જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, કોઈને ધંધામાં બરકત મળે તો કોઈને નોકરીમાં તરક્કી થાય

*તારીખ ૦૯-૦૪-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
*તિથિ* :- આઠમ ૨૫:૨૪ સુધી.
*નક્ષત્ર* :- પુનર્વસુ ૨૮:૩૧ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- અતિગંડ ૧૧:૨૪ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૬:૨૬
*સૂર્યાસ્ત* :-૧૮:૫૪
*ચંદ્ર રાશિ* :- મિથુન ૨૧:૫૧ સુધી. કર્ક
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દુર્ગાષ્ટમી,ભવાની પ્રાગટ્ય, અન્નપૂર્ણા પૂજા(બંગાળ).

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંતુલન સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બનતાં જણાય.
*પ્રેમીજનો*:-ચોરીચોરીચૂપકેચૂપકે મિલન થાય.
*નોકરિયાત વર્ગ*:-બહોળી જવાબદારી વધે.
*વેપારીવર્ગ*:-વ્યસ્તતા વધે.
*પારિવારિકવાતાવરણ*:- આર્થિકક્ષેત્રે ધ્યાન આપવું.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૩

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :-અવરોધ વિલંબ યથાવત રહે.
*પ્રેમીજનો*:-છોડ પકડદાવ ના સંજોગો.
*નોકરિયાત વર્ગ*:-ઉપરીનો સહયોગ મળે.
*વેપારીવર્ગ*:-કાર્યભાર વધે.
*પારિવારિકવાતાવરણ*:- મિલકત આવાસનો પ્રશ્ન હલ થઈ શકે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક આનંદ રહે.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-સાનુકૂળતાએ મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-નવી તક સાનુકૂળ રહે.
*વેપારીવર્ગ*:-વ્યાવસાયિક પ્રગતિ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આકસ્મિક સંજોગો થી સાવધ રહેવું.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રવાસ-પર્યટન ની સંભાવના.
*લગ્નઈચ્છુક* :-ઉલજન યથાવત રહે.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્ર અંગે ચિંતા રહે.
*વેપારી વર્ગ*:-માગ પુરવઠાની ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:વાહન ચલાવતા ચાલતા પડવા-વાગવાથી સંભાળવું.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પરિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બની રહે.
*પ્રેમીજનો* :- મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ* :- અકસ્માત ની સંભાવના.
*વેપારીવર્ગ* :- ચિંતા હળવી થાય.
*પારિવારિક વાતાવરણ*:-શત્રુઓથી સાવધ રહેવું.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* : ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-તક હાથતાળી આપે.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*: ચિંતા નો બોજ હળવો બને.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક મૂંઝવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક તંગદિલી દબાણ વધે નહીં તે જોવું.
*શુભ રંગ*:-જાંબલી
*શુભ અંક*:- ૭

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ સાંપડે.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-નુકસાનની સંભાવના ચેતવું.
*વ્યાપારી વર્ગ*:મૂંઝવણ ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-મિલકત સંપત્તિના પ્રશ્ને ચિંતા રહે.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મન મુટાવ થાય.
*લગ્નઈચ્છુક* :-સમાધાનકારી વલણ થી વાત શક્ય રહે.
*પ્રેમીજનો*:- અવરોધ યથાવત રહે.
*નોકરિયાતવર્ગ*:- નોકરીનો પ્રશ્ન હલ કરવો.
*વેપારીવર્ગ*:-સફળતામાં વિલંબ થાય.
*પારિવારિક વાતાવરણ*:-તણાવમુક્તિ ચિંતા હળવી બને.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણી વર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો* :- આશાસ્પદ દિવસ રહે.
*નોકરિયાતવર્ગ* :- પ્રગતિની તક મળે.
*વેપારીવર્ગ*:-લેણદાર તકાદો વધે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્યની ચિંતા માનસિક તણાવ રહે.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાન પરિવાર અંગે ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-ચિંતામાં રાહત થાય.
*પ્રેમીજનો*:-પ્રયત્નમાં વિલંબ રહે.
*નોકરિયાત વર્ગ*:-વ્યવહાર ખર્ચ નાણાભીડ રહે.
*વેપારીવર્ગ*:-કરજ રુણ નું ચુકવણું ચિંતા રખાવે.
*પારિવારિકવાતાવરણ*:-નાણાભીડ ચિંતા રખાવે.
*શુભ રંગ* :-નીલો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રગતિકારક દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-ચિંતા હલ થતી જણાય.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ થાય.
*નોકરિયાત વર્ગ*:- સ્થાન ફેરબદલ થવાની સંભાવના.
*વેપારીવર્ગ*: વ્યવસાયિક લાભમાં વિલંબ થાય.
*પારિવારિકવાતાવરણ*:-ચિંતા હલ થતી જણાય.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*: ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ઉગ્રતા આવેશ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-મતમતાંતર થી અવરોધ આવે.
*પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
*નોકરિયાત વર્ગ*:- સારા પગારની નોકરી મળે.
*વેપારી વર્ગ*:- વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:-ઉતાવળથી બનતી વાત બગડી શકે.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:૫