આજે અનેક રાશિના લોકોએ કરવો પડશે આર્થિક સંકટનો સામનો, જાણો તમામ રાશિનું બુધવારનું રાશિફળ

તારીખ- ૨૯-૯-૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- આઠમ ૨૦:૩૧ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- આર્દ્રા
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૩૦
  • સૂર્યાસ્ત :-૧૮:૨૮
  • ચંદ્ર રાશિ :- મિથુન
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ આઠમ નું શ્રાદ્ધ, કાલાષ્ટમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન ગોઠવાય.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણ થી ચિંતા રહે.
  • પ્રેમીજનો:-અવરોધ બનેલો રહે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ સાનુકુળ બને.
  • વેપારીવર્ગ:-નાણાંભીડ ના સંજોગ બને.
  • પારિવારિકવાતાવરણ:-વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :અવરોધ થી તણાવ બને.
  • પ્રેમીજનો:- કસોટી થતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી આવક ના સંજોગ બની રહે.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતા ઉચાટ માં ધીરજ રાખવી
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યથા ચિંતા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :- સાનુકુળ સંજોગ બની રહે.
  • પ્રેમીજનો:- સાનુકૂળ તક મળી રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય યોજના ના સંજોગ બની રહે.
  • વેપારીવર્ગ:- કામમા વિલંબ રહે.
  • પારિવારિક વાતાવરણ:-અગત્યના કામ શક્ય બની રહે.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ કલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- વધુ પ્રયત્નો જાળવવા.
  • પ્રેમીજનો:- મુંજવણી ના સંજોગ બનેલા રહે.
  • નોકરિયાત વર્ગ:- પરદેશ ના કામ ના સંજોગ બને.
  • વેપારી વર્ગ:-પરદેશ ના કામમાં સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ઉપાધિ ની સમસ્યા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો :- પ્રવાસ ના સંજોગ બને.
  • નોકરિયાત વર્ગ :- તણાવ ના સંજોગ બની રહે.
  • વેપારીવર્ગ :- લાભ ની બાબત માં વિઘ્નના સંજોગ બને.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા ની કેટલીક સમસ્યા રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કામમાં ધ્યાન રાખવું.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ ન બને.
  • પ્રેમીજનો:-મૂંઝવણ ભર્યો માહોલ રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા નોકરી ના સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ સફળતા ની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો સફળ બનતા જણાય.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ધીરજ ની કસોટી થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન અસફળતા થતાં જણાય.
  • પ્રેમીજનો:- ભાગ્યયોગે મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી પર પૂરતું ધ્યાન રાખવું.
  • વ્યાપારી વર્ગ:અવરોધ યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-મુંજવતા પ્રશ્ન નો હલ મળી શકે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:-૭

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-વિલંબ ના સંજોગ જણાય.
  • પ્રેમીજનો:-અક્કડ વલણ થી અણબનાવ બની શકે.
  • નોકરિયાતવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-ખર્ચ વ્યય ના સંજોગ બને.
  • પારિવારિક વાતાવરણ:-ઉતાવળ થી કામ બગડી શકે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવન માં પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-અવસર ના સંજોગ બને.
  • પ્રેમીજનો :-સાનુકૂળ મુલાકાત સંભવ બની શકે.
  • નોકરિયાતવર્ગ :-પ્રતિકૂળતા દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:-વ્યાજ હપ્તા નું ચુકવણું ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-આવક કર્જ ચુકવવામાં જતી જણાય.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- મુંજવણ બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા બને.
  • પ્રેમીજનો:-મુલાકાત વ્યર્થ રહે.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા યથાવત રહે.
  • વેપારીવર્ગ:-તક સંજોગ બને.
  • પારિવારિકવાતાવરણ:-અંત:કરણ માં અજંપો રહે.લાભ ની આશા રહે.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થતી જણાય
  • પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત રહે.
  • નોકરિયાત વર્ગ:-કામ વિપરીત રહે.ઉલ્જન રહે
  • વેપારીવર્ગ:-લાભ ની તક સરકતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-વિલંબિત સંજોગ જણાય. પ્રયત્નો કામ લાગે.
  • શુભરંગ:- નીલો
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ અસફળ બને.
  • લગ્નઈચ્છુક :- વિલંબ ના સંજોગ રહે.
  • પ્રેમીજનો:-છલ કપટ થી સાવધાન રહેવું.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા ઉપજતી રહે.
  • વેપારી વર્ગ:- લાભ ના સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થતી જણાય.
  • શુભ રંગ પોપટી
  • શુભ અંક:-૮