ભારતના આ બાઈક્સનું આ વર્ષે થયું બમ્પર વેંચાણ, જાણો કઈ બાઈકને ભારતીયો કરે છે પસંદ અને નાપસંદ

જો તમે એક નવી બાઈક ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો અમારો આ લેખ તમારા માટે ઉપયોગી બની શકે છે. આજના આ લેખમાં અમે આપને ભારતની એવી 10 બાઈક્સ વિષે જણાવવાના છીએ જેનું ગત દિવાળી અને ફેસ્ટિવલ સીઝન દરમિયાન સૌથી વધુ થયું હતું.

image source

અસલમાં આ ગત ઓક્ટોબર મહિનામાં ટોપ 10 બેસ્ટ સેલિંગ મોટર સાયકલના 1154518 યુનિટ્સનું ભારતમાં વેંચાણ થયું હતું. જયારે ઓક્ટોબર 2019 માં મોટર સાયકલના 9,24,908 યુનિટ્સનું વેંચાણ થયું હતું. એનો અર્થ એ થયો કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના ફેસ્ટિવલ સીઝનમાં 24.83 ટકા એટલે કે 2,29,610 મોટર સાયકલના યુનિટ્સનું વેંચાણ વધુ થયું. ત્યારે ચાલો આપણે એ જાણીએ કે ભારતમાં વેંચાયેલા આ બાઇક્સમાં ક્યા બાઇક્સને લોકોએ સૌથી વધુ પસંદ કરી ખરીદ્યા છે.

નંબર – 1 – Hero Splendor

ઓક્ટોબર 2020: Hero Splendor ના 3,15,798 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું.

ઓક્ટોબર 2019: Hero Splendor ના 2,64,137 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

20 ટકા વેંચાણ વધ્યું

image source

નંબર – 2 – Hero HF Deluxe

ઓક્ટોબર 2020: Hero HF Deluxe ના 2,33,061 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું.

ઓક્ટોબર 2019: Hero HF Deluxe ના 1,85,751 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

25 ટકા વેંચાણ વધ્યું

નંબર – 3 – Bajaj Pulsar

ઓક્ટોબર 2020: Bajaj Pulsar ના 1,38,218 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું.

ઓક્ટોબર 2019: Bajaj Pulsar ના 95,509 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

45 ટકા વેંચાણ વધ્યું

image source

નંબર – 4 – Honda CB Shine

ઓક્ટોબર 2020: Honda CB Shine ના 1,18,547 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું.

ઓક્ટોબર 2019: Honda CB Shine ના 87,743 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

35 ટકા વેંચાણ વધ્યું

image source

નંબર – 5 – Hero Glamour

ઓક્ટોબર 2020: Hero Glamour ના 78,439 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું.

ઓક્ટોબર 2019: Hero Glamour ના 40,896 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

92 ટકા વેંચાણ વધ્યું

નંબર – 6 – Hero Passion

ઓક્ટોબર 2020: Hero Passion ના 75,540 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું.

ઓક્ટોબર 2019: Hero Passion ના 45,928 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

64 ટકા વેંચાણ વધ્યું

image source

નંબર – 7 – Bajaj Platina

ઓક્ટોબર 2020: Bajaj Platina ના 60,967 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું.

ઓક્ટોબર 2019: Bajaj Platina ના 70,466 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

13 ટકા વેંચાણ ઘટ્યું

નંબર – 8 – Bajaj CT

ઓક્ટોબર 2020: Bajaj CT ના 51,052 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું.

ઓક્ટોબર 2019: Bajaj CT ના 61,483 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

17 ટકા વેંચાણ ઘટ્યું

image source

નંબર – 9 – Royal Enfield Classic 350

ઓક્ટોબર 2020: Royal Enfield Classic 350 ના 41,953 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું.

ઓક્ટોબર 2019: Royal Enfield Classic 350 ના 38,936 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

8 ટકા વેંચાણ વધ્યું

image source

નંબર – 10 – TVS Apache

ઓક્ટોબર 2020: TVS Apache ના 40,943 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું.

ઓક્ટોબર 2019: TVS Apache ના 34,059 મોટર સાઇકલોનું ભારતીય માર્કેટમાં વેંચાણ થયું હતું.

20 ટકા વેંચાણ વધ્યું

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત