ટીવીની આ અભિનેત્રી ટોપલેસ થતા બોયફ્રેન્ડના ઉડી ગયા હોંશ, તસવીર જોઇને તમને પણ…

ટીવીની જાણીતી- માનીતી અભિનેત્રી બેનાફ્શા સુનાવાલા (Benafsha Soonawalla) જે બીગ બોસના ૧૧મા સીજનમાં ખુબ જ ચર્ચામાં રહી ગઈ છે. બેનાફ્શા સુનાવાલા આ રીયાલીટી શોમાં પોતાના બેબાક અંદાજ અને બોલ્ડનેસ માટે સૌથી ચર્ચિત કન્ટેસ્ટંટ બની રહી છે.

image source

બેનાફ્શા ફક્ત શોમાં જ નહી રીયલ લાઈફમાં પણ ખુબ જ ડેરિંગ અને બોલ્ડ છે. તાજેતરમાં જ બેનાફ્શા સુનાવાલાએ પોતાના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર પોતાની એક ટોપલેસ ફોટો શેર કરી છે. આ ફોટોમાં બેનાફ્શાનો બોય ફ્રેન્ડ પ્રિયાંક શર્મા (Priyank Sharma) ની કમેન્ટની પણ જબરદસ્ત ચર્ચા કરવામાં આવી છે. અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે, બેનાફ્શા સુનાવાલાના આ અંદાજને જોઇને પ્રિયાંક શર્માના હોશ ઉડી ગયા છે.

image source

ખરેખરમાં, બેનાફ્શા સુનાવાલાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખુબ જ હોટ ફોટો શેર કરી છે. આ ફોટોમાં બેનાફ્શા સુનાવાલા ટોપલેસ જોવા મળી રહી છે. બેનાફ્શા સુનાવાલાની આ ફોટો પર લોકોની એટલી જબરદસ્ત પ્રતિક્રિયાઓ મળી રહી હતી કે, બેનાફ્શા સુનાવાલાએ તેની પર કમેન્ટ સેક્શનને બંધ કરી દીધું છે પરંતુ સ્પોટ બોયની એક રીપોર્ટની માનીએ તો તેમના બોય ફ્રેન્ડ પ્રિયાંક શર્માએ આ ફોટો પર કમેન્ટ કરીને આ વાતને જાહેર કરી દીધી હતી કે, તેમના હોશ ઉડી ગયા છે.

image source

સ્પોટ બોયની આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બેનાફ્શા સુનાવાલાની ટોપલેસ ફોટો પર પ્રિયાંક શર્માએ કમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘ઓકે ધેન’.. આની સાથે જ તેમણે ફોટોની સાથે હોટનેસ વ્યક્ત કરવા માટે કેટલાક ઈમોજી પણ શેર કર્યા હતા. ફક્ત એટલું જ નહી પ્રિયાંક શર્માની આ કમેન્ટ જોઇને બેનાફ્શા સુનાવાલા ગદગદ થઈ ગઈ હતી અને બેનાફ્શા સુનાવાલાએ પ્રિયાંક શર્માને દુનિયાના સૌથી સપોર્ટિવ બોય ફ્રેન્ડ જણાવ્યા હતા. બેનાફ્શા સુનાવાલાએ પ્રિયાંક શર્માની કમેન્ટની રીપ્લાયમાં લખ્યું હતું કે, પ્રિયાંક શર્મા આઈ લવ યુ, દુનિયા કા સબસે સપોર્ટિવ બોય ફ્રેન્ડ.’

image source

આપને જણાવી દઈએ કે, બેનાફ્શા સુનાવાલા અને પ્રિયાંક શર્માનો સંબંધ ‘બિગ બોસ’ થી શરુ થયો હતો. ત્યારે આ બંને ફક્ત મિત્રો હતા પરંતુ શો માંથી નીકળ્યા પછી પણ બંને મોટાભાગે મળતા રહ્યા અને આ દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. તેમજ બેનાફ્શા સુનાવાલાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને શોધવામાં આવે તો પ્રિયાંક શર્માની સાથે બેનાફ્શા સુનાવાલા ફોટોસ અને વિડિયોઝ મળી જશે. તેને જોઇને આ સાફ રીતે જોવા મળે છે કે, બંને એકબીજાને કેટલી હદ સુધી પ્રેમ કરે છે અને તેમની જોડી પણ ખુબ જ ક્યુટ લાગી રહી છે.

Source : New18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત