OMG! જ્યારે 2 વર્ષના બાળક પર ફરી વળી માલગાડી અને પછી…વિડીયો જોઇ શકો તો જ જોજો

માલ ટ્રેનના એન્જિન હેઠળ ૨ વર્ષીય નિર્દોષ બાળક આવી ગયું, લોકો અને પાઇલટની સમજણથી જિંદગી બચી!

માલગાડી નીચે ૨ વર્ષના બાળકને આવી જવાથી ટ્રેનનો લોકો પાયલટ પણ ગભરાઇ ગયો હતો. ખૂબ જ ઝડપથી ટ્રેન પસાર થઇ. ઇમરજન્સી બ્રેક મારી તેમ છતાં બાળક ટ્રેન નીચે આવી ગયું. આ નજારો જોવાવાળા દરેક લોકોની આંખો ફાટી ગઇ હતી. બાળક જીવતો હતો, રડતો હતો અને ટ્રેનના બંને પૈડા વચ્ચે ફસાઈ ગયો હતો. તે બાળકને જરા પણ વાગ્યુ નહોતુ.

image source

આ ઘટના ફરીદાબાદ નજીક બલ્લભગ રેલ્વે સ્ટેશન પર બની હતી. આ સ્ટેશન સામાન્ય રીતે ખૂબ વ્યસ્ત હોય છે પરંતુ હમણા તે ખાલી રહેતુ હોય છે. મળતી માહિતી મુજબ, તે બે વર્ષનો બાળક તેના 14 વર્ષના ભાઈ સાથે ટ્રેક નજીક રમી રહ્યો હતો. આગ્રા ડિવિઝનલ રેલ્વેના કમર્શિયલ મેનેજર એસ.કે. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મોટા ભાઈને રમતી વખતે નાના ભાઇને રેલ્વે પાટા વચ્ચે છોડી દીધો હતો. તે જ સમયે, દિલ્હીથી આગ્રા સુધીની એક ટ્રેન આવી.

image source

ગભરાયેલા લોકો પાઇલટ્સ બંને એન્જિનથી નીચે ઉતર્યા હતા, પરંતુ નીચેનું દ્રશ્ય જોઇને તેઓએ રાહતનો શ્વાસ લીધો. બાળક જીવતો હતો, રડતો હતો અને ટ્રેનના બે પૈડા વચ્ચે ફસાઈ ગયો હતો. તેને ઇજા પણ નહોતી. આ ઘટના ફરીદાબાદ નજીક વલ્લભગઢ રેલ્વે સ્ટેશન પર બની હતી. આ સ્ટેશન સામાન્ય રીતે ખૂબ વ્યસ્ત હોય છે પરંતુ આ દિવસોમાં તે ખાલી છે. જોકે, દુર્ઘટનાને પગલે જ મુસાફરો ટ્રેનની બહાર નીકળી આવ્યા હતા.

image source

અકસ્માત બાદ રેલવેની ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. આ ઘટનાનો 19 સેકન્ડનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે ટ્રેન ઉભી રહી તે બાદનો છે. જેમાં બાળક ટ્રેનના પૈડા વચ્ચે દેખાઇ રહ્યો છે જ્યારે તેનો મોટો ભાઇ લોકો પાયલટને પકડી રહ્યો છે. સોશ્યલ મિડીયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જો કે તો બાળકને બહાર કાઢવુ એટલુ આસાન પણ ન હતું, શ્રીવાસ્તવે જણાવ્યું કે, પહેલા તો તે બાળકને ચૂપ કરવાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ બાળક ડરી ગયુ હતુ જેથી તે ચૂપ જ નહોતુ રહેતું. બાદમાં તેને સાવધાની પૂર્વક બહાર કાઢ્યું અને તેની માતાને સોંપી દે્વામાં આવ્યું. બાળકને કોઇ પણ પ્રકારની ઇજા થઇ નહોતી. રેલ્વે અધિકારીઓને આ વાતની જાણકારી આપવામાં આવી અને લોકો પાયલટને પુરસ્કાર પણ આપવામાં આવશે. આ ઘટનાને પગલે અડધો કલાક ટ્રેન મોડી પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત