બોલિવૂડના આ ટોપ એકટર્સને મહિલાઓના કપડામાં ઓળખવા બન્યા મુશ્કેલ, જોઇ લો તસવીરોમાં તમે પણ

બોલીવુડના ટોપ હીરો જેમને મહિલાઓના કપડામાં ઓળખી શકવા પણ મુશ્કેલ થયા.

image source

બોલીવુડ એક્ટર આયુષ્યમાન ખુરાના એકવાર ફરીથી ફીમેલ કેરેક્ટરમાં જોવા મળવાના છે. જો કે, આ વખતે આયુષ્યમાન ખુરાના કોઈ ફિલ્મમાં નહી પણ એક એડમાં છોકરીના અવતારમાં જોવા મળી રહ્યા છે. આયુષ્યમાન ખુરાનાએ આ જાહેરાતમાં ત્રણ અલગ અલગ ભૂમિકાઓ નિભાવી છે, જેમાં આયુષ્યમાન ખુરાના એક પિતા, પુત્ર અને અહિયાં સુધી કે પોતાની વહુની ભૂમિકામાં જોવા મળ્યા છે!

આયુષ્યમાન ખુરાના પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ ના પછી આયુષ્યમાન ખુરાના એક છોકરીના રૂપમાં જોવા મળશે અને આ ફોટોમાં આયુષ્યમાન ખુરાના ઓળખમાં નથી આવી રહ્યા. આ એડમાં મહિલાના પાત્રમાં આયુષ્યમાન પોતાના પતિની સાથે ફલર્ટ પણ કરે છે, જેની ભૂમિકા આયુષ્યમાન ખુરાનાએ પોતે નિભાવી છે.

image source

એની સાથે જ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલીવુડના એ ટોપ સ્ટાર્સની ઝલકો, જેમણે મહિલાઓના અવતારમાં ઓળખી શકવા પણ મુશ્કેલ હતા. અક્ષય કુમાર, અજય દેવગણ થી લઈને સલમાન ખાન, શાહરૂખ હં અને આમિર ખાન સુધી પરદા પર મહિલાઓની ભૂમિકામાં જોવા મળી ગયા છે.

આયુષ્માન ખુરાનાને ઓળખી શક્યા ?

આયુષ્યમાન ખુરાનાની આ ફોટો ખુબ જ ચર્ચામાં છે, જેમાં આયુષ્યમાનને મહિલા વાળા લુકમાં ઓળખમાં નથી આવી રહ્યા.

image source

ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં આયુષ્યમાન ખુરાના :

આ એડની પહેલા આયુષ્યમાન ખુરાના ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં પણ તે પોતાના ફીમેલ કેરેક્ટરની મદદથી દર્શકોના દિલ જીતી લીધા છે.

ફિલ્મ ‘ગોલમાલ રીટર્ન્સ’ માં અજય દેવગણ :

image source

ફિલ્મ ‘ગોલમાલ રીટર્ન્સ’માં અજય દેવગણ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે અને અરશદ વારસી જયારે છોકરીઓની ગેંગમાં ઢળી જાય છે.

શાહરૂખ ખાન પણ છોકરીના રોલમાં :

image source

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડુપ્લીકેટ’માં આ રોલમાં શાહરૂખ ખાનને ઓળખી શકવા ખુબ જ મુશ્કેલ જ નહી અસંભવ હતું.

ફિલ્મ ‘જાનેમન’માં સલમાન ખાન :

image source

બોલીવુડના દબંગ કહેવાતા સલમાન ખાનની ફિલ્મ ‘જાનેમન’માં સલમાન ખાનના આ લુકને લઈને આપનું શું કહેવા ઇચ્છશો.?

ફિલ્મ ‘ખિલાડી’માં અક્ષય કુમાર :

image source

બોલીવુડના ખિલાડી એવા અક્ષય કુમારની ફિલ્મ ‘ખિલાડી’માં અક્ષય કુમારએ પોતાના મહિલાના લુકથી દર્શકોને ખુબ જ નવાઈ પમાડી દીધા હતા.

છોકરી વાળા લુકમાં આમિર ખાન :

image source

બોલીવુડના પરફેકશનિસ્ટ એવા આમિર ખાન પોતાની ફિલ્મ ‘બાજી’માં છોકરીના લુકમાં જોવા મળ્યા હતા. ફિલ્મ ‘બાજી’ સિવાય પણ આમિર ખાન એક એડ માટે પણ આમિર ખાન મહિલાના લુકમાં જોવા મળી આવ્યા છે.

ફિલ્મ ‘અપના સપના મની મની’માં રીતેશ દેશમુખ :

image source

ફિલ્મ ‘અપના સપના મની મની’માં રીતેશ દેશમુખના આ મહિલાના અવતારમાં લોકોનું ખુબ મનોરંજન કર્યું છે.

ફિલ્મ ‘આંટી નંબર 1’ માં ગોવિંદા :

image source

જયારે વાત હીરોના છોકરીઓ વાળા પાત્રની છે તો ફિલ્મ ‘આંટી નંબર 1’ના ગોવિંદાને કોઈ કેવી રીતે ભૂલી શકે છે.

Source : Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત