જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને ખાસ ચેતીને રેહવું પડશે

*તારીખ ૨૬-૧૧-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- સાતમ ૨૯:૪૪ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- આશ્લેષા ૨૦:૩૭ સુધી.
  • *યોગ* :- બ્રહ્મ ૦૮:૦૨ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,બવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૫૭
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૫
  • *ચંદ્ર રાશિ* :- કર્ક ૨૦:૩૭ સુધી. સિંહ
  • *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવન અંગે ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબથી ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં અવરોધ આવે.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં અડચણ આવે.
  • *વેપારીવર્ગ*:-પ્રતિકૂળતા રહે.કાર્યબોજ વધે.
  • *પારિવારિકવાતાવરણ*:- વાણી વર્તન/વાહન ચલાવવામાં ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-થાક કંટાળાનો અનુભવ થાય.
  • *લગ્નઈચ્છુક* :-ધારણા અટકતી જણાઈ.
  • *પ્રેમીજનો*:-ઈચ્છા ફળીભૂત થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે મતમતાંતર રહે.
  • *વેપારીવર્ગ*:-સફળતાની તક જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક પ્રશ્ન આપને બેચેની રખાવે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક મતભેદ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-માંગલિક પ્રસંગ નું આયોજન દૂર ઠેલાવાની શક્યતા.
  • *પ્રેમીજનો*:- દિવસ સરળતાથી વીતે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
  • *વેપારીવર્ગ*:-કામદારનો પૂરતો સહયોગ ન મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક રોકાણ સંભવ રહે.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ વિલંબ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-જીદ થી વિખવાદ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
  • *વેપારી વર્ગ*:-આવકમાં વૃદ્ધિ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-વિરોધી થી સાવધ રહેવું હિતાવહ.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઓછી થાય.
  • *લગ્નઈચ્છુક* :-અજંપો દૂર થાય.
  • *પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ* :-કામકાજમાં હળવાશ રાહત રહે.
  • *વેપારીવર્ગ* :-કાર્યક્ષેત્રે પરિવર્તન ની સંભાવના .
  • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણય થી નુકસાન.
  • *શુભ રંગ* :-પોપટી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ થતો હોય મનોબળ જાળવવું.
  • *પ્રેમીજનો*:-મુશ્કેલીથી મુલાકાત શક્ય બને.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્ર બદલાતો જણાય.
  • *વેપારીવર્ગ*:-ખોટા ખર્ચ નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિકક્ષેત્રે વિચારીને પગલું ભરવું.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*: પરિવારમાં ચિંતાનું આવરણ બનતું જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગો સર્જાતા જણાય.
  • *પ્રેમીજનો*:-ઉમંગ ઉલ્લાસ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-મતભેદ દૂર કરવા.
  • *વ્યાપારી વર્ગ*:મળેલી તક હાથતાળી આપી શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-વિચારો સકારાત્મક રાખવા.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં સમસ્યા નિવારવી.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ યોગ સંભવ બને.
  • *પ્રેમીજનો*:-મતભેદથી દૂર રહેવું.
  • *નોકરિયાતવર્ગ*:-ચિંતા દૂર થતી જણાય.
  • *વેપારીવર્ગ*:-નવું આયોજન સંભવ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક મનભેદ/મતભેદો ટાળવા.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- માનસિક ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યામાં રાહત થાય.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાતવર્ગ* :- કામનો બોજ હોય તો ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:- સકારાત્મક બનવું.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ટેન્શન દૂર થતાં જણાય.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય થઈ શકે.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-મત મતાંતર સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:- લાભદાયી તક ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્નો ફળદાયી બને.
  • *પારિવારિકવાતાવરણ*:- ચિંતાનો બોજ હળવો બને.
  • *શુભ રંગ* :- જાંબલી
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-માંગલિક આયોજન સંભવ બને.
  • *પ્રેમીજનો*: જોઈ વિચારીને ડગલું ભરવું.
  • *નોકરિયાત વર્ગ*:- દબાણ ન વધે તે માટે સાવધ રહેવું.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક નવી તક મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક સાનુકૂળતા બને.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાનકારી બનવું.
  • *પ્રેમીજનો*:-વિશ્વાસઘાત થી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-લાભદાયી તક ઊભી થાય.
  • *વેપારી વર્ગ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મનની મુરાદ બર આવે.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:- ૬