અચાનક બીપી લો થવા પાછળના આ લક્ષણો છે જવાબદાર, જાણો અને ખાસ રાખો તમે પણ ધ્યાન, નહિં તો…

હાલના સમયમાં લો બ્લડ પ્રેશર આપણા દેશની ઘણી મોટી બીમારી બનતી જઈ રહી છે. એકબાજુ જ્યાં લોકો આધુનિક થઈ રહ્યા છે ત્યાં જ
બીજીબાજુ તેમના શરીર ઘણી ઝડપથી બીમારી તરફ આગળ વધી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ ભારતમાં દર ત્રીજી વ્યક્તિને હાઈ
બ્લડપ્રેશરની ફરિયાદ કરતા રહે છે. બીપીની સમસ્યાના લીધે હાર્ટ ડીસીસ, સ્ટ્રોક ઉપરાંત કીડનીની બીમારી થવાનો પણ ખતરો રહે છે.
એલોપથીમાં બ્લડ પ્રેશરની ઘણી દવાઓ ઉપલબ્ધ છે.

image source

આયુર્વેદ શાસ્ત્રમાં બીપી લો માટે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. આયુર્વેદમાં સારામાં સારી દવા છે. આપે ગોળના પાણીમાં લીંબુનો રસ
ભેળવીને પીવો જોઈએ. એના માટે આપે એક ગ્લાસ પાણી લેવાનું રહેશે. એક ગ્લાસ પાણીમાં ૧૫ થી ૨૫ ગ્રામ ગોળ ઓગળી લેવો. ત્યાર
બાદ તેમાં થોડું મીઠું ઉમેરવું અને થોડોક લીંબુનો રસ ભેળવવો. આવી રીતે બનાવેલ ગોળના પાણીને આપે દિવસ દરમિયાન બે થી ત્રણવાર
પીવું જોઈએ. એનાથી આપના શરીરમાં લોહીનું પ્રેશર ઘણી જલ્દી ઘટવા લાગશે.

ગોળનું પાણી:

image source

જો એકાએક આપનું બીપી લો થવા લાગે છે તો આપને સૌથી પહેલા ચક્કર આવવા લાગે છે, ચહેરા પર સનસનાટીનો અનુભવ થાય છે,
તેમજ હાથ-પગ ધ્રુજવા લાગે છે. આવા સમયે આપે સૌપ્રથમ ખાંડ કે પછી મીઠું ઓગળેલ પાણી પી લેવાથી આપને તાત્કાલિક લાભ થશે.

દશમુલારીષ્ટની ગોળી:

image source

અજમો, વાવડીંગ, યવક્ષાર અને શુદ્ધ ઝેરકોચલા (નક્સ- વોમિકા) વગેરે વસ્તુઓથી અગ્નિતુંડીવટી બનાવવામાં આવે છે. આની એક એક
ગોળી ભોજન કરી લીધા પછી લેવી. ૧૦ મિલિગ્રામની દશમુલારીષ્ટમાં એટલા જ પ્રમાણમાં પાણી ઉમેરીને ભોજન કર્યા પછી લેવી.

લસણ:

image source

લસણ બ્લડ પ્રેશરને યોગ્ય કરવા માટે ઘણું મદદરૂપ સાબિત થાય છે. લસણ આપના લોહીમાં ગાંઠ જામવા દેતી નથી અને કોલેસ્ટ્રોલને
કંટ્રોલમાં રાખે છે.

ટામેટા, બીટ અને મૂળો:

ટામેટા આપના શરીરને જરૂરી હોય એવા વિટામીન ભરપુર પ્રમાણમાં હોય છે. આ સાથે જ ટામેટામાં રહેલ ફેટી એસિડ લોહીની ધમનીઓને અટકાવે છે. જયારે બીટ ને મૂળા આપના શરીરમાં નાઈટ્રેટસનું પ્રમાણ વધારે છે જે આપનું એકાએક થયેલ લો બીપીની અસરને ઘટાડે છે. એટલા માટે આપે આપના ભોજનમાં સલાડમાં બીટ, ટામેટા અને મૂળાને અવશ્ય સામેલ કરવું જોઈએ.

ખાંડ અને માખણ:

image source

જયારે આપને એવું લાગે કે આપનું બીપી ઘટી રહ્યું છે તો આપે માખણ અને ખાંડને મિક્સ કરીને તેનું સેવન તરત જ કરી લેવું જોઈએ. આ
મિશ્રણ લો બીપી માટે શ્રેષ્ઠ દવા છે. એના માટે આપ જે માખણનો ઉપયોગ કરો છો તે ઘરે બનેલ હોય તે જરૂરી છે. આપે પેકેટ ફૂડ જેમાં
વધારે મીઠું હોય છે એટલા માટે પેકેટ્સ ફૂડનું સેવન કરવાથી બચવું જોઈએ. આવું એટલા માટે કેમ કે, વધારે મીઠું લો બ્લડપ્રેશર માટે
હાનિકારક સાબિત થાય છે.

કેળા:

image source

કેળામાં વધારે પ્રમાણમાં મિનરલ્સ, પોટેશિયમ અને કેલ્શિયમ રહેલા હોય છે. કેળાના પોષકતત્વો કીડનીને વધારે સારી રીતે કાર્ય કરવામાં
મદદગાર સાબિત થાય છે.

ડાર્ક ચોકલેટ:

ડાર્ક ચોકલેટને કોકોના ઝાડના બીજ માંથી બનાવવામાં આવે છે. ડાર્ક ચોકલેટમાં ભરપુર પ્રમાણમાં એંટીઓક્સિડન્ટ મળી આવે છે. ડાર્ક
ચોકલેટમાં ફ્લેવનોલ રહેલ છે જે આપનું બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. આપે તણાવથી રાહત મેળવવા માટે યોગાસન
કરો, સારી ઊંઘ લેવી અને આલ્કોહોલથી દુર રહેવું. આપે સુંઠ, ગોળ, ઘીને એકસરખા પ્રમાણમાં લેવા અને તેને લસોટી લેવા ત્યાર પછી આ
મિશ્રણને અડધીથી પોણી ચમચી જેટલા પ્રમાણમાં સેવન કરવું. આપ સૂંઠને બદલે ગંઠોડા અને પિપરામૂળને પણ સામેલ કરી શકો છો.

ફ્રુટ જ્યુસ:

image source

આપ દાડમના રસમાં મીઠું ભેળવીને પીવાથી બીપીની બીમારીમાં જલ્દી જ રાહત મેળવી શકો છો. ઉપરાંત શેરડીનો રસ, અનાનસનો રસ,
નારંગીના રસ વગેરેમાં થોડા પ્રમાણમાં ખાંડને ભેળવીને સેવન કરશો તો આપનું લો બ્લડ પ્રેશર સંપૂર્ણ રીતે ઘટાડી શકો છો. એક કપ કોફી,
હોટ ચોકલેટ કે પછી અન્ય કૈફીનયુક્ત ખાદ્યપદાર્થોનું સેવન કરવાથી લો બીપી તાત્કાલિક નિયંત્રણમાં આવી જાય છે. પરંતુ જો આપને લો
બીપીની સમસ્યા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે તો આપે સવારે ઉઠી ગયા પછી તરત જ એક કપ કોફી પીવી કે પછી નાસ્તાની સાથે
લેવી. પરંતુ ફક્ત કોફી પીવાની ટેવ પાડવી જોઈએ નહી કેમ કે, વધારે પ્રમાણમાં કૈફીન આપના શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત