મામાના ઘરે રહેતા ભાણીયા પર મામી થઈ ગયા ફીદા, પછી બન્યું કંઇક એવું કે જે જાણીને તમારી પણ ફાટી જશે આંખો

મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

Love Marriage: ભાણો ચંદનકુમાર પોતાની જ મામીના સેંથામાં સિંદુર પુર્યું હતું. સેંથામાં સિંદુર પુર્યા બાદ મામી ભાણિયાના પગે લાગીને પત્ની હોવાના નાતે આશીર્વાદ લઈ રહી છે. કહેવામાં આવે છે કે પ્રેમ (blind love) એટલો આંધળો હોય છે કે પ્રેમમાં પડ્યા પછી લોકો બધા સંબંધોને ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો બિહારના (Bihar) જમુઈમાં (Jamui) સામે આવ્યો છે. અહીં પ્રેમમાં પડેલું યુગલે સંબંધોને નેવે મૂકી દીધું હતું. બંનેને સમાજની ચિંતા નથી કે અન્ય સંબંધોની ચિંતા.

image source

બિહારમાં મામીએ ભાણિયા સાથે લગ્ન કર્યા અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા ચર્ચા વધી છે. બિહારમાં એક મામીએ પોતાના ભાણિયા સાથે લગ્ન કર્યા છે. લગ્નનો વીડિયો અને ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. લોકો આ પ્રેમને ખોટો ગણાવી રહ્યા છે અને કહે છે કે આ જોડીએ તમામ મર્યાદાઓ તોડી છે. પ્રેમમાં મામી અને ભાણિયા તમામ સંબંધો ભૂલી ગયા. ન તો સમાજની પરવાહ કરી અને ન તો પારિવારિક સંબંધોની.

ભાણીયા પર મામી થઈ ગયા ફીદા

image source

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તેમાં ફસાયેલા માણસને સંબંધોની કોઈ પરવાહ હોતી નથી. તે સમાજની પણ પરવાહ કરતો નથી. આવો કિસ્સો બિહારના જમુઈમાં બન્યો છે. અહીં એક લગ્નેત્તર મહિલાએ તેના ભાણિયા સાથે લગ્ન કર્યા. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ પ્રેમને ખોટો ગણાવી રહ્યા છે.

વાયરલ થયો સિંદૂર લગાવવાનો વીડિયો

image source

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ કહેવાયું છે કે ભાણિયો તેની મામીના સેંથામાં સિંદુર લગાવી રહ્યો છે અને તેના બાદ મામી ભાણિયાને પગે લાગે છે અને પત્ની હોવાના આર્શિવાદ માંગે છે. કહેવાઈ રહ્યું છે કે જમુઈ જિલ્લાના ગિદ્ધૌર રતનપુરનો રહેનારો 22 વર્ષનો ચંદન કુમાર મુંબઈમાં રિક્ષા ચલાવે છે અને મામા-મામી પણ ત્યાં રહેતા હતા. અનેક વર્ષોથી ચંદનની સાથે પ્રેમ પ્રસંગ લખીસરાયના મનનપુરના રહેવાસી તેની મામી સાથે ચાલ્યો અને બંને વચ્ચે પ્રેમ થયો.

આ રીતે ફૂટ્યો ભાંડો

image source

કોરોના સંક્રમણના કરામે લોકડાઉનમાં જ્યારે લોકો મુંબઈ છોડીને ઘરે પરત આવ્યા હતા. થોડા દિવસ પહેલા ભાણિયો જમુઈના ગિદ્ધોરથી લખીસરાયના મનનપુર આવ્યો અને મામાના ઘરે રહેવા લાગ્યો પણ એક દિવસ મામાએ બંનેને એક સાથે રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં જોયા, આ પછી મારપીટ પણ થઈ અને ચંદન ત્યાંથી જતો રહ્યો. થોડા દિવસ બાદ મામાને કોઈ કામે મુંબઈ જવું પડ્યું. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને ભાણિયો ફરી મામાના ઘરે ગયો અને મામી સાથે ભાગીને લગ્ન કર્યા, લગ્ન બાદ બંને મુંબઈ જતા રહ્યા અને મામા હવે પત્ની અને ભાણિયાને શોધી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!