માલદીવમાં બિપાશાએ પતિ સાથે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો શેર કરીને ફેન્સને હક્કા-બક્કા રાખી દીધા

તાજેતરમાં બિપાશા બાસુનાં ફોટાઓ ખુબ વાઇરલ થઈ રહ્યા છે. આ ફોટૉ વિશે વાત કરીએ તો, એક્ટ્રેસ બિપાશા બાસુ તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે આજકાલ માલદીવમાં હોવાનું જાણવાં મળી રહ્યુ છે.

image soucre

હાલમા એક પછી એક પછી એક તેના હોટ ફોટો બિપાશા સોશિયલ મીડિયા પર ફેન સાથે શેર કરી રહી છે. બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી બિપાશા બાસુએ બીચ પર પોતાની ઘણી ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. મળતી માહિતી મુજબ, આ તમામ તસવીરો માલદીવ વેકેશનની છે, જેમાં તે પ્રકૃતિનો ખૂબ આનંદ માણતી જોવા મળી રહી છે.

image source

જો વાત કરીએ આ ફોટો વિશે તો, આ બધી તસવીરમાં બિપાશાના પતિ કરણ સિંહ ગ્રોવર તેની સાથે ફોટોમાં દેખાઈ રહ્યો છે. ફોટામાં બિપાશા એવી રમત રમતી દેખાઈ રહી છે કે, ઘણી યુવા અભિનેત્રીઓ પણ તે જોઈને શરમાઈ જાય. બિપાશા પોતાના પતિ અને અભિનેતા કરણ સિંહ સાથે વેકેશનમાં ઘણો સમય વિતાવતો જોવા મળે છે.

image source

કરનસિંહ ગ્રોવરના જન્મ દિવસ દરમિયાન પણ બિપાશા બાસુએ પતિને ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી, તેણે કરન સિંહ ગ્રોવરની સાથે ફોટો શેર કર્યો હતો અને તેને બર્થ ડે વિશ કર્યો હતો.

image source

વાત કરીએ બિપાશા બાસુના ફેમસ થવાની તો સિલસિલો લોકપ્રિય મોડેલ કરણ સ્ટાર વનના શો ‘દિલ મિલ ગયા’ થી શરૂ થયો હતો. આ શો થકી બિપાશા ખુબ જ લોકપ્રિય બની હતી. મળતી મહિતી મુજબ, બિપાશા સાથે કરણની કેમિસ્ટ્રી થોડા વર્ષ પહેલા જ બની હતી. આમ તો બિપાશા કરણની ત્રીજી પત્ની હોવાનું જાણવા મળી રહ્યું છે. કરણ અને બિપાશાની વાત કરીએ તો, વર્ષ 2015માં કરણ સિંહ ગ્રોવર સાથે અલોન ફિલ્મમાં બિપાશા જોવા મળી હતી.

image source

ફિલ્મના શૂટિંગ દરમિયાન બિપાશા-કરણ એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં. તેમની પ્રેમ કહાની શરૂ પણ અહીંથી જ થઈ હતી. તેમણે ‘અલોન’માં સાથે પણ કામ કર્યું હતું, પરંતુ તેમણે ક્યારેય સ્વીકાર્યું નહોતું કે તેઓ ડેટ કરી રહ્યાં છે. બિપાશાનાં આ પહેલાં જ લગ્ન હતા, ત્યારે કરણનાં આ ત્રીજાં લગ્ન હતા.

image source

તેણે પહેલાં શ્રદ્ધા નિગમ સાથે ૨૦૦૮માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૦૯માં તેણે ડિવૉર્સ પણ લઈ લીધા હતા. ત્યારબાદ તેણે જેનિફર વિન્ગેટ સાથે ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૪માં છૂટાછેડા લઈ લીધા હતા અને તે પછી બિપાશા બાસુ સાથે એપ્રિલ, 2016 ના રોજ લગ્ન કરી લીધાં હતાં.

image source

ફોટા શેર કરતા સમયે બિપાશાએ ફોટોના કેપ્શનમાં ઉમેરતાં લખ્યું હતું કે, ‘પ્રેમથી ભરેલું વાતાવરણ.’ આ ફિલ્મના શૂટિંગના સમયથી આજ સુધી બિપાશા-કરણ એકબીજા સાથે છે .અવારનવાર બોલિવુડની આ જોડી તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર એકબીજા સાથે રોમેન્ટિક ફોટા શેર કરતા હોય છે.

image source

બિપાશા આ ફોટોશૂટના કેપ્શનમાં લખે છે, ‘આનંદ બિપાશા આ ફોટોશૂટના કેપ્શનમાં લખ્યું હતું, ‘આનંદનો બ્લુ રંગ. આ બધી તસવીરોમાં બિપાશા બાસુ ખૂબ જ અલગ લાગી રહી છે. તે કેપ્શનમાં પોતાના સાથીના પ્રેમની વાત કરતી જોવા મળી છે.

image source

આ ફોટા શેર કરતા બિપાશા કહે છે કે, તેના પતિ અને અભિનેતા કરણસિંહ ગ્રોવર સાથે તે રજા માણી રહી છે. તે ફોટોના કેપ્શનમાં તેણે ઉમેર્યું કે, ‘એક વર્ષ પછી લાંબી વેકેશન જરૂરી હતું …’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!