બુધવારે કર્ક રાશિના લોકોએ વિવાદને ટાળવો નહીં તો થશે મોટું નુકસાન

તારીખ ૧૧-૦૮-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ત્રીજ ૧૬:૫૫ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૦૯:૩૨ સુધી.
  • યોગ :- શિવ ૧૮:૨૮ સુધી.
  • કરણ :-ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૧૭
  • સૂર્યાસ્ત :-૧૯:૧૦
  • ચંદ્ર રાશિ :- સિંહ ૧૬:૨૪ સુધી કન્યા
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -વિનાયક ચતુર્થી,ઋકહિરણ્યકેશી શ્રાવણી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા જણાય.
  • લગ્નઈચ્છુક :-યોગ્ય તક મળે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સરળતાથી થાય.
  • નોકરિયાત વર્ગ:-લાભની આશા રહે.
  • વેપારીવર્ગ:-ધાર્યા કામમાં વિલંબ થાય.
  • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-થોડી ધીરજ દ્વારા સાનુકૂળતા .
  • પ્રેમીજનો:-વિરહ રહે.
  • નોકરિયાત વર્ગ:-કઠીન સમય હોય ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-લાભની તક રહે.
  • પારિવારિકવાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-મનનો બોજ હળવો થાય.
  • વેપારીવર્ગ:-કસોટી કારક સમય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સંયમ જરૂરી.
  • પ્રેમીજનો:- અક્કડ વલણથી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દિવસ પસાર થાય .
  • વેપારી વર્ગ:-ખર્ચ-વ્યય વધે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ વિલંબથી થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૫

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રગતિ કારક કાર્યરચના થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર આંગણે જણાય.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ :-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • વેપારીવર્ગ :-તક સર્જાતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • લગ્નઈચ્છુક :- અતિ અપેક્ષા ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-વિવાદિત સંજોગો ઊભા થાય.
  • નોકરિયાત વર્ગ:-અવરોધ દૂર થાય.
  • વેપારીવર્ગ:-મુસાફરી ટાળવી.
  • પારિવારિક વાતાવરણ:-મધ્યાન બાદ સાનુકૂળતા બને.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-નિરાશા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશન સંભવ બને.
  • વ્યાપારી વર્ગ:-ચિંતાનો હલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ન હલ થાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:-પરસ્પર સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાતવર્ગ:- મતમતાંતર ટાળવા.
  • વેપારીવર્ગ:- કરજ થી દૂર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી વરતાય.
  • પ્રેમીજનો :-સરળતાથી મુલાકાત થાય.
  • નોકરિયાતવર્ગ :-મધ્યાન બાદ કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ જણાય.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યર્થ વિવાદ કરવો નહીં.
  • લગ્નઈચ્છુક :-વિપરીતતા રહે.
  • પ્રેમીજનો:-તણાવગ્રસ્ત માહોલ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાનૂની ગૂંચ થી અડચણ આવે.
  • વેપારીવર્ગ:-ધારણા મુજબ ન બને.
  • પારિવારિકવાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુબિંક સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ જણાય.
  • નોકરિયાત વર્ગ:- નકારાત્મકતા છોડવી.
  • વેપારીવર્ગ:-કરજ ચૂકવવાની ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-રહેઠાણ વાહન ના પ્રશ્નો સતાવે.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:- ૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સંવાદિતા સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સોનામાં સુગંધ ભળે.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળદાયી બને.
  • નોકરિયાત વર્ગ:-ઉદ્વેગ અવરોધો દૂર થાય.
  • વેપારી વર્ગ:- ચિંતાનો હલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવું.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૫