન ના લગ્ન/અભ્યાસ ના પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રશ્નો ઉકલતો જણાય.
*પ્રેમીજનો*:-લવ મેરેજ અંગે સાનુકૂળતા.
*નોકરિયાતવર્ગ*:-કાર્યબોજ ચિંતા રહે.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ યુક્ત દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-સંપત્તિ વાહનના પ્રશ્ને ચિંતા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ભાઈ ભારુમાં ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતામાં સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો* :-વિરહના સંજોગ રહે.
*નોકરિયાતવર્ગ* :-જવાબદારી વધે.
*વેપારીવર્ગ*:-સફળતાનો ફાયદો મળે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક ઉત્સવના સંજોગ રહે.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૨

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ બને.
*પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
*નોકરિયાત વર્ગ*:-સ્થિર કામ ન મળે.
*વેપારીવર્ગ*:-નાણાભીડ રહે.
*પારિવારિકવાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિપરીતતા વિલંબ રહે.
*પ્રેમીજનો*:-વિરહ વિલંબ થાય.
*નોકરિયાત વર્ગ*:- કામકાજ અર્થે મુસાફરી થાય.
*વેપારીવર્ગ*:-આર્થિક સમસ્યાનો હલ મળે.
*પારિવારિકવાતાવરણ*:-પ્રયત્ન સફળ બનતાં જણાય.
*શુભરંગ*:-નીલો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગો બને.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-સરળતાથી નોકરી મળી રહે.
*વેપારી વર્ગ*:- કાર્ય નો લાભ વિલંબથી મળે.
*પારિવારિક વાતાવરણ*:-અશાંતિના વાદળ વિખરાય.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:૬