જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નોકરીમાં સંકેત તો કોઈને ઘરના પ્રશ્નો હલ થશે

*તારીખ ૨૦-૦૪-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- ચોથ ૧૩:૫૪ સુધી.
*નક્ષત્ર* :- જ્યેષ્ઠા ૨૩:૪૨ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- વરીયાન ૧૩:૪૦ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ.
*સૂર્યોદય* :-૦૬:૧૭
*સૂર્યાસ્ત* :-૧૮:૫૮
*ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૨૩:૪૨ સુધી. ધન
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ કલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:- મુલાકાત માં વિરોધ.
*નોકરિયાત વર્ગ*:-મુજવણ ચિંતા વધે.
*વેપારીવર્ગ*:-વ્યસ્તતા વધે.
*પારિવારિકવાતાવરણ*:- વાહન સંપતિ નાં પ્રશ્ને ઉલજન રહે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સંતાનના અભ્યાસ વિવાહનો પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:- નોકરી સાથે રોમાન્સ.
*વેપારીવર્ગ*:- સ્નેહી મિત્રોનો સહયોગ મળે.
*પારિવારિકવાતાવરણ*:- સામાજિક સંજોગ સાનુકૂળ બને.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુજવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- અડચણ અવરોધ સર્જાય.
*પ્રેમીજનો*:-ગભરાટ ચિંતા નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
*વેપારીવર્ગ*:- ધીમી પ્રગતિ સંભવ.
*પારિવારિક વાતાવરણ*:-હરિફ વિરોધી થી સંભાળવું.
*શુભરંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવન ની સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગ નાં સંજોગ.
*પ્રેમીજનો*:- સાવધાની વર્તવી.
*નોકરિયાત વર્ગ*:- ખટપટ નાં સંજોગ.
*વેપારી વર્ગ*:-ચિંતા મુજવણ રહે.
*પારિવારિક વાતાવરણ*:- પ્રગતિ સફળતા માટે પ્રયત્ન વધારવા.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ગુંચવણ નો ઉકેલ મળે.
*લગ્નઈચ્છુક* :-અડચણ,વિલંબ અંગે સાવધ રહેવું.
*પ્રેમીજનો* :- વિપરિત સંજોગ ટાળવા.
*નોકરિયાત વર્ગ* :- સાનુકૂળ કાર્યભાર રહે.
*વેપારીવર્ગ* :- આવક કરતાં જાવક વધે.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સંપતિ નાં પ્રશ્નો હલ થતા જણાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- નાણાભીડ નાં સંજોગ.
*લગ્નઈચ્છુક* :- વિલંબ ની ચિંતા બની રહે.
*પ્રેમીજનો*:-મિલન અંગે મુશ્કેલી.
*નોકરિયાત વર્ગ*:- સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય ને લગામ આપવી.
*પારિવારિક વાતાવરણ*:- આરોગ્ય સ્વાસ્થ્ય અંગે સંભાળવું.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૫

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:સમસ્યા હલ થવાના સંજોગ.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બનાવવા.
*પ્રેમીજનો*:- વિલંબ થી મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:-ખટપટ નાં સંજોગ રહે.
*વ્યાપારી વર્ગ*:પ્રયત્નો ફળે સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યા સુલઝાવવી.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન ની ઉલજન હલ થાય.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:- વડીલ ની સંમતિ મળી રહે.
*નોકરિયાતવર્ગ*:- કાર્ય સફર અર્થે સફર.
*વેપારીવર્ગ*:- વેપાર સાનુકૂળ.
*પારિવારિક વાતાવરણ*:-
ઉતમ વાહન મકાન નાં સંજોગ.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા અંગે ધીરજ ધરવી.
*લગ્નઈચ્છુક* :-પાત્ર નબળું મળવાના સંજોગ.
*પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ* :- કાર્ય સ્થળે સમસ્યા નિવારવી.
*વેપારીવર્ગ*:- સાનુકૂળતા યથાવત રહે.
*પારિવારિક વાતાવરણ*:-ખાવા પીવામાં સાવધાની વર્તવી.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૫

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન અંગે ઉલજન.
*લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ સંભવ.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ રહે.
*નોકરિયાત વર્ગ*:-અવરોધ ખટપટ રહે.
*વેપારીવર્ગ*:-લાભ સરકતો જણાય.
*પારિવારિકવાતાવરણ*:-આરોગ્ય અંગે સાવધાની વર્તવી.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*: ગૃહજીવન નાં પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :- આશા બંધાતી જણાય.
*પ્રેમીજનો*:- અવરોધ વિલંબ રખાવે.
*નોકરિયાત વર્ગ*:- બદલી બઢતી નાં સંજોગ.
*વેપારીવર્ગ*:- પ્રવાસ મુસાફરી માં દિવસ પસાર થાય.
*પારિવારિકવાતાવરણ*:-સામાજીક સંજોગ સાનુકૂળ બને.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૩

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણી વર્તન માં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :- મંગળ પ્રસંગનું આયોજન સર્જાય.
*પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ રહે.
*નોકરિયાત વર્ગ*:- સારી નોકરી નાં સંજોગ.
*વેપારી વર્ગ*:- મન દુઃખ નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક ખર્ચ વ્યય થી ચિંતા વધે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૮