આ દિશામાં રાખશો વ્યવસાયનું સ્થાન તો વરસી પડશે શનિની કૃપા, ધંધામાં નહિં પડે કોઇ તકલીફ પણ

જ્યોતિષ શાસ્ત્ર વિષે આપણે આજે જાણીએ. શનીદેવને ન્યાયના દેવતા કહેવામા આવે છે. તે લોકોને તેમના કર્મ ના આધારે તેમણે ફળ આપે છે. તેમણે સારા કર્મ કરેલા હશે તો શનીદેવ તેમણે સારું ફળ આપશે અને તેની કૃપા દ્રષ્ટિ હમેશા તેના પર બનાવી રાખશે પરતું જ્યારે તેને ખરાબ કર્મ કરેલા હશે ત્યારે તે વ્યક્તિને શનીદેવ ખરાબ ફળ આપે છે. તેની સાથે તેનો ક્રોધ તમારા પર બની રહેશે. તેનાથી વ્યક્તિના જીવનમાં અને તેમના વ્યવસાયમાં તેનાથી ઘણી મદદ મળી શકે છે

image source

ખાનગી જીવનમાં પણ આમની કૃપા સારી માનવામાં આવે છે વાસ્તુના આધારે કળિયુગમાં શનિદેવી દિશા પશ્ચિમ છે. શનિદેવની કૃપાને કળિયુગમાં પણ મહત્વની માનવામાં આવશે. તેથી તમારે તમારો ધંધો કરતાં સમયે ખાસ ધ્યાન દિશાનું રાખવું જોઈએ જ્યારે તમે તમારા વ્યવસાય અથવા ઓફિસ કે દુકાનનું મુખ પશ્ચિમ દિશામાં રાખશો તો તમને તેમાં ઘણી સફળતા અને પ્રતિષ્ઠા મળી શકે છે.

image source

તેનાથી તમારા પર શનિદેવનો સારો પ્રભાવ પડી શકે છે. તેથી પશ્ચિમ દિશામાં રાખેલા મુખ વાળા વ્યવસાયના સ્થાનને તે સારો પ્રભાવ પાડી શકે છે. તેનાથી તમારા ધંધામાં હમેશા બરકત થતી રહેશે અને તમારા પર શનિદેવની કૃપા દ્રષ્ટિ બની રહેશે. તમારે વ્યવસાયના સ્થાન માટે ભૂમિ પૂજન ખાલી પૂર્વને જ ધ્યાનમાં રાખીને નહીં પરંતુ પશ્ચિમને ધ્યામના રાખીને પણ કરવું જોઈએ, તેનાથી તમને ઘણા લાભ મળી શકે છે.

image source

શનિ મહારાજને જનતાનો કારક દેવ માનવામાં આવે છે. જ્યારે તમારા ધંધાનું સ્થાન પશ્ચિમ મુખ તરફ હશે ત્યારે મોદી સાંજ સુધી તમારા ધંધાના સ્થાન પર ભગવાન સૂર્યનો પ્રકાશ પડતો રહેશે. તેનાથી તમારા ધંધામાં ભગવાન સૂર્ય નો પ્રભાવ રહે છે.

image source

અત્યારે બદલાતી જીવનશૈલીમાં સાંજનો સમય ખૂબ મહત્વનો બની ગયો છે. સાંજના સમયે પણ ઘણા લોકો ખરીદી કરવા માટે અને કામ કરવા માટે જતાં હોય છે તેથી સાંજ સુધી સારો પ્રભાવ તમારા ધંધામાં પડે તે ખૂબ મહત્વનુ માનવામાં આવે છે. તેની સાથે તમારે વાસ્તુની દ્રષ્ટિએ પણ ધ્યાન આપવું જોઈએ તેના માટે તમારે પશ્ચિમ દિશાને ખૂબ પ્રાધાન્ય આપવું જોઈએ.

image source

તેથી આ દિશાને તમારે ક્યારેય કમજોર દિશા ન માનવી જોઈએ તેનાથી તમને ઘણા લાભ મળી શકે છે. વાસ્તુ પ્રમાણે આ દિશા ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ દિશામાં વ્યવસાયના સ્થાનનું મુખ હોય ત્યારે તમને ધંધામાં હણેશા બરકત મળતી રહેશે.

image source

જ્યોતિષીઓ કહે છે કે પશ્ચિમ દિશામાં વ્યવસાયના સ્થાનનું મુખ હોવું ખૂબ શુભ છે. આજના સમયમાં સાંજે મોડે સુધી બધા કામ કરતાં હોય છે. ત્યારે આ આ દિશા ખૂબ પ્રભાવ શાળી માનવામાં આવે છે. શનિ છાયાનો શત્રુ છે. સાંજના સમયે છાયાનો પ્રભાવ વધી જાય છે. તેનાથી શનિની સબળતા વધાએ થાય છે. તેનાથી આ દિશાને ખૂબ બળ મળે છે અને તેનાથી આપના ધંધામાં હમેશા બરકત થતી રહે છે. તેનાથી આપના પર હમેશા શનિદેવની કૃપા દ્રષ્ટિ બની રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ