Site icon News Gujarat

Lunar Eclipse 2021: જાણો ક્યારે યોજાશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો તારીખ અને સમય પણ

26 મેના રોજ યોજાનારું ગ્રહણ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હશે. આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. તેની દ્શ્યતા ભારતના સિવાય પૂર્વિ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગર અને અમેરિકાના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

વર્ષ 2021ના મે મહિનાના અંતની સાથે વર્ષનું પહેલું ગ્રહણ 26મેના રોજ યોજાશે. જે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. એવામાં કોરોના કાળની વચ્ચે આ ચંદ્ર ગ્રહણને વૈદિક જ્યોતિષની રીતે મહત્વનું માનવામાં આવે છે. ખગોળ વિજ્ઞાનના અનુસાર જ્યારે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતા કરતા ચંદ્ર અને પૃથ્વીની પરિક્રમા કરતા સીધા એક લાઈનમાં આવે છે. આ સ્થિતિમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે.

image source

જેના કારણે ચંદ્રમાની દૃશ્યતા પૃથ્વીથી જોતા સામાન્યથી અલગ દેખાય છે. આ ઘટનાને ચંદ્રગ્રહણ માનવામાં આવે છે. તેનો ખગોળ વિજ્ઞાનની સાથે સાથે જ્યોતિષ વિજ્ઞાનમાં પણ ખાસ મહત્વ ગણાવાયું છે. જ્યોતિષમાં આ ઘટનાની સાથે માનવામાં આવે છે કે તેનાથી વાતાવરણમાં નકારાત્મકતા આવે છે.

માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 2 વાર આ ઘટના બનશે. તેમાં પહેલા ચંદ્રગ્રહણ 26મે 2021ના રોજ થશે અને તે એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. જ્યારે બીજું ગ્રહણ નવેમ્બર મહિનાની 19 તારીખે જોવા મળશે. જે આંશિક ચંદ્રગ્રહણ હશે. 26મેના રોજ થનારું પૂર્ણ ચંદ્ર ગ્રહણ ભારતમાં તો જોવા મળશે પણ સાથે ભારત માટે એક ઉપછાયા ચંદ્રગ્રહણના જેવું દેખાશે. તેના કારણે અહીં તેનું સૂતક પણ માન્ય લાગશે નહીં.

image source

જાણો શું છે ચંદ્રગ્રહણનો સમય

26મેના રોજ દેખાનારું ગ્રહણ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે જેની દૃશ્યતા ભારતના પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરની સાથે અમેરિકામાં પણ જોવા મળશે. ચંદ્રગ્રહણની દ્શ્યતાનો સમય બપોરે 14.17 મિનિટથી સાંજે 19.19 મિનિટ સુધી રહેશે. હિંદુ પંચાંગ અનુસાર આ ઉપછાયા ચંદ્રગ્રહણ વૃશ્વિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં, વૈશાખ મહિનાની પૂર્ણિમાએ યોજાશે. તેની આખા ભારત વર્ષમાં ગ્રહણના સ્પર્શથી લઈને મોક્ષ સુધી દેખાશે.

image source

જાણો શું હોય છે ઉપછાયા ચંદ્રગ્રહણ

વૈદિક જ્યોતિષમાં ઉપછાયા ચંદ્રગ્રહણનું કોઈ મહત્વ દેખાડવામાં આવ્યું નથી. જ્યોતિષીઓ આ વાતની મનાઈ કરી શકી રહ્યા નથી. જ્યારે કોઈ ચંદ્રગ્રહણ જેવી મહત્વની ઘટનાઓ ઘટે છે તો તેના પહેલા ચંદ્રમા પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરે છે તેને જ્યોતિષમાં ચંદ્ર માલિન્ય કહેવામાં આવે છે. પૃથ્વીની આ ઉપછાયાથી નીકળ્યા બાદ જ ચંદ્રમા તેની વાસ્તવિક છાયામાં પ્રવેશ કરે છે અને સાથે તેની અનોખી સ્થિતિને પૂર્ણ અથવા આંશિક ચંદ્રગ્રહણ લાગવાનું માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version